ડ્રાયફ્રૂટ્સ બૉલ

મિક્સર જારમાં મધ અથવા ગુલકંદ અથવા મેપલ સિરપ, ફ્લેક્સ સીડ્સને પીસી લેવાં. પેસ્ટ જેવું બનાવવું.

bowl

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૧ કપ ખજૂર ચૉપ્ડ

+    અડધો કપ મધ અથવા મેપલ સિરપ અથવા ગુલકંદ

+    ૧ ટેબલ-સ્પૂન ફ્લેક્સ સીડ્સ પાઉડર

+    ૧ કપ ઓટ્સ અથવા નટ્સ મૂસળી

+    અડધો કપ પિસ્તાં અથવા અખરોટ અથવા પાઇનનટ્સ

+    અડધો કપ ક્રેનબેરી

+    અડધો કપ વાઇટ ચૉકલેટ ચિપ્સ

રીત

૧.
મિક્સર જારમાં મધ અથવા ગુલકંદ અથવા મેપલ સિરપ, ફ્લેક્સ સીડ્સને પીસી લેવાં. પેસ્ટ જેવું બનાવવું.

૨. બીજા બોલમાં ખજૂરનું મિશ્રણ (પેસ્ટ), ક્રેનબેરી, પિસ્તાં, વાઇટ ચૉકલેટ ચિપ્સ, ઓટ્સ રોસ્ટેડ અથવા નટ્સ મૂસળી બધું બરાબર મિક્સ કરવું અને એને અડધો કલાક ફ્રિજમાં સેટ કરવું.

૩. ફ્રિજમાંથી કાઢીને એના ગોળ બોલ વાળવા. આઇસક્રીમ સ્કૂપર (મીડિયમ સાઇઝ)ની મદદથી બૉલ વાળવા.

નોંધ

૧.
આ મિશ્રણમાં કાળી દ્રાક્ષ, કિસમિસ  લઈ શકાય.

૨. આમાં બે ટેબલ-સ્પૂન ગુંદર નાખી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK