ચાલતી વખતે એસએમએસ કરવાથી જીવનું જોખમ વધે

તાજેતરમાં થયેલા એક નવતર અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે ચાલતી વખતે કે રોડ ક્રૉસ કરતી વખતે એસએમએસ કરવાની કુટેવ જીવને જોખમમાં મૂકી શકે છે. અત્યારે બ્રિટનમાં રસ્તા પર મોબાઇલમાંથી મેસેજ તથા ઈ-મેઇલ કરવાનું સામાન્ય બની ગયું છે.

 

‘ડેઇલી એક્સપ્રેસ’માં જણાવવામાં આવ્યા મુજબ ૫૮ ટકા પુરુષો અને ૫૩ ટકા સ્ત્રીઓ આવું કરે છે. સર્વે દરમ્યાન ૩૩ ટકા લોકોએ કબૂલ્યું હતું કે ચાલતી વખતે એસએમએસ કે ઈ-મેઇલ કરવાને લીધે તેમની સલામતી અનેક વખત જોખમમાં મુકાઈ હતી.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK