થાણેમાં મિડ-ડેનું ત્રણ દિવસનું પ્રૉપર્ટી-પ્રદર્શન શરૂ

ગુઢીપાડવાના શુભ પ્રસંગે મિડ-ડે હૉટ પ્રૉપર્ટીએ એક પ્રદર્શનનું આયોજન કર્યું છે, જે તમને તમારા સ્વપ્નનું ઘર શોધવામાં મદદરૂપ નીવડશે.

property


આ પ્રદર્શન થાણે (વેસ્ટ)માં વિવિયાના હૉલમાં યોજાયું છે. ગઈ કાલે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે અને ૧૫ માર્ચ સુધી તમે આ પ્રદર્શનની મુલાકાત સવારે ૧૧થી રાત્રે ૮ વાગ્યા સુધી લઈ શકશો. આ પ્રદર્શનમાં લક્ઝરી, મિડ-લક્ઝરી, અફૉર્ડેબલ અને વીક-ઍન્ડ હોમ શ્રેણીમાં ઘરો ઉપલબ્ધ છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવારે થાણેના મેયર સંજય બી. મોરેએ કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે મેયરે થાણેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘરો માટે ઘણા વિક્લ્પો ઉપલબ્ધ હોવાથી થાણે ઘર લેવા માટે આદર્શ સ્થળ છે એમ જણાવ્યું હતું. તેમના સંબોધનમાં મેયરે અફૉર્ડેબલ હાઉસિંગનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પોતાનું ઘર લેવું એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે અને ગુઢીપાડવા પ્રૉપર્ટી લેવા કે એમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય છે એથી મિડ-ડે હૉટ પ્રૉપર્ટી પ્રદર્શનની મુલાકાત લો અને ઘર બુક કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy