હેલ્ધી સૅન્ડવિચ

બ્રેડની સાઇડની કિનારી કાપી લેવી. બ્રેડના ત્રિકોણ પીસ કરવા.

healthy sandwitch



આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 ૮ સ્લાઇસ બ્રાઉન અથવા વાઇટ બ્રેડ

 અડધો કપ ઘટ્ટ દહીં

 અડધો કપ તોફુ / પનીર

 ૧ ટેબલ-સ્પૂન ઑલિવ તેલ

 ૧ ટેબલ-સ્પૂન બટર

 ૧ ટેબલ-સ્પૂન બેસિલ લીવ્ઝ

 ૧ ટી-સ્પૂન ગાર્લિક મીઠું (ફ્રેશ)

 ૧ ટી-સ્પૂન મસ્ટર્ડ પેસ્ટ

 ૧ ટી-સ્પૂન મરી પાઉડર

 અડધો કપ ખમણેલાં ગાજર,

કાંદા, કોબી, કૅપ્સિકમ, ટમેટાં (સાઇડ પાર્ટ)

સર્વ કરવા માટે

 ટિફિન-બૉક્સ

રીત

૧. બ્રેડની સાઇડની કિનારી કાપી લેવી. બ્રેડના ત્રિકોણ પીસ કરવા.

૨. એક મિક્સર જારમાં દહીં, તોફુ અથવા પનીર પીસી લેવું. એને બોલમાં કાઢી એમાં તેલ, બટર, બેસિલ લીવ્ઝ, લસણવાળું મીઠું (માર્કેટમાં મળે છે), મસ્ટર્ડ પેસ્ટ, મરી બધું સરખું મિક્સ કરવું.

૩. બધી શાકભાજીને દહીંવાળા મિશ્રણમાં મિક્સ કરવી. આ મિશ્રણને બ્રેડ ઉપર પાથરી બીજા બ્રેડથી કવર કરવી.

૪. જો ટિફિન-બૉક્સમાં સૅન્ડવિચ ભરવી હોય તો બ્રેડને ટોસ્ટ કરી પછી આ મિશ્રણ લગાડી સૅન્ડવિચ બનાવી લેવી. એને ઍલ્યુમિનિયમ ફૉઇલથી કવર કરી બૉક્સમાં ભરવી. કેચપ સાથે સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK