બર્ગર ટિક્કી

બટાટાને બાફી લેવા, શાકભાજીને એકદમ બારીક ચોપ્ડ કરવી.


burger tikki


આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

 અડધો કિલો બટાટા અથવા કેળાં બાફેલાં

 દોઢ કપ ફણસી, ગાજર, વટાણા, કૅપ્સિકમ, પાલક મિક્સ બારીક ચોપ્ડ કરેલી

 ૧ ટેબલ-સ્પૂન આદું-મરચાની પેસ્ટ

 ૧/૪ ટી-સ્પૂન કિચન કિંગ મસાલા

 ૧/૪ ટી-સ્પૂન ગરમ મસાલો

 ૧ ટેબલ-સ્પૂન લસણ (જોઈએ તો)

 ૧ ટેબલ-સ્પૂન ચાટ મસાલો

 ૧/૪ રપ ઓટસનો કરકરો ભૂકો

 ૧ ટેબલ-સ્પૂન ચિલી ગાર્લિક સૉસ

 લેટ્યુસ પાન

 ૨-૩ ટેબલ-સ્પૂન મેયોનીઝ

 બર્ગર બન

 મીઠું

 સેલો ફ્રાય કરવા તેલ


રીત

૧. બટાટાને બાફી લેવા, શાકભાજીને એકદમ બારીક ચોપ્ડ કરવી.

૨. એક પૅનમાં તેળ લઈ આદું-મરચાનો (લસણ) વઘાર કરી એમાં શાકભાજીને સાંતળવાં. એમાં બધા મસાલા નાખીને બટાટા સાથે મિક્સ કરી લેવું.

૩. આ મિશ્રણમાંથી ગોળ ટિક્કી શેપ વાળી એને ઓટસના ભૂકામાં રગદોળીને સેલો ફ્રાય કરી લેવું.

૪. એક બર્ગર બનમાં વચ્ચેથી કટ કરી એમાં બન્ને સાઇડ બટર લગાડીને જરા શેકી લેવું. પછી ચિલી ગાર્લિક સૉસ લગાવી એના પર લેટ્યુસનાં પાન રાખી એના પર મેયોનીઝ લગાડી ટિક્કી મૂકીને સર્વ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK