RECIPES

પનીર-ફુદીના પુલાવ

ચોખાને અડધો કલાક પલાળી દરેક દાણો છૂટો રહે એ રીતે રાંધી લો. પનીરના ચોરસ ટુકડા કરી તળીને અલગ રાખો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં તજ, લવિંગ, તેજપત્તાં અને કાશ્મીરી મરચાં નાખી સાંતળો. ...

Read more...

કૅપ્સિકમ પીનટ મસાલા

 

 

કૅપ્સિકમને મોટા ટુકડામાં સમારો. શિંગદાણાને અધકચરા વાટી લો. એક બાઉલમાં ખમણેલું નાળિયેર, આમલીનો પલ્પ, ગરમ મસાલો, લાલ મરચું, હળદર અને ધાણાજીરું મિક્સ કરો. ...

Read more...

મગની દાળનાં ભજિયાં ન બન્યાં અને છેલ્લે ખાંડવી બનાવીને પીરસવી પડી (મારા કિચનના પ્રયોગો)

આ તો થઈ એક વારની વાત, પણ ગિરગામ ચોપાટી પાસે રહેતાં ભારતી લાલીવાલાએ આવા અનેક અખતરા રસોડામાં કર્યા છે ...

Read more...

મુલી-પાલક પરાઠાં

 

 

પાલકને ધોઈ બારીક વાટી લો. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ એમાં તેલ અને મીઠું નાખી વાટેલી પાલકથી લોટ બાંધો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. લોટને મસળી લૂઆ કરી અલગ રાખો. ખમણેલા મૂળામાં મી ...

Read more...

પમ્પકિન મસાલા ચિલા

 

 

મગની ફોતરાંવાળી દાળને ૪-૫ કલાક પલાળો. એને મિક્સરમાં બારીક વાટી લો. ...

Read more...

સ્વીટ મૅજિક

 

પૅનમાં બીટ અને ગાજરનું છીણ લઈ એમાં ફ્રેશ ક્રીમ નાખી થોડી વાર ચડવા દેવું. પછી એમાં મિલ્કમેડ, માવો નાખી હલાવતા જવું. ...

Read more...

પ્રેશરકુકરમાં આઇસક્રીમ

 

 

એક લિટર દૂધ લઈ એમાં એક કપ મલાઈ ઉમેરી જાડા તળિયાવાળી કડાઈ અથવા જાડા તળિયાવાળી તપેલીમાં ઉકાળવું. દૂધ અડધા ભાગનું ઊકળી જાય ત્યાં સુધી એને સતત હલાવતાં રહેવું. અડધું દૂધ બાકી રહે એટલ ...

Read more...

વિનર : ચૉકોબેરી ચીઝ કેક વિથ સોયા સ્ટ્રૉબેરી

 

 

બિસ્કિટ બેઝ માટે : બિસ્કિટનો કરકરો ભૂકો કરી બાઉલમાં લઈ અંદર પીગળેલું બટર નાખી મિક્સ કરો. મિક્સરને ૭ ઇંચના લૂઝ બૉટમ ટિનમાં નાખી દબાવી લો. દસ મિનિટ ફ્રિજમાં રાખી પછી બાજુ પર મૂકી દ ...

Read more...

સ્વીટ ફ્લાવર

 

 

સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચો ઘી નાખી ગરમ કરો. ઘી પીગળે એટલે એમાં દાળિયાનો લોટ નાખી શેકો. દાળિયાનો લોટ થોડો શેકાઈ જાય પછી એમાં કોપરાનું ખમણ નાખો. ઘી છૂટું પડવા લાગે ત્યારે એને ગૅસ પર ...

Read more...

સ્ટફ્ડ ખેરુડા

 

 

૫૦ ગ્રામ ગુંદરને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને બારીક લોટ બનાવવો. એને ચાળણીથી ચાળીને એમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી તથા દૂધ નાખીને ભાખરી જેવો કડક બાંધવો. ...

Read more...

વિનર : સ્ટફ્ડ નાચોઝ વિથ ક્રીમી વેજિટેબલ્સ

 

 

મકાઈ અને મેંદાનો લોટ મિક્સ કરી એમાં મીઠું, તેલ, અજમો નાખી પાણી રેડીને પૂરી જેવો લોટ બાંધવો. સ્ટફિંગ બનાવવા ...

Read more...

બેક્ડ પટેટો-કૉર્ન

 

 

મકાઈના દાણા બાફીને પાણી કાઢી લેવું. પૅનમાં તેલ ગરમ કરીને કાંદા સાંતળવા. બે મિનિટ પછી ટમેટાંના ટુકડા નાખી હલાવવું. એમાં હળદર, મરચું, ગરમ મસાલો, ધાણાજીરુ, બાફેલાં શાક, મકાઈ અને વટાણ ...

Read more...

પાલક-મૅક્રોની મૅજિક

 

 

મૅક્રોની અને મકાઈને મીઠું નાખી પ્રેશરકુકરમાં એક સીટીએ બાફી લેવાં. ટમેટાંને બ્લાન્ચ કરી છાલ કાઢી મિક્સરમાં પીસીને ગાળી લેવા. ...

Read more...

વેજ કોન

 

 

મેંદામાં મીઠું, ઘી નાખીને સરખું મિક્સ કરવું. પછી મુઠ્ઠી વાળીને જોવું. મૂઠિયા જેવું લાગે તો પછી એમાં પાણી નાખીને લોટ બાંધવો. ...

Read more...

મ્યા-ને-કબાબ

 

 

સૌપ્રથમ રાજમા, ચણાદાળ, મગદાળને ૩થી ૪ કલાક પલાળી પછી મીઠું નાખી બાફવાં. એક કડાઈમાં એક ચમચો તેલ મૂકવું. ગરમ થયા પછી આદું-લસણની પેસ્ટ અને કાંદા નાખી સાંતળવું. કાંદા ગોલ્ડન બ્રાઉન થા ...

Read more...

બીટ-બેરી સૅલડ

 

 

બીટની છાલ કાઢી મિડિયમ ટુકડામાં સમારો. સ્ટ્રૉબેરીને પણ મોટા ટુકડામાં સમારો. હવે એક બાઉલમાં બીટ અને સ્ટ્રૉબેરી મિક્સ કરો. ...

Read more...

મનભાવન મૉકટેલ

દાડમના દાણા કાઢી એનો જૂસ બનાવો. જામફળને સમારી મિક્સરમાં થોડું પાણી નાખી ગ્રાઇન્ડ કરો અને ચાળણીથી ગાળી લો. ...

Read more...

હરે ચને કે કબાબ

 

 

લીલા ચણાને અધકચરા બાફી લો. પાણી નિતારી મિક્સરમાં વાટી લો. હવે એક બાઉલમાં વાટેલા લીલા ચણા, બટાટું, કાંદા, પનીર, બ્રેડ અને મેંદો નાખીને મસળી લો. ...

Read more...

જલેબીમાં સોડા નાખતાં એ ફૂલી નહીં, ફાટી ગઈ (મારા કિચનના પ્રયોગો)

 

આવા પ્રયોગો કરવા સિવાય ડોમ્બિવલી (ઈસ્ટ)માં કુકિંગ શીખવતાં અરુણા છેડાએ બેકરી જેવી બ્રેડ બનાવવા આશરે ૪૦ વાર પ્રૅક્ટિસ કરી છે

...
Read more...

ખજૂરે ખાસ

ખજૂરનાં બી કાઢી બારીક સમારો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી એમાં ચણાનો લોટ નાખી ધીમા તાપે શેકી લો. લાઇટ બ્રાઉન થાય એટલે એમાં સમારેલો ખજૂર નાખી હલાવો. ...

Read more...

Page 54 of 59

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK