HEALTH & LIFESTYLE

દિવાળીઃ ડાયટ સાચવવા ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

 ડૉ. વાચિની ભટ્ટની આ સિમ્પલ ટિપ્સ ફોલો કરો અને તમારું ડાયટ સાચવી લો. ...

શું ધ્યાન રાખશો દિવાળી પાર્ટીઝમાં મહાલતી વખતે?

દિવાળીમાં પહેલાં લોકો એકબીજાના ઘરે જતા અને લોકો તેમને તેમના ઘરે બનાવેલું ખવડાવતા. એ એક અત્યંત હેલ્ધી રસ્તો હતો સોશ્યલાઇઝ કરવાનો. આજકાલ એનું સ્થાન દિવાળી પાર્ટીએ લઈ લીધું છે. ઍવરેજ જોવા ...

બાળકો વધુપડતો સમય સ્ક્રીન પર વિતાવતાં હોય ત્યારે તે બને છે માનસિક રોગી

હાલમાં એક ખૂબ જ ઉપયોગી રિસર્ચ સામે આવ્યું છે, જે બાળકોમાં માનસિક રોગ અને સ્ક્રીન પર વિતાવવામાં આવતા સમય વચ્ચે સંબંધ પુરવાર કરે છે. આ સ્ક્રીન સમય એટલે મોબાઇલ, ટીવી, કમ્પ્યુટર પર વિતાવવામા ...

મોટી ઉંમરે આવતી પાચનની તકલીફો માટે શું કરશો?

પચાસ વર્ષથી ઉપરની વ્યક્તિનું પાચન મંદ પડી જ જાય છે. પાચન મંદ પડે એ સમયે જો કાળજી ન રાખી તો ગૅસ, ઍસિડિટી, અપચો, કબજિયાત, ઝાડા, છાતીમાં બળતરા જેવી કેટલીયે તકલીફો શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં જ ...

જમ્યા પછી તમને શુગરનું ક્રેવિંગ થતું હોય તો એક લાસ છાશ ચોક્કસ પીઓ

ઘણા લોકોને જમ્યા પછી ગળ્યું ખાવાની લાલચ થઈ જતી હોય છે, જેને રોકવી તેમને અશક્ય લાગતી હોય છે. આવી વ્યક્તિઓએ જમ્યા પછી એક ગ્લાસ છાશ ચોક્કસ પીવી. શુગર-ક્રેવિંગને રોકવાનો તો ફક્ત એક ફાયદો છે, પ ...

સ્ટ્રોક પછી વ્યક્તિ ફરી બેઠી થાય એ પ્રયાસો દ્વારા શક્ય છે

સ્ટ્રોકને સાદી ભાષામાં સમજવો હોય તો મગજનો અટૅક કહી શકાય. સ્ટ્રોકને આપણે પક્ષઘાત કે લકવા તરીકે ઓળખીએ છીએ, પરંતુ લકવો એ સ્ટ્રોકને કારણે આવતી તકલીફ છે. દુનિયાભરમાં ૮૦ મિલ્યન લોકોને અને ભાર ...

કઈ રીતે સાચવશો ઘૂંટણને ઘસારાથી?

ઘૂંટણ આપણા શરીરનો બધો ભાર ઉપાડે છે. ઉંમરની સાથે જે શરીર ઘસાય છે એમાં ઘૂંટણ પણ એક મહkવનું અંગ છે. જોકે એ ઘસારાને પાછો ઠેલી શકાય છે, એ દુખાવાને ઓછો કરી શકાય છે. હલનચલન તમારું સાબૂત રહે એ માટે ઘ ...

યુવાનોમાં ઍસિડિટીનું પ્રમાણ વધી રહ્યું છે

આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ યુવાન વ્યક્તિ કહેતી કે તેને ઍસિડિટી થઈ છે. પરંતુ આજની તારીખે ઘણી નાની વયથી આ તકલીફ શરૂ થઈ જાય છે. એનાં કારણો મોટા ભાગે લાઇફ-સ્ટાઇલ સંબંધિત જ છે. આજે એ કાર ...

સ્વાઇન ફ્લુ જ્યારે મૃત્યુનું કારણ બને ત્યારે...

મહારાષ્ટ્રમાં ફક્ત આ જ મહિનામાં સ્વાઇન ફ્લુએ ૭૫ લોકોનો જીવ લીધો. આ વર્ષ હજી પૂરું પણ નથી થયું અને આ મહિના સુધીમાં ૨૪૪ લોકો સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ...

હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને?

હાર્ટ-અટૅક આવે તો છાતીમાં સખત પેઇન થાય છે અને શ્વાસ ચડવા લાગે છે. આ બન્ને એનાં મૂળભૂત લક્ષણો છે જેને સમજીને વ્યક્તિએ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ, પરંતુ જો અટૅક આવે ત્યારે એક પણ લક્ ...

રોગપ્રતિકારક શક્તિ જ જ્યારે તમારી સામે થાય ત્યારે

જે આપણને રોગોથી બચાવે છે એ આપણી રોગપ્રતિકારક શક્તિઆપણી સામે થાય ત્યારે પોતે જ એ અસાધ્ય રોગનું કારણ બનીજતી હોય છે. આ પ્રકારના રોગને ઑટોઇમ્યુન રોગો કહે છે. આમ તો એની પાછળનાં કારણો સ્પક્ટ ન ...

કેળાં કરતાં કિવીને હેલ્ધી માનો છો?

ઘર કી મુર્ગી દાલ બરાબર એવા હિસાબે આપણે ત્યાં મળતાં લોકલ ફળો, શાકભાજી કે ધાન્યની આપણને કદર નથી. દૂર દેશોમાંથી ઇમ્ર્પોટ કરેલી વસ્તુઓ આપણને હેલ્ધી લાગે છે. આપણને એની કિંમત છે. ૪૦ રૂપિયાનાં એ ...

ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?

આવો અભ્યાસ કૅનેડાના સંશેાધકોએ કર્યો છે. જોકે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે વનસ્પતિજન્ય દૂધ કે ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ ઓવરઑલ સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. અલબત્ત, એ દેશી ગાયનું દૂ ...

વેરિકોઝ વેઇન્સમાં જો સમયસર ઇલાજ ન કર્યો હોય તો ગંભીર કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે

આ એક સામાન્ય તકલીફ છે, જે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘણા લોકોને આ તકલીફથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમુક લોકોમાં આ તકલીફ અત્યંત પીડાદાયક પણ બની રહે છે. જો સમયસર ઇલાજ ન કરાવો તો અમુક કેસમાં એ ઘ ...

ફાંગી આંખની તકલીફ વયસ્કને આવે ત્યારે

મોટી ઉંમરે પણ ફાંગી આંખ આવી શકે છે. સોમાંથી ચાર વયસ્ક લોકો ફાંગી આંખ ધરાવે છે ત્યારે જાણીએ કે વયસ્કમાં જોવા મળતી ફાંગી આંખની તકલીફ પાછળ કયાં-કયાં કારણો જવાબદાર છે ...

મેનોપૉઝ માટે પહેલેથી કઈ રીતે તૈયાર થશો?

૪૦ વર્ષની ઉંમરથી જ જો સ્ત્રી મેનોપૉઝ માટે તૈયાર હોય તો તે એનાં લક્ષણોની તીવ્રતાને ઘટાડી શકે છે અને એને કારણે આવતી મુશ્કેલીઓને સહન કરવાને બદલે એનું નિદાન મેળવી શકે છે. આ તૈયારીમાં મેનોપૉ ...

ની-રિપ્લેસમેન્ટ સર્જરી પહેલાં વેઇટલૉસની શું જરૂર?

જેમને ઘૂંટણની તકલીફ છે એવા લોકો માટે આમ પણ વજન ઉતારવું અઘરું છે. એટલે મોટા ભાગના લોકો હતાશ થઈને આ દિશામાં પ્રયત્ન છોડી દે છે. હાલમાં પાર્લામાં રહેતાં અલકા જોશીએ આ સર્જરી માટે દોઢ મહિનામા ...

તમારું બ્લડ-ગ્રુપ O છે? તો તમને હાર્ટ-ડિસીઝનું જોખમ ઓછું છે

આપણા આખા શરીરને ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડવાનું કામ હૃદયનું છે. ...

ડાયાબિટીઝના દરદીઓએ પોતાના મોઢા કરતાં પગને વધુ વખત જોવા જોઈએ

આવું કહે છે ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના સાઉથ-ઈસ્ટ એશિયા પ્રદેશના ચૅરમૅન ડૉ. અનિલ ભોરાસકર. લગભગ ૧૫ ટકા ડાયાબિટીઝના દરદીઓને જીવન દરમ્યાન ડાયાબેટિક ફુટ-અલ્સર થાય છે. એને રોકવા માટે જર ...

મોઢામાં જ્યારે દુખાવો અને બળતરા થાય

આ રોગમાં જીભ, તાળવું અને હોઠમાં બળતરા કે દુખાવો થઈ શકે છે. આવું થતું હોય ત્યારે આ દરદીઓ ખોરાક વ્યવસ્થિત લઈ નથી શકતા અને તેમને સાવ ફીકો ખોરાક લેવો પડે છે. છતાં ચિહ્નોમાં રાહત નથી થતી. આ પરિસ ...

Page 2 of 81

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK