સુપર હેલ્ધી બનાના મલ્ટિગ્રેન કેક

એક બોલમાં બટર અને સાકરને બીટ કરવાં.

czke

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ચાર પાકાં કેળાં (૧ કપ)

+    ૧ કપ મલ્ટિગ્રેન આટા

+    અડધો કપ રાગી આટા (૧/૪ કપ રવો + ૧/૪ કપ રાગી)

+    ૧/૪ કપ બટર

+    અડધો ટી-સ્પૂન વૅનિલા એસેન્સ

+    ૧૫-૨૦ નંગ બદામ ચૉપ્ડ

+    અડધો કપ બ્રાઉન શુગર અથવા (૧/૪ કપ ગોળ + ૧/૪ કપ બ્રાઉન શુગર)

+    ૧ ટી-સ્પૂન બેકિંગ પાઉડર

+    અડધો ટી-સ્પૂન સોડા

ગાર્નિશ

+    પમ્પકિન સીડ્સ

+    મેલન સીડ્સ

+    ફ્લેક્સ સીડ્સ

+    સેસમી સીડ્સ

+    ટુટીફ્રૂટી

+    કિસમિસ

રીત


૧. એક બોલમાં બટર અને સાકરને બીટ કરવાં. એમાં મૅશ કરેલાં પાકાં કેળાં મિક્સ કરી લેવાં.

૨. એમાં રાગી, મલ્ટિગ્રેન આટા, બેકિંગ પાઉડર, સોડા બધાને મિક્સ કરી બૅટર બનાવવું. આ બૅટરને બાર પૅનમાં અથવા કેક મોલ્ડમાં નાખી એના પર બધાં ગાર્નિશ સીડ્સ, ટુટીફ્રૂટી અને કિસમિસ ભભરાવી ૧૬૦ ડિગ્રી સેલ્સિયસ પર ૨૫-૩૦ મિનિટ બેક કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK