પટેટો રોસ્ટ

એક સ્કિમરમાં બટાટાને જરાક તેલ લગાડીને ગૅસ પર અથવા ગ્રિલરમાં ગ્રિલ કરવા.

potato

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૧ પૅકેટ બેબી પટેટો

    (બાફેલા - છાલ કાઢેલા)

+    ૨ ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ

+    ૧ ટેબલ-સ્પૂન લસણ ચૉપ્ડ

+    ૩ નંગ લીલા કાંદા ચૉપ્ડ

+    ૧/૪ કપ લીલા કાંદાનાં પાન

+    ૧ ટેબલ-સ્પૂન ઑરેગાનો ફ્રેશ-ડ્રાય

+    અડધો ટી-સ્પૂન લીંબુનો રસ

+    ૧ ટેબલ-સ્પૂન પૅપ્રિકા

+    ૧ ટી-સ્પૂન કૅપ્સિકો સૉસ

+    ૨ ટેબલ-સ્પૂન કોથમીર કાપેલી

+    ૧/૪ ટી-સ્પૂન મરી પાઉડર

+    મીઠું

+    ૧ ટેબલ-સ્પૂન ખસખસ / સફેદ તલ

રીત


૧. એક સ્કિમરમાં બટાટાને જરાક તેલ લગાડીને ગૅસ પર અથવા ગ્રિલરમાં ગ્રિલ કરવા.

૨. એક પૅનમાં તેલ લઈ એમાં તલ, કાંદા, લસણ, કાંદાનાં પાનને સોતે કરવાં.

૩. બાકીની બધી સામગ્રી ઉમેરી બટાટા સાથે મિક્સ કરીને ગરમ સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy