HEALTH & LIFESTYLE

જ્યારે પ્લેનની લાંબી મુસાફરી કરો ત્યારે દર કલાકે ૧૦ મિનિટ ચાલવાનું રાખો

જ્યારે એક જ જગ્યાએ કલાકો સુધી એક જ પોઝિશનમાં બેઠા રહીએ ત્યારે પગની અંદરની નસોમાં લોહી ગંઠાવાનું રિસ્ક ઘણું વધી જાય છે. બ્લડ-ક્લૉટ થાય તો એ છેક ઉપર ફેફસાંની ધમની સુધી પહોંચી જા ...

સાંજે શરીરનું તાપમાન વધારે અને વહેલી સવારે ઓછું હોય છે

આપણા શરીરનું નૉર્મલ તાપમાન ૯૮.૬ ડિગ્રી ફૅરનહાઇટ એટલે કે ૩૭.૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જોઈએ. આ આઇડિયલ તાપમાન છે, પણ દરેક સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન ચોવીસે કલાક એકસર ...

જ્યારે ફેફસાની ધમનીમાં બ્લૉકેજ આવે ત્યારે

મોટા ભાગે બ્લૉકેજની વાત કરો એટલે કૉલેસ્ટરોલ અને હાર્ટ જ સામે દેખાવા લાગતાં હોય છે; પરંતુ હકીકત એ છે કે શરીરમાં ફક્ત હાર્ટમાં જ નહીં, કોઈ પણ જગ્યાએ બ્લૉકેજ આવી શકે છે અને બીજું ...

સ્ત્રીઓમાં થતા હૃદયરોગના પ્રમાણમાં વધારો થયો છે

તાજેતરમાં દિલ્હીની એક ઇન્સ્ટિટ્યૂટના સર્વે મુજબ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રી-મેનોપૉઝલ સ્ત્રીઓમાં હાર્ટ-ડિસીઝનું પ્રમાણ ઘણું વધી ર ...

આઇડેન્ટિકલ ટ્વીન્સ કન્સીવ થાય એ કુદરતના કરિશ્માથી કમ નથી

આપણે જેને આઇડેન્ટિકલ ટ્વીન્સ કહીએ છીએ એને મેડિકલ ભાષામાં મોનોઝાયગોટિક ટ્વીન્સ કહેવાય. મોનો એટલે એક અને ઝાયગોટ એટલે ફલિત ઈંડું. જ્યારે એક સ્રીબીજનું એક શુક્રાણુ સાથે મિલન થાય ત્યારે ...

તમારી કઈ ખોટી આદતો હેલ્ધી ફળોને બનાવે છે અનહેલ્ધી?

જે ખોરાક હેલ્ધી છે એ ગમે ત્યારે અને ગમે તે રીતે ખાઓ તો હેલ્ધી જ હોય એવું જરૂરી નથી. ફળોને હંમેશાં હેલ્ધી જ માનવામાં આવે છે, પરંતુ જો એ ખાવાની આદત ખોટી હોય તો એ હેલ્ધી ફળો અનહેલ્ધ ...

૧૦૦ વર્ષના આ ૫રદાદા રોજ રાત્રે અઢી વાગ્યે ઊઠીને ચા બનાવીને પીએ છે

જયંતીલાલ મહેતા આ ઉંમરે ફિટ છે એનું કારણ એ કે તેઓ રોજ સવારે યોગ કરે છે અને અડધો કલાક સૂર્યના પ્રકાશની મજા માણે છે ...

માના ગર્ભમાં એકસાથે ઊછરેલાં બે બાળકો હંમેશાં આઇડેન્ટિકલ ન પણ હોય

કુદરતી રીતે ગર્ભમાં ટ્વિન્સ અથવા બે કરતાં વધુ બાળકો કન્સીવ થાય એનું પ્રમાણ આજેય ઘણું ઓછું છે. જોડિયાં બાળકો હંમેશાં આઇડેન્ટિકલ જ હોય એવું જરૂરી નથી. ટ્વિન્સ મુખ્યત્વે બે પ્ ...

ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, ઓબેસિટી ને થાઇરૉઇડ જેવા રોગો સાથે જ્યારે વ્યક્તિને કૅન્સર આવે ત્યારે

ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, ઓબેસિટી અને થાઇરૉઇડ જેવા રોગો આજકાલ સામાન્ય બની ગયા છે; પરંતુ જ્યારે એના દરદીઓને કોઈ પણ પ્રકારનું કૅન્સર થાય ત્યારે રિસ્ક હોય એના કરતાં ઘ ...

ટ્વીન પ્રેગ્નન્સી ક્યારે રહે?

સામાન્ય રીતે અંડબીજ અને શુક્રાણુનું મિલન થઈને પ્રેગ્નન્સી કેવી રીતે રહે એ આપણે જોઈ ગયા, પણ એ વિજ્ઞાન સિંગલ પ્રેગ્નન્સીનું હતું. એક કરતાં વધુ બાળકો એકસાથે ગર્ભમાં રહે એવું ક ...

ઊંઘના રોગોનાં શરૂઆતનાં લક્ષણોને ઓળખવાં જરૂરી

જેમને ઊંઘ ન આવતી હોય કે ઓછી આવતી હોય કે તેઓ રાત્રે પડખાં ઘસ્યા કરતા હોય એવા લોકોની કમી આજના સમયમાં જોવા નથી મળતી. એને કારણે જ લોકો આ તકલીફને સામાન્ય સમજે છે, પરંતુ હકીકત એ છે કે બ ...

ડાયાબિટીઝને કારણે વ્યક્તિની યાદશક્તિ પર અસર પડે છે

રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું છે કે ડાયાબિટીઝની સીધી અસર માનસિક ક્ષમતાઓ જેવી કે યાદશક્તિ, નિર્ણયશક્તિ, તર્કશક્તિ, વિચારવાની શક્તિ અને સામે પ્રત્યુત્તર આપવાની શક્તિ જેવ ...

સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થઈ જાય એટલા માત્રથી પ્રેગ્નન્સી નથી રહી જતી

ગઈ કાલે આપણે જોયું કે ફેલોપિયન ટ્યુબમાં કોઈ એક સ્પર્મ એક સ્ત્રીબીજને ભેદીને અંદર જાય છે ત્યારે ઇલેક્ટ્રિકલ તરંગો પેદા થાય છે અને બાકીના સ્પર્મ મૃત્યુ પામે છે. ઓછામાં ઓછા એક ...

જ્યારે હૃદય જોરથી ધબકવા લાગે ત્યારે

ક્યારેક હૃદય જોર-જોરથી ધબકે કે ફુલ સ્પીડમાં ધબકવા લાગે ત્યારે એ પરિસ્થિતિને મેડિકલ સાયન્સમાં પલ્પિટેશન કહે છે. આ એક લક્ષણ છે જે સૂચવે છે કે તમારા શરીરમાં કંઈક તો ગરબડ ચાલી રહ ...

સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય ત્યારે શું થાય?

‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મની શરૂઆતમાં બતાવાય છે કે ‘લાઇફ ઇઝ અ રેસ.’ સ્ત્રીબીજના શુક્રાણુ સાથેના મિલનથી માંડીને જન્મ પછી પણ માણસ રેસમાં ભાગતો રહે છે. સ્પર્મ લિટરલી અંડબીજને મળવા ...

કપિંગ એટલે પ્રાચીન ચિકિત્સા-પદ્ધતિ કે પ્રાચીન ધુપ્પલ?

આ ઑલિમ્પિક્સમાં અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સની પીઠ પર જાંબલી રંગના ગોળાકાર ડાઘ જોવા મળ્યા અને આખી દુનિયાનું મીડિયા એ ડાઘ વિશે ચર્ચા કરવા મંડી પડ્યું છે. શેના છે એ ડાઘ? ...

આર્થ્રાઇટિસનાં શરૂઆતનાં લક્ષણોને ઓળખતાં શીખો

દરેક રોગની જેમ જ આર્થ્રાઇટિસનાં શરૂઆતી લક્ષણોને જો ઓળખી કાઢીએ તો એ રોગની તીવ્રતાથી બચી શકાય છે. ખાસ કરીને એનાં લક્ષણો ઓળખાઈ જાય તો એનો પ્રારંભિક ઇલાજ લાઇફ-સ્ટાઇલમાં બદલાવ છે, ...

EEG કેવી સમસ્યાઓમાં કરવામાં આવે અને ટેસ્ટમાં શું થાય?

ગઈ કાલે આપણે મગજની ઍક્ટિવિટી નોંધવા માટેની EEG એટલે કે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ ટેસ્ટ શું હોય છે એ જોયું. ...

મગજની તપાસ માટે કરવામાં આવતી EEG ટેસ્ટ શું છે?

જેમ હૃદયની પ્રાથમિક તપાસ માટે EEG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરવામાં આવે છે એ મગજની તપાસ માટે EEG કરવામાં આવે છે. EEG એટલે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ. એન્સેફેલો એટલે મગજને લગત ...

જો કરૉટિડ આર્ટરીઝ ૭૦ ટકાથી વધુ બ્લૉક હોય તો ઍન્જિયોપ્લાસ્ટી જરૂરી છે

કરૉટિડ આર્ટરીઝમાં થતી ઍન્જિયોપ્લાસ્ટી કૉરોનરી આર્ટરી ડિસીઝમાં થતી ઍન્જિયોપ્લાસ્ટી કરતાં વધુ રિસ્કી છે. આ બન્ને રોગ થવાનાં કારણો પાછળ જવાબદાર પરિબળો સરખાં જ છે. જો કૉરોનરી ...

Page 11 of 80

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK