લીલવા કચોરી

એક બોલમાં બન્ને લોટ મિક્સ કરી મીઠું-મોણ નાખી પાણીથી નરમ લોટ બાંધવો.

kachori

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+ બે કપ મેંદો

+ બે ટેબલ-સ્પૂન બારીક રવો

+ બે ટેબલ-સ્પૂન તેલ

+ બે ટેબલ-સ્પૂન સાંતળવા માટે તેલ

+ મીઠું

+ તળવા માટે તેલ

સ્ટફિંગ

+ એક કપ તુવેરના દાણા

(અધકચરા પીસેલા)

+ અડધો કપ વટાણા

+  બે ટેબલ-સ્પૂન આદું-મરચાં

+ મીઠું

+ લીંબુ

+ સાકર

+ કોથમીર વધારે

રીત


૧. એક બોલમાં બન્ને લોટ મિક્સ કરી મીઠું-મોણ નાખી પાણીથી નરમ લોટ બાંધવો. (અડધો કલાક સાઇડમાં રાખવું.)

૨. એક પૅનમાં બે ટેબલ-સ્પૂન તેલ લઈ એમાં આદું-મરચાં સાંતળી એમાં વટાણા, તુવેરના લીલવાને મિક્સર જારમાં અધકચરા કરી સાંતળવું. મીઠું નાખી ચડવા દેવું. પછી એમાં લીંબુ, સાકર નાખી સ્ટફિંગ તૈયાર કરવું. ઠંડું કરવું.

૩. લોટને કૂણવી એમાંથી લૂઓ લઈ પૂરી સાઇઝનું વણી એમાં સ્ટફિંગ ભરી એને ગરમ તેલમાં મીડિયમ તાપે ગુલાબી કલરની તળી લેવી.

૪. ચટણી અથવા કેચપ સાથે ગરમ સર્વ કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK