RECIPES

હરે ચને કે કબાબ

 

 

લીલા ચણાને અધકચરા બાફી લો. પાણી નિતારી મિક્સરમાં વાટી લો. હવે એક બાઉલમાં વાટેલા લીલા ચણા, બટાટું, કાંદા, પનીર, બ્રેડ અને મેંદો નાખીને મસળી લો. ...

Read more...

જલેબીમાં સોડા નાખતાં એ ફૂલી નહીં, ફાટી ગઈ (મારા કિચનના પ્રયોગો)

 

આવા પ્રયોગો કરવા સિવાય ડોમ્બિવલી (ઈસ્ટ)માં કુકિંગ શીખવતાં અરુણા છેડાએ બેકરી જેવી બ્રેડ બનાવવા આશરે ૪૦ વાર પ્રૅક્ટિસ કરી છે

...
Read more...

ખજૂરે ખાસ

ખજૂરનાં બી કાઢી બારીક સમારો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી એમાં ચણાનો લોટ નાખી ધીમા તાપે શેકી લો. લાઇટ બ્રાઉન થાય એટલે એમાં સમારેલો ખજૂર નાખી હલાવો. ...

Read more...

રાજપૂતાના સબ્ઝી

 

 

પનીર અને પાઇનૅપલના ચોરસ ટુકડા કરો. હવે એક પૅનમાં ઘી ગરમ કરી એમાં તજ, લવિંગ, એલચી અને તેજપત્તાં નાખી સાંતળો. ખમણેલો કાંદો નાખી ફરી સાંતળો. ...

Read more...

સ્ટ્રૉબેરી ટ્રેટ્સ

 

 

એક બોલમાં મેંદો લઈ એમાં બેકિંગ પાઉડર અને માખણ નાખી મિક્સ કરો. હવે એમાં દૂધ, સાકર અને ચપટી મીઠું નાખી ખીરું તૈયાર કરો. ઢાંકીને એક કલાક રહેવા દો. ફિલિંગ માટે કાપેલી સ્ટ્રૉબેરીમાં દ ...

Read more...

ગ્રીન પીઝ સૂપ

કાંદા અને લસણને સમારો. હવે એક પૅનમાં બટર ગરમ કરી કાંદા અને લસણને સાંતળો. ત્યાર બાદ એમાં વટાણા નાખી થોડું પાણી ઉમેરી ચડવા દો. ...

Read more...

સ્પિનૅચ ઍન્ડ ટોફુ સૂપ

 

 

સૌપ્રથમ પાલક અને કાંદાને બાફી લો. એ ઠંડું થાય એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ગળી લો. ટોફુના નાના, ચોરસ ટુકડા કરી અલગ રાખો. ...

Read more...

કેક નહીં પણ ચૉકલેટના પથ્થરનો કૂવો બન્યો હતો (મારા કિચનના પ્રયોગો)

તોય આવી કેકને સરસ રીતે પ્રેઝન્ટ કરીને વિલે પાર્લે (વેસ્ટ)ની તિથિ ગાલાએ સાસરિયાંઓ પાસેથી એક્સ્ટ્રા માર્ક મેળવી લીધેલા ...

Read more...

બેક્ડ મેક્રોની

સૌપ્રથમ મેક્રોનીને મીઠાવાળા પાણીમાં બાફી ચાળણીમાં કાઢી લો. સ્ટૅન્ડમાં માખણ ગરમ કરી સમારેલા કાંદા સાંતળો. હવે એમાં મેંદો ઉમેરી ફરી સાંતળો. પછી દૂધ નાખી હલાવો. એકરસ થાય એટલે ધીમા તાપે બે- ...

Read more...

બેબી અન્યન પુલાવ

 

 

ચોખાને અડધો કલાક પલાળો. દરેક દાણો છૂટો રહે એમ રાંધી નિતારી લો. બેબી અન્યનને ગરમ પાણીમાં ૪-૫ મિનિટ બાફી અલગ રાખો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાશ્મીરી લાલ મરચાં, તજ અને લવિંગ નાખ ...

Read more...

આલુ-ફુદીના ભટૂરા

 

 

એક બાઉલમાં મેંદો લઈ એમાં ઓગાળેલું ઘી નાખી મસળી લો. હવે એમાં બેકિંગ પાઉડર, દહીં અને મીઠું નાખી મિક્સ કરો. ખમણેલા બટાટા અને ફુદીનો ઉમેરી જોઈતા પ્રમાણમાં પાણી નાખી લોટ બાંધો. ...

Read more...

પનીર મખની

પનીરને મનગમતા આકારમાં કાપી અલગ રાખો. હવે એક પૅનમાં માખણ ગરમ કરી એમાં લસણ અને આદુની પેસ્ટ નાખો. હવે એમાં ટૉમેટો પલ્પ ઉમેરી બે મિનિટ ચડવા દો. ...

Read more...

સ્પાઇસી બેબીકૉર્ન

સૌપ્રથમ બેબીકૉર્નને બાફી લો. એના નાના ટુકડા કરી અલગ રાખો. ત્રણે કૅપ્સિકમને પાતળાં લાંબાં સમારો, કાંદાને પણ પાતળા, લાંબા સમારો, ટમેટાંને બારીક સમારો. ...

Read more...

અમે એ દિવસે પેંડા તો ખાધા નહીં, પણ પીધા (મારા કિચનના પ્રયોગો)

દૂધનું પ્રમાણ વધારે થઈ જવાથી થયેલા આ ગોટાળાને મીરા રોડની જાગૃતિ રાજ્યગુરુએ બાસુંદી બનાવી સુધારી લીધો હતો ...

Read more...

નટી રાઇસ

સૌપ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પલાળો. દરેક દાણો છૂટો રહે એમ એને રાંધી લો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. ...

Read more...

બનાના કબાબ

કાચાં કેળાંને નરમ થાય ત્યાં સુધી બાફી લો. પછી એની છાલ કાઢી ખમણીને અલગ રાખો. એક પૅનમાં એક ચમચી તેલ ગરમ કરી એમાં લીલાં મરચાં, લસણ અને આદું સાંતળો. ...

Read more...

મેલન સ્ટ્રૉબેરી શેક

કલિંગડના ટુકડા અને સાકરને મિક્સરમાં પીસી લો. પછી એને ગાળીને જૂસ તૈયાર કરો. આ જૂસને ફરી મિક્સરમાં નાખી એમાં સ્ટ્રૉબેરી, દૂધ અને ફ્રેશ ક્રીમ નાખી ચર્ન કરો. ...

Read more...

આઇસ કૉફી

દૂધ, કૉફી પાઉડર અને સાકરને મિક્સરમાં નાખી ચર્ન કરો. હવે એમાં ક્રશ કરેલા બરફના ટુકડા નાખી ફરીથી ચર્ન કરો. ...

Read more...

કારેલાંનું શાક નહીં પણ ચિક્કી બની ગઈ (મારા કિચનના પ્રયોગો)

કારેલાંનું શાક ઊંધી રીતે બનાવતાં ભાઇંદરનાં તૃપ્તિ જોશીએ આવો છબરડો કરેલો, જોકે શાકને ચિક્કી નામ મહેમાનોએ જ આપેલું ...

Read more...

ટ્રૉપિકલ સૅલડ

સફરજનને ચોરસ ટુકડામાં કાપો. સિંગદાણાનો અધકચરો ભૂકો કરો. હવે એક બાઉલમાં દહીં લો. એમાં વાઇટ સોસ મિક્સ કરી ઑલિવ ઑઇલ, ફ્રેશ ક્રીમ, દળેલી સાકર, મીઠું અને મરી નાખીને બરાબર મિક્સ કરો. ...

Read more...

Page 51 of 55

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK