ચીઝી પુલ-અપાર્ટ બ્રેડ

એક પૅનમાં બટર લઈ એમાં મશરૂમ અથવા કાંદાને ૪-૫ મિનિટ માટે સાંતળવા.

bread

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+ ૧ નંગ લંબગોળ બ્રેડ લોફ

+ ૩/૪ કપ ચીઝની પાતળી સ્લાઇસ (ચેડર)

+ અડધો કપ મેલ્ટેડ બટર

+ અડધો ચૉપ્ડ કાંદા (ફ્રેશ)

+ બે ટી-સ્પૂન ખસખસ અથવા ફ્રેશ હબ્ર્સ

+ ૧ ટેબલ-સ્પૂન ફ્રેશ થાઇમ અથવા પાર્સલી અથવા બેબી સ્પિનૅચ

+ ૧/૪ કપ સ્લાઇસ મશરૂમ ખાતા હોય તો અથવા કાંદા

+ ૧ ટેબલ-સ્પૂન બટર મશરૂમ સાંતળવા માટે   

+ ૧ બેકિંગ ટ્રે

રીત


૧. એક પૅનમાં બટર લઈ એમાં મશરૂમ અથવા કાંદાને ૪-૫ મિનિટ માટે સાંતળવા.

૨. બ્રેડને ઉપરથી  લેન્ગ્થ-વાઇઝ કટ કરવા. (કાપા પાડવા)

૩. બ્રેડને બેકિંગ ટ્રેમાં ઍલ્યુમિનિયમ ફૉઇલ પર રાખવું.

૪. બ્રેડના કટમાં ચીઝની સ્લાઇસને ગોઠવવી. એમાં સાથે કાંદાની અથવા મશરૂમની સ્લાઇસને સંભાળીને ખોસવી. એના પર ગ્રીન પાનના કાંદાને બટર અને ખસખસ સાથે આખા બ્રેડ પર પાથરવું. ફૉઇલથી રૅપ કરી ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ૧૦-૧૨ મિનિટ માટે બેક કરવું. ફૉઇલ  ખોલીને પાછું પાંચ મિનિટ માટે બેક કરવું જેથી ચીઝ એકદમ મેલ્ટ થઈ જાય. ગરમ સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK