બેબી કેરી પિકલ

બધી કેરીને ધોઈને કોરી કરવી.

pickle

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+    ૮ કપ નાની સાઇઝની કેરી

+    ૧ કપ લાલ મરચાંનો પાઉડર

+    ૧ કપ મીઠું

+    ૨ ટી-સ્પૂન હળદર

+    ૨ ટી-સ્પૂન હિંગ

+    ૬ ટી-સ્પૂન મેથી

+    દોઢ કપ તલનું તેલ

+    ૨ ટી-સ્પૂન રાઈ

+    ૧ ટી-સ્પૂન સોડિયમ બેન્જોઇડ

રીત


૧. બધી કેરીને ધોઈને કોરી કરવી.

૨. કેરીમાં ઊભો અને આડો ચીરો કરી રાખવો.

૩. મેથીને ડ્રાય રોસ્ટ કરવી. ગરમ પૅનમાં હિંગ નાખવી. ગરમ હોય ત્યારે જ (હિંગના ખડા વાપરી શકાય). મિક્સ કરીને પાઉડર કરવો.

૪. એમાં મીઠું-મરચું, હળદર, મેથીનો પાઉડર મિક્સ કરી સાઇડમાં રાખવું.

૫. એક પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈનો વગાર કરવો. ગૅસ સ્લો કરી એમાં નાની કેરી અને મસાલા પાઉડર મિક્સ કરવા. મસાલો મિક્સ થાય કે તરત જ એને બીજા વાસણમાં કાઢી લેવું. આ જ વાસણમાં આ કેરીને પાંચ દિવસ માટે ઢાંકીને રાખવી. દિવસમાં એક વાર ઉપર-નીચે કરવી.

૬. પાંચ દિવસ પછી સોડિયમ બેન્જોઇડમાં પાણી નાખી પેસ્ટ કરી એને અથાણામાં મિક્સ કરવું. આને ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK