શિવાજી પાર્કમાં હેરિટેજનો દરજ્જો કોને આપવો અને કોને નહીં એની સમીક્ષા થશે

શિવાજી પાર્ક વિસ્તારને હેરિટેજનો દરજ્જો આપવાના વિવાદની ચર્ચા ગુરુવારે વિધાનસભામાં થઈ હતી. પ્રસ્તાવિત હેરિટેજ લિસ્ટમાં જેમનો સમાવેશ છે એવાં ૧૮૮ બિલ્ડિંગો કે બાંધકામોમાંથી હેરિટેજનો દરજ્જો કોને આપવો અને કોને નહીં એની સમીક્ષા કરવામાં આવશે.



૨૦૧૨ની ૩૧ જુલાઈના રોજ આ હેરિટેજ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એ પહેલાં આ વિસ્તારમાં જે હાઉસિંગ અને કમર્શિયલ ડેવલપમેન્ટ સ્કીમ્સને મંજૂરી મળી ગઈ હતી એ બાંધકામો કે બિલ્ડિંગોને આ યાદીમાંથી બાકાત કરવામાં આવશે અને એના રીડેવલપમેન્ટ કે રીકન્સ્ટ્રક્શનનાં કામો રાબેતા મુજબ થશે.

સુધરાઈની મંજૂરી બાદ ડેવલપમેન્ટ સ્કીમ પ્રમાણે મેદાન પરનાં જૂનાં સ્ટ્રક્ચરો ડિમોલિશ કરવામાં આવ્યાં હતાં એને પણ કમેન્સમેન્ટ સર્ટિફિકેટ મળશે.

ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે એક્સપર્ટ્સની કમિટી દ્વારા ઍનૅલિસિસ કરવામાં આવ્યા બાદ આ સંબંધે આખરી નિર્ણય લેવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK