આજની વાનગી - ટેમરિન્ડ રાઇસ

ચોખાને એક કલાક પલાળો. હવે એનો દરેક દાણો છૂટો રહે એવી રીતે રાંધો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં ચણાની દાળ, અડદની દાળ અને સિંગદાણા નાખીને સાંતળો. એ લાઇટ બ્રાઉન  થાય એટલે એમાં રાઈ, લીમડાનાં પાન, લીલાં અને લાલ મરચાં નાખી સાંતળો.

 

 

 

 

સામગ્રી
-  એક કપ ચોખા
-  બે ચમચી આમલીનો પલ્પ
-  ત્રણ બારીક સમારેલાં કાશ્મીરી લાલ મરચાં
-  બે સમારેલાં લીલાં મરચાં
-  થોડા મીઠા લીમડાનાં પાન
-  એક ચમચી સિંગદાણા
-  એક ચમચી ચણાની દાળ
-  એક ચમચી અડદની દાળ
-  અડધી ચમચી રાઈ
-  થોડો ગોળ
-  ચપટી હળદર
-  ચપટી હિંગ
-  મીઠું સ્વાદ પ્રમાણે
-  બે ચમચા તેલ

રીત -
ચોખાને એક કલાક પલાળો. હવે એનો દરેક દાણો છૂટો રહે એવી રીતે રાંધો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં ચણાની દાળ, અડદની દાળ અને સિંગદાણા નાખીને સાંતળો. એ લાઇટ બ્રાઉન  થાય એટલે એમાં રાઈ, લીમડાનાં પાન, લીલાં અને લાલ મરચાં નાખી સાંતળો. પછી એમાં આમલીનો પલ્પ, ગોળ, હળદર, મીઠું અને હિંગ નાખીને સાંતળો. ગોળ ઓગળે એટલે એમાં રાંધેલો ભાત મિક્સ કરો. એને ગરમ પીરસો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK