ચૉકલેટ મમરા

એક પૅનમાં મમરાને શેકી લેવા

mamra

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    બે કપ મમરા

+    ૧/૩ કપ ચોકલેટ મેલ્ટ

+    બે ટેબલ-સ્પૂન બટર

+    અડધી ટી-સ્પૂન વૅનિલા એસેન્સ

રીત 


૧. એક પૅનમાં મમરાને શેકી લેવા (જાડા અથવા પાતળા મમરા લઈ શકાય).

૨. ડબલ બૉઇલર અથવા માઇક્રોવેવમાં ચૉકલેટ બટર સાથે મેલ્ટ કરી લેવી. એમાં એસેન્સ ઉમેરવું.

૩. એમાં શેકેલા મમરા ઉમેરી ગ્રીસ કરેલા સિલિકૉન મફિન્સ કપમાં આ મિશ્રણને ચમચીની મદદથી અથવા આઇસક્રીમ સ્કૂપરની મદદથી ભરી એને ફ્રિજમાં સેટ કરી ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવું.  સર્વ કરવું.

નોંધ

૧. બટરની જગ્યાએ પીનટ બટર લઈ શકાય અથવા

૨. હેઝલનટ પેસ્ટ (ન્યુટેલાની)

૩. મમરાની જગ્યાએ જુવારની ધાણી લઈ શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK