RECIPES

મૅન્ગલોરી ચના દાલ

ચણાની દાળને છૂટી બાફી લો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં રાઈ અને જીરાનો વઘાર કરી સાંતળો. હવે એમાં અડદની દાળ અને લાલ મરચાં ઉમેરી ફરી સાંતળો. ...

Read more...

વેજિટેબલ કોફ્તા

કોફ્તા માટેની બધી સામગ્રી મિક્સ કરી ગોળા વાળો. એને થોડા કૉર્નફ્લોરમાં રગદોળી અલગ રાખો. હવે એક પૅનમાં તળવા માટે તેલ ગરમ કરો.

...
Read more...

પોંકનાં ભજિયાં

ચણાની દાળને આખી રાત પલાળો. એનું પાણી નિતારીને દાળને વાટી લો. પોંકના દાણાને અધકચરા વાટી લો. કાંદાને બારીક સમારો. હવે એક બાઉલમાં ચણાની દાળ, પોંક, કાંદા, મીઠું અને સાકર નાખી મિક્સ કરો.

...
Read more...

કેળા-મેથી સબ્ઝી

કેળાનાં ગોળ પતીકાં કરો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. હવે એમાં હિંગ ઉમેરી સમારેલી મેથી નાખી સાંતળો. ત્યાર બાદ એમાં સમારેલાં કેળાં નાખી હલાવો ...

Read more...

ટીવીમાં જોઈને રેસિપી ટ્રાય કરવા ગઈ, પણ પ્લાન ફ્લૉપ થઈ ગયો (મારા કિચનના પ્રયોગો)

કાંદિવલી-વેસ્ટમાં રહેતાં પ્રેમલતા શાહે આ રીતે એક વાર મકાઈના ગુલાબજાંબુ બનાવ્યાં હતાં, બરાબર ન બન્યા તોય હસબન્ડને પીરસી દીધાં. જોકે તેમના પતિએ એ ખાવાનું જોખમ ન જ લીધું

...
Read more...

રાજમા-ચાવલ

રાજમાને આખી રાત પલાળો અને કુકરમાં નરમ થાય ત્યાં સુધી બાફી લો. કાંદા, કોથમીર, લસણ, લીલાં મરચાં, આદું, તજ, લવિંગ, આખા ધાણા અને જીરુંને મિક્સ કરી પેસ્ટ બનાવો. ...

Read more...

રવાના લાડુ

કાજુ, બદામ અને પિસ્તાનો અધકચરો ભૂકો બનાવીને અલગ રાખો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી રવો નાખીને ધીમા તાપે શેકો. ...

Read more...

એલઈડી હગ લાઇટ

જો હાથમાં જ બુક પકડીને કે ચાલતાં-ચાલતાં વાંચવાની ટેવ હોય તો આ એલઈડી હગ લાઇટ તમારી માટે બેસ્ટ છે.

...
Read more...

રતલામી સેવની કઢી

દહીંમાં ચણાનો લોટ, મીઠું અને હળદર નાખી વલોવી લો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી રાઈ, જીરું, મેથી અને લીમડાનાં પાનનો વઘાર કરો.

...
Read more...

હરીભરી ભાખરી

લોટમાં તેલ, મીઠું અને મરી નાખી મસળો. હવે એમાં સમારેલો કાંદો, મિક્સ ભાજી, વરિયાળી અને અજમો નાખી મસળી લો.

...
Read more...

બૈંગન ભરથા

સૌપ્રથમ આખાં રીંગણાંમાં છરીથી થોડા-થોડા અંતરે લાંબા કાપા મૂકો. એના પર થોડું તેલ લગાવી ગૅસ પર શેકો. ...

Read more...

મુંગ મસાલા પુલાવ

સૌપ્રથમ ચોખાને ધોઈ અડધો કલાક પલાળો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં જીરું, તજ અને લવિંગ નાખી સાંતળો. એમાં કાંદા ઉમેરી ફરી સાંતળો.
...

Read more...

ચીઝી રાયતું

સૌપ્રથમ કાકડી, કાંદા અને બટાટાને બારીક સમારી લો. કોથમીર, ફુદીનો અને મરચાંને મિક્સ કરી અધકચરું વાટી લો. હવે એક બાઉલમાં દહીં લઈ મલાઈ અને ચીઝ નાખી મિક્સ કરો. ...

Read more...

પાલક-મટર કટલેટ

એક બાઉલમાં બટાટા લઈ એને છૂંદી લો. હવે એમાં પાલક, કોબી અને છૂંદેલા વટાણા નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં કાંદા, લીલાં મરચાં, ચાટ મસાલો, ગરમ મસાલો, તજ પાઉડર, મરી અને મીઠું નાખી બરાબર મિક્સ કર ...

Read more...

કેસરી અંજીર મિલ્ક

અંજીરને બે કલાક ગરમ પાણીમાં પલાળો. ત્યાર બાદ એને નાના ટુકડામાં સમારી અલગ રાખો. બદામ, કાજુ અને પિસ્તાને બારીક સમારો અથવા આ ત્રણેનો અધકચરો ભૂકો કરો. ...

Read more...

ચૉકો-ફ્રૂટી મિલ્ક શેક

સૌપ્રથમ સ્ટ્રૉબેરીઝ અને કેળાને નાના ટુકડામાં કાપો. એને મિક્સરમાં નાખી ગ્રાઇન્ડ કરો. હવે એમાં દૂધ, સાકર અને વૅનિલા-એસેન્સ ઉમેરી ફરી ચર્ન કરો.

...
Read more...

ફુદીના કુલ્ચા

સૌપ્રથમ ઘઉંના લોટમાં ઘી અને મીઠું નાખી દૂધથી નરમ લોટ બાંધો. એને મસળી અડધો કલાક રહેવા દો. ત્યાર બાદ એના લૂઆ કરી અલગ રાખો. સમારેલાં ફુદીનામાં કાંદો, લીલાં મરચાં, અજમો ચાટ મસાલો અને મીઠું ના ...

Read more...

પનીર મખની

સૌપ્રથમ પનીરના નાના ચોરસ ટુકડા કરી તેલમાં તળી લો. કાંદાને ખમણી અલગ રાખો. ટમેટાંને બારીક સમારી લો. કાજુ, ખસખસ, લીલાં મરચાં, લસણ અને આદુંને વાટી પેસ્ટ બનાવો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. ...

Read more...

હર્બ્ડ મશરૂમ ઢોસા

મશરૂમને બારીક ટુકડામાં કાપો. હવે એક પૅનમાં બટર મેલ્ટ કરો. એમાં કાંદા સાંતળો. બ્રાઉન થાય એટલે એમાં મશરૂમ, મીઠું અને મરી નાખી ફરી સાંતળો. ...

Read more...

રોસ્ટેડ પમ્પકિન સૂપ

દૂધીની છાલ કાઢી એને બે ભાગમાં કાપો. હવે દૂધી અને કૅપ્સિકમને વારાફરતી ગૅસ પર શેકો. બ્રાઉન થાય એટલે એને ઠંડાં કરી કાંદા સાથે પાણી નાખી મિક્સરમાં વાટી લો. હવે એને ગળીને અલગ રાખો. હવે એક પૅનમ ...

Read more...

Page 52 of 55

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK