કોબી ખમણી

એક બોલમાં બધી દાળને ભેગી કરી ધોઈને ૫-૭ કલાક પલાળી દેવી.


kobi makhni


આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 અડધો કપ ચણાની દાળ

 અડધો કપ ચોળાની દાળ

 ૧/૪ કપ અડદની દાળ

 ૧/૪ મગની દાળ

 ૧ કપ કોબી

 ૧ ટેબલ-સ્પૂન આદું-મરચાંની પેસ્ટ

 અડધો કપ દહીં

 અડધી ટી-સ્પૂન સોડા

 પાંચ ટેબલ-સ્પૂન તેલ

 ૧ ટી-સ્પૂન રાઈ

 મીઠું

ગાર્નિંશ

 અડધો કપ દાડમના દાણા

 ૧/૪ કપ કોથમીર

 સેવ

રીત

૧. એક બોલમાં બધી દાળને ભેગી કરી ધોઈને ૫-૭ કલાક પલાળી દેવી.

૨. એને મિક્સર જારમાં કરકરી વાટી લેવી. એમાં દહીં મિક્સ કરી એને આથો આપવો. આથો આવી જાય ત્યારે એમાં અડધી બારીક સમારેલી કોબી, મીઠું, તેલ, સોડા, આદું-મરચાં, લસણની પેસ્ટ મિક્સ કરી ઢોકળાની જેમ બાફીને થાળી ઉતારવી.

૩. આ ઢોકળાંને ઠંડાં કરી એને છીણીને એનો ભૂકો કરવો.

૪. આ ભૂકામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરવો. જો પસંદ હોય તો થોડી કોબી સાથે  સાંતળીને ઉપરથી મિક્સ કરવી.

૫. છેલ્લે એને કોથમીર, દાડમ અને સેવ ભભરાવીને ગાર્નિશ કરીને સર્વ કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK