HEALTH & LIFESTYLE

૧૩થી ૧૫ વર્ષનું દસમાંથી એક ભારતીય બાળક તમાકુનું સેવન કરી ચૂક્યું હોય છે

વળી નાની ઉંમરમાં જો તમાકુનું સેવન શરૂ થયું હોય તો એને છોડાવવું પણ ભવિષ્યમાં અઘરું બની જાય છે. આજે નો-ટબૅકો ડેએ જાણીએ આપણે આપણાં બાળકોને આ ખરાબ લતથી કઈ રીતે દૂર કરી શકીએ ...

તમે શરીરને અંદરથી સાફ રાખવા કરવામાં આવતા ડિટૉક્સ વિશે શું જાણો છો?

ઘણા લોકો ક્લેન્ઝિંગ માટે કરે તો મહિનાઓ સુધી લંબાવે તો કેટલાક લોકો દૂબળા થવા માટે પણ આ ડાયટ કરતા હોય છે. ડિટૉક્સ એક ડાયટ છે કે એક પ્રોસેસ? એની શું જરૂર? એ ક્યારે કરાય અને કોણે કરાય? આ બધા જ પ્ ...

જ્યારે આંતરડામાં ચાંદાં પડે છે ત્યારે...

આ રોગને અલ્સરેટિવ કૉલાઇટિસ કહે છે. લોકો મોટા ભાગે આ રોગનાં ચિહ્નોને સમજ્યા વગર મરડો માની બેસે છે, જેને લીધે આ રોગનું સમયસર નિદાન થતું નથી અને દરદીએ ભોગવવું પડે છે. આજે વર્લ્ડ ડાઇજેસ્ટિવ હ ...

થાઇરૉઇડની દવા લેવા છતાં સારું નથી થતું? તો સેલેનિયમની ઊણપ હોઈ શકે

અત્યંત સૂક્ષ્મ માત્રામાં આ ખનિજની શરીરને જરૂર હોય છે, પરંતુ એની ઊણપ અનેક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતાં થાઇરૉઇડ હૉમોર્ન્સના નિર્માણમાં ગરબડ કરી શકે છે. ...

ગરમીમાં બેમાંથી શું પીવાનું પસંદ કરશો? આઇસ ટી કે હૉટ ટી?

ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનના દૃષ્ટિકોણથી બરફ નાખેલી ઠંડી ચાની સરખામણીએ હૉટ ટી વધુ પ્રિફરેબલ છે. એનાથી ગરમી ઓછી ઓછી લાગે છે અને પાચન સારું રહે છે ...

શું વધુ હેલ્ધી? રાઇસ કે રોટી?

વધુપડતું વજન ધરાવતા કે પછીલાઇફસ્ટાઇલ ડિસીઝના તમામ દરદીઓએ આ બે ચીજોનું સેવન કરતી વખતે કેટલીક કાળજીઓ રાખવી જરૂરી છે ...

પ્લેનની લાંબી મુસાફરીમાં કલાકો સુધી બેસી રહેવું ઘાતક સાબિત થઈ શકે છે

આ ક્લૉટ પગમાંથી ટ્રાવેલ કરીને ઉપર ફેફસાં સુધી પહોંચે છે અને ફેફસાંની ધમનીમાં બ્લૉકેજનું કારણ બની હાર્ટ-અટૅક માટે જવાબદાર બને છે. આ ડીપ વેઇન થ્રૉમ્બોસિસ વિશે આજે જાણીએ વિસ્તારથી ...

છોકરીઓમાં પ્યુબર્ટી પછી અસ્થમા થવાની સંભાવના છોકરાઓ કરતાં બમણી હોય છે

છોકરીઓને તેમના પ્યુબર્ટી પિરિયડ એટલે કે મોટા ભાગે  ૧૦-૧૪ વર્ષની અંદરનો સમયગાળો, જ્યારે તે પુખ્ત થાય એ પછી અસ્થમા થતો વધુ જોવા મળે છે અને છોકરાઓમાં પ્યુબર્ટી પિરિયડ એટલે કે મોટા ભાગે ૧૨ ...

જાણી લો વેઇટલૉસ દરમ્યાન યોગ્ય રિઝલ્ટ ન મેળવવા દેતી આ પાંચ સામાન્ય ભૂલો

વેઇટલૉસ બિલકુલ સરળ નથી એ હકીકત છે, પરંતુ એમાં ભૂલો કરીને આપણે એને વધુ કઠિન બનાવી દેતા હોઈએ છીએ. જે લોકોને એ ફરિયાદ છે કે પ્રયત્નો છતાં તેમને ઇચ્છનીય રિઝલ્ટ મળતું નથી તેમણે એ સમજવું કે એ લો ...

કૅન્સર જ્યારે ડિપ્રેશનને તાણી લાવે ત્યારે...

એના નિદાન સાથે લાગતો આઘાત, એના ઇલાજને લીધે થતી શારીરિક વેદના, બદલાઈ જતું શરીર અને એને કારણે આવતી શરમ, પોતાને લીધે પરિવારને પડતી મુશ્કેલીનો અપરાધભાવ, આર્થિક ચિંતા અને મોતનો ડર વગેરે વ્યક ...

ભારતમાં ગામડાંના ૭૫ ટકા અને ૬૨ ટકા શહેરી દરદીઓ પોતાના બ્લડ-પ્રેશરના રોગથી અજાણ છે

ખાસ કરીને આ રોગને સાઇલન્ટ કિલર કહે છે, કારણ કે એનાં કોઈ લક્ષણો નથી. ચિહ્નો વગર એ શરીરમાં રહીને શરીરને અંદરથી ડૅમેજ કરે છે. રેગ્યુલર ચેકઅપ દ્વારા જ એનું નિદાન થઈ શકે છે. આજે જાણીએ આ રોગ સંબં ...

થૅલેસેમિયા મેજર ધરાવતી સ્ત્રી પણ મા બની શકે છે

હાલમાં મુમતાઝ સૂર્યા નામની થૅલેસેમિયા મેજર ધરાવતી સ્ત્રીએ બૅન્ગલોરમાં એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે ત્યારે આ પ્રકારના દરદીઓમાં એક નૉર્મલ જીવન જીવી શકવાની આશા મજબૂત થઈ છે. જોકે એ ધારી ...

મમ્મી તેના બાળકને લોરી ગાઈને સૂવડાવે, પરંતુ તેની ઊંઘની ચિંતા કોણ કરશે?

ક્યારેક નવજાત બાળકની સંભાળ માટે તો ક્યારેક એક્ઝામમાં તે તૈયારી કરતું હોય ત્યારે, ક્યારેક જુવાન દીકરો-દીકરી ઘરે મોડાં આવે કે ઘરમાં કોઈ માંદું-સાજું હોય ત્યારે પ્રેગ્નન્સીથી લઈને જીવે ત ...

યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટ

હજી સુધી દુનિયામાં આવાં માંડ પચીસ ટ્રાન્સપ્લાન્ટ જ થયાં છે અને એમાં પણ ૧૦૦ ટકા સફળતા નથી મળી ત્યારે ભારતમાં આવતા અઠવાડિયે પુણેમાં થઈ રહેલા પ્રથમ ગર્ભાશય-ટ્રાન્સપ્લાન્ટ પર સૌની નજર છે. ...

ઍનિમલ ફ્લો વર્કઆઉટ

અમેરિકાના ન્યુ યૉર્કમાં ફિટનેસ-ટ્રેઇનર માઇક ફિચે ૨૦૧૧ની સાલમાં શોધેલી આ લેટેસ્ટ એક્સરસાઇઝ-પદ્ધતિનો પશ્ચિમના દેશોમાં જુવાળ જાગ્યો છે. ભારતમાં પણ એનો ધીરે ધીરે પગપેસારો થઈ ગયો છે ત્યા ...

ફિલ્મસ્ટારો જેવા સિક્સ પૅક્સ બનાવવાનો ક્રેઝ ટીનેજમાં જોખમી

પ્યુબર્ટી-એજ દરમ્યાન શરીર ગ્રોથના તબક્કામાં હોય ત્યારે વેઇટ-ટ્રેઇનિંગ, પ્રોટીન-શેક, ફૅટ-બર્નર્સ અને ડાયટ-સપ્લિમેન્ટ્સ જેવી કૃત્રિમ રીતને બદલે બને એટલી નૅચરલ પïþક્રિયા ફૉલો કરશો તો સરળ ...

મેનોપૉઝ દરમ્યાન વધતા વજનને કઈ રીતે અટકાવશો?

રજોનિવૃત્તિના સમયગાળામાં ડાયટ અને એક્સરસાઇઝ કરવાથી તેમ જ સ્વસ્થ જીવનશૈલી જાળવવાથી વેઇટ વધતું અટકાવી શકાય છે અને લક્ષણોમાં પણ રાહત મળી શકે છે ...

ઉનાળામાં વેઇટલૉસ કરવું હોય તો શું ધ્યાનમાં રાખશો?

આ ઉપરાંત ઉનાળામાં વધુ ઉપયોગમાં આવતાં શુગરી ડ્રિન્ક્સ, આઇસક્રીમ, ગોલા વગેરે સાથે વેઇટલૉસ કરવું ઘણું જ અઘરું છે. આ પરિસ્થિતિમાં ડાયટ બાબતે શું કાળજી રાખવી જેનાથી વજન વધે તો નહીં જ પરંતુ હ ...

આઇસ-પૅકથી ઠંડો શેક ક્યારે કરાય?

એ તાત્કાલિક દુખાવો ઘટાડવામાં અને લાંબા ગાળે સોજો ઘટાડીને ઇન્જરીને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. આ શેક કઈ રીતે લેવાય, કોણે લેવાય અને કોણે ન લેવાય એ વિશે આજે જાણીએ ...

ગરમ શેક તમે ક્યારે કરો છો?

શેક કરવા માટેની રબરની થેલી કે હીટિંગ પૅડ લગભગ દરેક ઘરમાં આજકાલ જોવા મળે છે, પરંતુ ભાગ્યે જ લોકો મેડિકલી એનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ એ જાણે છે. જો એનો ઉપયોગ ખોટી રીતે થાય તો પ્રૉબ્ ...

Page 3 of 80

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK