HEALTH & LIFESTYLE

હાઇપોથાઇરૉઇડ વગર દવાએ ઠીક થઈ શકે છે?

આ ઇમ્બૅલૅન્સને શરૂઆતમાં જ લાઇફ-સ્ટાઇલ ચેન્જિસ, શરીરના બંધારણને અનુકૂળ ડાયટ, ધ્યાન અને કસરતો દ્વારા બૅલૅન્સમાં લાવીને આ રોગને જડમૂળથી દૂર કરી શકાય છે. ફક્ત હાઇપોથાઇરૉઇડ જ નહીં, પરંતુ હૉ ...

ઇન્ફર્ટિલિટીના દરદીમાં ૩૦થી ૪૦ ટકા જેટલા દરદીને જેનિટલ ટીબીની તકલીફ જોવા મળે છે

પ્રાઇવેટ પાર્ટ્સનો ટીબી એટલે કે જેનિટલ ટીબી સ્ત્રી અને પુરુષ બન્નેને થઈ શકે છે અને એ વ્યક્તિમાં ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર સાબિત થતો હોય છે, જેનું મોટા ભાગે સમયસર નિદાન થતું નથી; કારણ કે ...

ટોટલ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જોઈએ કે નહીં?

વળી અઢળક પ્રશ્નો પણ તેમને પજવતા હોય છે અને છૂપો ડર પણ હોય છે, જેને કારણે એ લોકો પેઇન સહન કરે છે અને ઑપરેશન ટાળતા જાય છે. શું એ યોગ્ય છે? આજે જાણીએ આ પ્રશ્નોના જવાબો ...

મલેરિયા જેવા રોગથી બચાવ એ એના ઇલાજ કરતાં વધુ મહત્વનું છે

આમ તો કોઈ પણ રોગમાં ઇલાજ કરતાં બચાવ જ મહત્વનો ગણાય છે, પરંતુ મલેરિયામાં એમ કહી શકાય કે એના ઇલાજ કરતાં એનો બચાવ ખૂબ જ સરળ છે અને જો બચાવ પર વધુ ધ્યાન દેવામાં આવે તો એક દિવસ એવો આવશે કે મલેરિય ...

૨૦૧૦-’૧૫ સુધીમાં રસીકરણને લીધે સમગ્ર દુનિયામાંથી ટાળી શકાયાં છે એક કરોડ લોકોનાં મૃત્યુ

રસીકરણ માનવજાતને ચેપી રોગોથી બચાવવાનો ઘણો જ સસ્તો, સરળ અને અસરકારક ઉપાય છે; પરંતુ આજે પણ ભારતનાં લાખો બાળકો એનાથી વંચિત રહી જાય છે. આજથી શરૂ થતા વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીકમાં ચાલો પ્રતિબદ્ ...

આપણે ડેન્ગી સામે લડવા શું બિલકુલ તૈયાર નથી?

વળી મુંબઈમાં લગભગ દરેક એરિયામાં ચાલતાં અઢળક બાંધકામ અને ખોદકામને કારણે એપ્રિલ અને મે મહિનામાં પણ ડેન્ગીના નોંધપાત્ર કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આજે આ રોગને રોકવાનું કામ મ્યુનિસિપલ ક ...

ડાયાબિટીઝના દરદીઓમાં ડિપ્રેશન થવાનું રિસ્ક બમણું હોય

હાલમાં થયેલા એક સ્ટડી અનુસાર ડાયાબિટીઝ ધરાવતી ૨૮.૫ ટકા વ્યક્તિઓ ડિપ્રેશનનો શિકાર બને છે. એ માની શકાય છે કે ડાયાબિટીઝની વ્યક્તિના મેટાબોલિઝમ પર થતી અસર અને એના લાંબા ગાળાના મૅનેજમેન્ટન ...

તમારા લિવરને હેલ્ધી રાખવાતમે શું કરો છો?

લિવર પાચનતંત્રનું એક ખૂબ જ મહત્વનું અંગ છે અને ૯૦ ટકા લિવર ડિસીઝ સાઇલન્ટ કિલર છે છતાં મોટા ભાગના લોકો લિવરને અવગણતા હોય છે. આજે વર્લ્ડ લિવર ડે પર જાણીએ કે લિવરને હેલ્ધી રાખવા માટે શું કરવ ...

જો બાળકનું બ્લડ-પ્રેશર ઊંચું આવે તો એને ખૂબ ગંભીરતાથી લેવું જરૂરી છે

હાલમાં બીડના એક બાળકને ૧૮૦/૧૦૦ જેટલું બ્લડ-પ્રેશર હતું અને ટેસ્ટ કરાવી તો ખબર પડી કે તેના હાર્ટમાં જન્મજાત પ્રૉબ્લેમ છે, જેને મુંબઈમાં સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો. મહત્વનું એ છે કે ...

જો તમારા પરિવારમાં કોઈ પણને હીમોફિલિયા હોય તો બાળક કરતાં પહેલાં નિષ્ણાત ડૉક્ટરને મળો

માતા કે પિતા બન્નેમાંથી એક વ્યક્તિ વાહક હોય તો પણ બાળક પર આ રોગ થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. કોઈ વ્યક્તિ જેને રોગ નથી પણ તે વાહક હોય ત્યારે એને ખબર નથી હોતી કે એ પોતે વાહક છે, કારણ કે એનાં ...

દાંતના ચોકઠાને લીધે પણ થઈ શકે છે ઓરલ કૅન્સર

હાલમાં મુંબઈના ત્રણ સંશોધકોએ સાબિત કર્યું કે દાંતના ચોકઠાનું ફિટિંગ બરાબર ન હોય તો એ ઓરલ કૅન્સરનું કારણ બની શકે છે. આ સિવાય પણ બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓરલ કૅન્સરનું રિસ્ક વધે છે. અમ ...

મોટી ઉંમરના લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે હોમિયોપથી?

હાલમાં વર્લ્ડ હોમિયોપથી અવેરનેસ વીક ચાલી રહ્યું છે અને આ વર્ષે એની થીમ છે હોમિયોપથી ફૉર એલ્ડરલી. આમ તો હોમિયોપથી દરેક ઉંમરની વ્યક્તિ માટે ઉપયોગી છે, પરંતુ મોટી ઉંમરની વ્યક્તિઓને તેમની ...

પાર્કિન્સન્સનું નિદાન પ્રી-સ્ટેજમાં શક્ય છે

આ ચિહ્નો મોટા ભાગના દરદીઓમાં ખૂબ જ શરૂઆતી સ્ટેજમાં હોય છે, પરંતુ આ ચિહ્નો એટલાં સામાન્ય છે કે કોઈ બીજા રોગમાં પણ ઉદ્ભવી શકે છે. માટે આ ચિહ્નો બાબતે જાગ્રત રહેવું જરૂરી છે. બાકી પાર્કિન્સન ...

પાર્કિન્સન્સ ડિસીઝ સાથેનું અઘરું જીવન દવાઓ સાથે થોડુંઘણું સરળ બની શકે છે

દુનિયામાં કુલ ૧૦ મિલ્યન લોકો આ રોગનો શિકાર છે. આ રોગ ઘાતક નથી, પરંતુ વ્યક્તિની મૂવમેન્ટ એટલે કે હલનચલન પર અસર કરીને વ્યક્તિને મોટી ઉંમરે પરાવલંબી બનાવી દે છે. આ રોગમાં એની દવાઓ અત્યંત મહત ...

કોઈ પણ પ્રકારની ઇન્જરી વગર જો સારું રિઝલ્ટ જોઈતું હોય તો અપનાવો ઍક્વા એક્સરસાઇઝ

જુદા-જુદા રોગોમાં, સ્નાયુ કે હાડકાની ઇન્જરી કે સર્જરી પછી એ અત્યંત ઉપયોગી સાબિત થાય છે તેથી જ એને હાઇડ્રોથેરપી પણ કહે છે. આ સિવાય ફિટનેસ અને વેઇટલૉસ માટે પણ એ જલદી અને બેસ્ટ રિઝલ્ટ આપે છે ...

સમાજમાંથી ક્યારે દૂર થશે ડિપ્રેશન માટેનો છોછ?

પાંચથી પચીસ ટકા લોકો આપણા સમાજમાં ડિપ્રેશનનો ભોગ બને છે છતાં કોઈ સામાજિક સ્તરે એ સ્વીકારવા તૈયાર નથી કે મને ડિપ્રેશન હતું કે છે. એવું શા માટે? ડિપ્રેશન પ્રત્યે આ પ્રકારનું વલણ આપણે ત્યા ...

ડિપ્રેશનનાં શરૂઆતી લક્ષણોને સમજીએ

આ લક્ષણોને ઓળખવાં જરૂરી છે. આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે જાણીએ કે જો આપણે એને ઓળખી લઈએ તો વહેલાસર ડૉક્ટરની મદદ લઈને ડિપ્રેશનને કાબૂમાં લઈ શકીએ છીએ અને એને લીધે ઊભી થનારી તકલીફોને ટાળી શક ...

સિનિયર સિટિઝનોને ઘરની બહાર કે ઘરની અંદર ગમે ત્યાં હીટ-સ્ટ્રોક આવી શકે છે

જોકે જરૂરી નથી કે એ ઘરની બહાર આવે, ઘેરબેઠાં પણ હીટ-સ્ટ્રોક આવી શકે છે. ખાસ કરીને સિનિયર સિટિઝનોએ આ વિશે ખાસ ધ્યાન રાખવું. હાલમાં મહારાષ્ટ્રમાં ૪ જણનાં હીટ-સ્ટ્રોકને કારણે મૃત્યુ થયાં, જેમ ...

હીટ અને હ્યુમિડિટી વધી રહ્યાં છે ત્યારે હાર્ટનું ધ્યાન રાખજો

હૉટ વેધરને કારણે હૃદય પર વધુ લોડ ન આવે એ માટે પૂરતું પાણી પીતા રહેવું જરૂરી છે. યાદ રહે અહીં પૂરતું કહેવાયું છે, વધારે નહીં ...

ભારતમાં પહેલીવહેલી વાર થઈ ઑટિઝમ માટે ડીપ બ્રેઇન સર્જરી

તાજેતરમાં અમેરિકાની ૪૨ વર્ષની એક ઑટિસ્ટિક મહિલા પર જસલોક હૉસ્પિટલના ન્યુરોસજ્ર્યન ડૉ. પરેશ દોશીના નેતૃત્વમાં ન્યુક્લિઅસ ઍકમ્બન્સ તરીકે ઓળખાતી ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કરવામ ...

Page 4 of 80

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK