મૉરોક્કન સૅલડ (લો કૅલરી)

એક પૅનમાં બે ટેબલ-સ્પૂન તેલ લઈ એમાં મીડિયમ ગૅસ પર ભીંજવેલા જવને સાંતળવા.



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 દોઢ કપ બાર્લી (જવ) અથવા કોઈ પણ કઠોળ

 બે કપ સ્ટૉક વૉટર

 ૧ ટી-સ્પૂન મીઠું

 ઑલિવ તેલ

 ૧ કપ છોલેના ચણા

 અડધો કપ પિસ્તાં

 અડધો કપ સૂકાં ઍપ્રિકોટ

 અડધો કપ સમારેલા લીલા કાંદા

 અડધો કપ સમારેલી પાર્સલી

 ૧ લીંબુની છાલ / રસ

 મીઠું

 ૧ ટેબલ-સ્પૂન સ્પાઇસી મિક્સ

 ૧ ટી-સ્પૂન મરી પાઉડર

 ૧ ટી-સ્પૂન એલચી પાઉડર

 ૧/૪ ટી-સ્પૂન જાયફળ પાઉડર

 ૧/૪ ટી-સ્પૂન તજ પાઉડર

 અડધો ટી-સ્પૂન હળદર

સર્વ કરવા માટે

 બોલ

રીત


૧. એક પૅનમાં બે ટેબલ-સ્પૂન તેલ લઈ એમાં મીડિયમ ગૅસ પર ભીંજવેલા જવને સાંતળવા. એમાં સ્ટૉક વૉટર, મીઠું ઉમેરી એને ચડવા દેવા. જવ એકદમ નરમ થવા જોઈએ (અથવા ડૂબે એટલું પાણી નાખી કુકરમાં બે સીટીએ બાફી લેવું). એના પર ઑલિવ ઑઇલ લગાડી સાઇડમાં રાખવું.

૨. એક મોટા બોલમાં બાફેલા છોલે, પિસ્તાં, ઍપ્રિકોટ, લીલા કાંદા મિક્સ કરવા. એમાં લીંબુની છાલ, લીંબુનો રસ, મીઠું સરખું મિક્સ કરવું. એમાં બાર્લી (જવ)ને ગાળીને મિક્સ કરવા. એમાં સ્પાઇસ મસાલો મિક્સ કરી સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK