કોઠાની ચટણી

સૌપ્રથમ બે નંગ પાકાં કોઠાં લઈ એની ઉપરનું કડક કવચ કાઢી લેવું.

kotha

chutney

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૨ મીડિયમ નંગ પાકાં કોઠાં

+    અડધો કપ કોથમીર

+    ૨ નંગ લીલાં મરચાં-અથવા લાલ     મરચાંનો પાઉડર

+    ૭-૮ લસણની કળી

+    મીઠું

+    ૨ ટેબલ-સ્પૂન સાકર અથવા ગોળ

રીત


૧. સૌપ્રથમ બે નંગ પાકાં કોઠાં લઈ એની ઉપરનું કડક કવચ કાઢી લેવું. ચમચીની મદદથી અંદરનો ગર કાઢી લેવો.

૨. એના ગરને સ્મૅશ કરી (અથવા જો ગર કડક હોય તો ખાંડણીમાં દસ્તાથી એને સૉફ્ટ કરવો).

૩. મિક્સરના જારમાં કોઠાના ગર પીસી લેવો. પછી એમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની ચટણી બનાવવી.

નોંધ

કોઠું ખૂબ જ કડક હોય છે. એને ફોડાવી લેવું અથવા દસ્તાથી ઉપરનો કડક ભાગ તોડવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK