HEALTH & LIFESTYLE

ભારતમાં પહેલીવહેલી વાર થઈ ઑટિઝમ માટે ડીપ બ્રેઇન સર્જરી

તાજેતરમાં અમેરિકાની ૪૨ વર્ષની એક ઑટિસ્ટિક મહિલા પર જસલોક હૉસ્પિટલના ન્યુરોસજ્ર્યન ડૉ. પરેશ દોશીના નેતૃત્વમાં ન્યુક્લિઅસ ઍકમ્બન્સ તરીકે ઓળખાતી ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કરવામ ...

ઑટિઝમનું નિદાન જલદી થવું છે જરૂરી

આમ તો ઑટિઝમનો કોઈ ઇલાજ નથી, પરંતુ જો જલદી નિદાન થાય તો બાળકને થેરપી અને દવાઓ વડે ઘણી તકલીફોમાંથી બચાવી શકાય છે. દર ૮૦ બાળકે એક બાળક ઑટિસ્ટિક હોય છે ત્યારે જરૂરી છે કે આપણે જાગરૂક બનીએ ...

ઉનાળામાં ડાયાબિટીઝના દરદીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

ડાયાબિટીઝના એક દરદીએ પોતાનું વિશેષ ધ્યાન રાખવુંજરૂરી છે; કારણ કે આ સીઝનમાં આવેલો બદલાવ તેમના પર અમુક રીતે ભારે પડી શકે છે. આજે જાણીએ તેમણે કઈ બાબતે સાવચેત રહેવું જરૂરી છે ...

પાર્કિન્સન્સના દરદીઓ માટે રોજ અડધા કલાકની કસરત ઘણી જ ફાયદાકારક સાબિત થાય છે

હાલમાં એક રિસર્ચે આ સાબિત કર્યું છે. આ એક્સરસાઇઝ સામાન્ય લોકો કરે એવી એક્સરસાઇઝ હોતી નથી. રોગીનાં ચિહ્નો, તેની મોબિલિટી અને તેની ઉંમર મુજબ તેણે કઈ એક્સરસાઇઝ કરવી એ નક્કી થાય છે. વળી જે દર ...

ઉનાળામાં પેટ ને પાચન સંબંધિત તકલીફોથી તમે કઈ રીતે બચશો?

પાચન ધીમું પડે ત્યારે ખોરાક પ્રત્યે ધ્યાન ન રાખીએ તો જાતજાતની તકલીફ શરૂ થઈ જાય છે. આજે જાણીએ ઉનાળામાં પાચન સંબંધિત કઈ તકલીફ જોવા મળે છે અને શું કરીએ તો એ તકલીફને ટાળી શકાય ...

ગીતા વાંચતા રહો - (લાઇફ કા ફન્ડા)

રોજ સવારે દાદાજી વહેલા ઊઠીને ટેબલ પર રાખેલી ભગવદ્ગીતા વાંચવા બેસે. ...

મીઠાની જરૂર અને એના વપરાશને સમજો

જેમને હાઇપરટેન્શન છે કે હાર્ટ-ડિસીઝ છે એવા લોકો ઘણી વાર પોતાના ખોરાકમાં મીઠાનું પ્રમાણ સાવ નહીંવત્ કરી દેતા હોય છે જે તેમના માટે ઘણું હાનિકારક સાબિત થાય છે. આજે જાણીએ મીઠું કેટલું મહત્વ ...

અંધશ્રદ્ધા ત્યાગો એપિલેપ્સીનો ઇલાજ કરાવો

કોઈને ધ્રુજારી સાથે આંચકીઆવે ત્યારે ગંધાતાં ચંપલ કે ડુંગળી સૂંઘાડવાને બદલે તેને ડૉક્ટર પાસેલઈ જાઓ, કારણ કે તાણ કે આંચકી પણ એપિલેપ્સીનાં જ લક્ષણો છે.જો એપિલેપ્સીનો ઇલાજ ન કરાવીએ તો એ ઘા ...

વિશ્વમાં ટીબીના સૌથી વધુ દરદીઓ ભારતમાં છે એનું શું કારણ છે?

ગીચતા, ગંદકી અને જાગૃતિનો અભાવ જેવાં કારણોની સાથે-સાથે બીજાં પણ કેટલાંક કારણો છે જેને લીધે ભારતમાં ટીબીનું પ્રમાણ વધુ છે. જેમકે વધતું કુપોષણ, ડાયાબિટીઝના દરદીઓનો અતિરેક, સ્મોકિંગ અને આ ...

માનસિક રોગીઓના ઇલાજમાં મદદરૂપ થઈ શકે છે પાળતુ પ્રાણીઓ

મુંબઈની એક ટીનેજરને પણ આ રીત ઘણી કામ લાગી હતી. આજ સુધી એમ જ માનવામાં આવતું કે જેને શોખ હોય એ લોકો જ પ્રાણીઓને પાળે, પરંતુ વ્યક્તિના માનસિક ઇલાજ માટે પણ પ્રાણી પાળી શકાય અને એ ઇલાજમાં એ ઘણું ...

સ્લીપ ઍપ્નીઆનો ઇલાજ અત્યંત જરૂરી છે

જો સમયસર ઇલાજ કરાવવો હોય તો એ માટે એક જ ઉપાય છે - જે વ્યક્તિને નસકોરાં બોલાવવાની આદત હોય તે ચોક્કસ એક વખત ડૉક્ટર પાસે જઈને કન્ફર્મ કરે કે તેને સ્લીપ ઍપ્નીઆ છે કે નહીં અને નિદાન થયા પછી જ એન ...

૧૦૦૦ બાળકે ૧ બાળક ધરાવે છે ડાઉન સિન્ડ્રૉમ

જન્મથી જ થનારા આ પ્રૉબ્લેમનો કોઈ ખાસ ઇલાજ નથી, પરંતુ ટ્રીટમેન્ટ દ્વારા આવાં બાળકોને સક્ષમ બનાવી શકાય છે જેથી તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે. જોકે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ચૂક્યુ ...

મજબૂત દાંત માટે ફક્ત એને સાફ કરવા જ પૂરતા નથી, સાથે જરૂરી છે એનો યોગ્ય ઉપયોગ

દાંતને હેલ્ધી રાખવા હશે તો ખોરાકને વ્યવસ્થિત ચાવવાની આદત જરૂરી છે. આજે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે છે. મોઢાની હેલ્થ સારી રહે તો સમગ્ર શરીર હેલ્ધી રહે છે. એ માટે આજે જાણીએ બ્રશિંગનું શું મહત્વ છે. ...

જો સારી ઊંઘ જોઈતી હોય તો રાત્રે સૂતાં પહેલાં પીઓ ખાંડવાળું એક કપ દૂધ

નિષ્ણાતના મત અનુસાર રાત્રે દૂધમાં એક ચમચી ખાંડ લઈએ તો ખૂબ જ સારી ઊંઘ મળી શકે છે, એક હેલ્ધી જીવનની કામના કરતી વ્યક્તિ જો પૂરતા કલાકોની ઊંઘ લે અને પોષણયુક્ત ખોરાક ખાય તો મોટા ભાગની હેલ્થ સચ ...

તમારા પરિવારમાં બે વ્યક્તિઓને આંતરડાનું કૅન્સર હોય તો આ જિનેટિક ટેસ્ટ ચોક્કસ કરાવો

એટલે જો પરિવારમાં બે વ્યક્તિઓને આ કૅન્સર હોય તો એ વ્યક્તિઓનાં ભાઈ-બહેન અને પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રીએ પણ આ બકલ મ્યુકોસા નામની જિનેટિક ટેસ્ટ કરાવવી જોઈએ જેનાથી ખબર પડી શકે છે કે તેમને ...

હાર્ટ-અટૅક આવે ત્યારે સારી હૉસ્પિટલનો મોહ છોડો અને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં પહોંચો

આદર્શ રીતે અડધા કલાકની અંદર હૉસ્પિટલમાં પહોંચવું યોગ્ય ગણાય છે. મુંબઈમાં લોકોતેમને સારી લાગતી હૉસ્પિટલના મોહમાં દૂર જવાનું વિચારે છે અને મોડા પડે છે. આવા સમયે અકલમંદીએમાં છે કે તાત્કા ...

જ્યારે સ્નાયુબંધ તૂટે ત્યારે...

કોઈ પણ કારણોસર જ્યારે આ સ્નાયુબંધ તૂટે છે ત્યારે એ ભાગમાં પેઇન થાય છે, સોજો આવે છે અને એ ભાગની મૂવમેન્ટ બંધ થઈ જાય છે. જો હાથના ખભા પર થાય તો હાથ ઊંચો નથી થઈ શકતો અને જો પગની ઘૂંટી પાસે થાય ત ...

સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઝમાં ખૂબ પ્રચલિત એવી એક્સરસાઇઝ પિલાટેઝ

પી. વી. સિંધુ, યુવરાજ સિંહ, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવા લોકો આજકાલ એક્સરસાઇઝના જે ફૉર્મને અપનાવીને ખુશ છે એ એક્સરસાઇઝને ઘણા સિનિયર સિટિઝન્સ પણ પોતાના સ્નાયુઓ અને હાડકાંની હેલ્થ મ ...

કિડની ડિસીઝ થવાનું રિસ્ક ૨-૭ ટકા જેટલું વધી જાય છે ઓબેસિટીને કારણે

આ ગંભીર અસરોમાં કિડની-પ્રૉબ્લેમ એક મહત્વની અસર છે, જેને કારણે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આજે વર્લ્ડ કિડની ડે પર જાણીએ ઓબેસિટી અને કિડની ડિસીઝ વચ્ચેનો સંબંધ ...

સ્ત્રીઓને સૂવા દો

વધારે નહીં, પણ ઍવરેજ વીસ મિનિટ જેટલી ઊંઘ સ્ત્રીને પુરુષ કરતાં વધુ જોઈએ છે. પરંતુ હકીકત એ છે કે આપણી સ્ત્રીઓને જરૂરી એવી ૮ કલાકની રાતની ગાઢ ઊંઘ મળતી નથી, જેને લીધે ઊંઘ-સંબંધિત પ્રૉબ્લેમ્સ ...

Page 5 of 80

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK