મુંબઈ કરતાં પણ મોટી ટાઉનશિપ બનાવવાની રાજ્ય સરકારની યોજના

પ્રસ્તાવિત નવી મુંબઈ ઍરપોર્ટ ઇન્ફ્લ્યુનસ નોટિફાઇડ એરિયા (Naina - નૈના)માં રાજ્ય સરકાર મુંબઈ શહેર કરતાં પણ મોટી મૉડર્ન ટાઉનશિપ બનાવશે એવી જાહેરાત ગુરુવારે વિધાનસભામાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી, જે ૬૦૦ કિલોમીટરમાં ફેલાયેલી હશે.



થાણે તથા રાયગડ જિલ્લાનાં ૨૭૦ ગામોમાં આ ટાઉનશિપ બનાવાશે, જે ભારતની સૌથી મોટી ટાઉનશિપ હશે. હાલ મુંબઈ શહેર ૪૩૭ સ્ક્વેર-કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ટાઉનશિપ માટે પોતાની જમીન ગુમાવનારને એમની જમીનની બદલામાં ૨૨.૫ ટકા પ્લૉટ આપવામાં આવશે. વળી મોટા ભાગના ગામલોકોએ આ ઑફરને સ્વીકારી પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK