RECIPES

૭ લેયર મેક્સિકન ડિપ

એક બોલમાં રિફાઇન્ડ બીન્સ ટિનમાંથી કાઢી એમાં બે ટેબલ-સ્પૂન પાણી ઉમેરી ટાકો સીઝનિંગ મિક્સ કરવું. ...

Read more...

મોમોસ રેડ ચટણી

એક પૅનમાં ટમેટાં  કાશ્મીરી મરચાંને ૧ કપ પાણીમાં ઉકાળી લઈને ઠંડાં કરવાં ...

Read more...

ગાજરનું મિલ્કશેક

ભીંજવેલી બદામની મિક્સર જારમાં દૂધ ઉમેરી ફાઇન સ્મૂધ પેસ્ટ કરવી. ...

Read more...

કઇમા ઇડલી

ઇડલીને ટુકડામાં કાપી લેવી ...

Read more...

કાકડી સૅલડ

કાકડીને ધોઈ એને ઝીણા પીસમાં કાપી લેવી. ...

Read more...

તંદૂરી ઇડલી

એક પૅનમાં તેલ / બટર ગરમ કરી એમાં કાંદાને સાંતળવા. એમાં ટમેટાં મિક્સ કરી ફરી પાછું સાંતળવું ...

Read more...

લીલવા સ્પ્રેડ

મિક્સ્ચરના જારમાં બ્રેડ સિવાયની ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એની ફાઇન સ્મૂધ પેસ્ટ કરવી અથવા કરકરું પીસી લેવું ...

Read more...

ગ્રીન વટાણા ગ્વાકામોલ

એક મિક્સર જારમાં વટાણાને અધકચરા પીસી લેવા. ...

Read more...

લીલવા હમસ

પાલકને સમારીને ધોઈ લેવી. લીલવાના દાણા કાઢી રાખવા. ...

Read more...

એગલેસ જિંજરમૅન કુ કીઝ

એક કાચના બોલમાં મેંદો, બેકિંગ સોડા, સ્પાઇસ પાઉડરને ચાળી લેવા. ...

Read more...

મસાલા ખીચડો

એક બોલમાં ૪-૫ કલાક ઘઉંના જાડા ફાડાને પલાળવા. ...

Read more...

સેસમી સ્વીટ બાઇટ્સ

આ રેસિપીને વધારે હેલ્ધી કરવા માટે એમાં અડધો કપ ઓટ્સ (શેકેલા અને પાઉડર) વાપરી શકાય ...

Read more...

પીત્ઝા નાચોઝ

એક પૅનમાં બટર અને ઑલિવ ગરમ કરી એમાં લસણને સાંતળવું. ...

Read more...

કિડ્સ પાર્ટી સ્ટાર્ટર

એક સર્વિંગ બોલમાં બિસ્કિટ સિવાયની સામગ્રી મિક્સ કરી લેવી. ...

Read more...

વિન્ટર હની સૅલડ

એક મોટા બોલમાં ઉપરના બધાં ફ્રૂટ્સ લખ્યા પ્રમાણે કાપીને ભરવાં ...

Read more...

પ્લમ કેક (ફ્રૂટ્સ કેક)

બધાં ડ્રાયફ્રૂટ્સને ટુકડામાં કાપી જૂસ અથવા રમમાં ઓવરનાઇટ ભીંજવવાં.

...
Read more...

વિન્ટર ટૉનિક (ચ્યવનપ્રાશ)

આમળાને ધોઈને એક બોલમાં ડૂબે એટલું પાણી નાખી કુકરમાં ૩ સીટીએ બાફી લેવું. ...

Read more...

અડદિયા પાક

એક બોલમાં અડદના લોટમાં ૧/૪ કપ દૂધ તથા ૧/૪ કપ ગરમ ઘી નાખી ધાબો આપવો. ...

Read more...

સ્ટફ ખજૂર મસ્તાની

બદામને ઊકળતા પાણીમાં ભીંજવી એની છાલ કાઢી સૂકવીને એનો પાઉડર કરી લેવો ...

Read more...

ટ્વિસ્ટ ખજૂર શેક

એક મિક્સર જારમાં ઉપરની વિપ્ડ ક્રીમ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી એને બ્લેન્ડ કરી લેવી. ...

Read more...

Page 10 of 55

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK