મિક્સ પિકલ

એક મિક્સર જારમાં રાઈના કુરિયા, મરચું, લસણ, આદું અને વિનેગર મિક્સ કરી પેસ્ટ કરવી

mix pickle

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી


 +    બે ટેબલ-સ્પૂન રાઈના કુરિયા

+    ૧ ટેબલ-સ્પૂન લાલ મરચું પાઉડર

+    પાંચ કળી લસણ

+    બે ટેબલ-સ્પૂન આદું ખમણેલું અથવા જાડી સ્લાઇસ

+    ૧/૪ કપ વિનેગર

+    ૩ ટેબલ-સ્પૂન સાકર

+    ૧ લાંબું ગાજર (છોલીને પટ્ટીમાં કાપવું)

+    ૧૦ નાના મદ્રાસી કાંદા

+    ૧૦ ગ્રીન મરચાં ચીરીમાં કાપવાં

+    ૧૦ નંગ ખજૂર કાપેલી

+    ૧ નંગ કાકડી પટ્ટીમાં કાપેલી

+    પાંચ નંગ લાંબાં ગ્રીન મરચાં કાપેલાં

+    મીઠું

રીત

. એક મિક્સર જારમાં રાઈના કુરિયા, મરચું, લસણ, આદું અને વિનેગર મિક્સ કરી પેસ્ટ કરવી.

૨. એક સૉસપૅનમાં આ પેસ્ટને જરાક સાંતળવી. પછી એમાં સાકર મિક્સ કરી એક મિનિટ માટે સાંતળવું.

૩. ઉપરની બધી શાકભાજી પૅનમાં મિક્સ કરી ૨-૩ મિનિટ માટે કુક કરવું અને ઠંડું કરી બરણીમાં ભરી લેવું.

૪. ફ્રિજમાં રાખી ૪-૫ દિવસમાં ઉપયોગ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK