HEALTH & LIFESTYLE

ખોરાકમાં બચો ખોટાં કૉમ્બિનેશનોથી

જેમ કે દૂધ અને દહીં. ખોરાકની જુદા-જુદી તાસીર અનુસાર કૉમ્બિનેશન નક્કી થાય. જો વિરુદ્ધ ગુણધર્મો હોય તો એ બન્ને વિરુદ્ધ આહાર ગણાય. આવા પદાર્થો સાથે ખાવાથી શરીરને નુકસાન થાય છે. જાણીએ એવાં કે ...

સવારે ઊઠો ત્યારે સાંધા જકડાયેલા હોય અને પેઇન થતું હોય તો...

બને કે આ દુખાવા પાછળ રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસ જવાબદાર હોય. આ રોગનું નિદાન ઍવરેજ બે વર્ષ મોડું થાય છે, જેને કારણે વ્યક્તિના સાંધા હંમેશ માટે ડૅમેજ થઈ શકે છે એટલું જ નહીં, વ્યક્તિને જીવનભરની ખ ...

સ્ટ્રેસ હોવા છતાં મેન્ટલી હેલ્ધી રહેવું શક્ય છે

જો તમે થોડો પ્રયત્ન કરો તો ગમે એટલું સ્ટ્રેસ આવે એને સ્વસ્થતાથી મૅનેજ કરી શકો છો. આ પ્રયત્નો એટલે કયા? શું કરવાથી આ સ્ટ્રેસને મૅનેજ કરવું સરળ બને છે? આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે જા ...

તમારા કામને કારણે માનસિક હેલ્થ બગડી રહી છે?

આવતી કાલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે જેમાં આ વર્ષે મેન્ટલ હેલ્થ ઍટ વર્કપ્લેસ આ થીમ સાથે જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવશે. આજે જાણીએ આપણું કામ આપણી માનસિક હેલ્થને કઈ રીતે અસર પહોંચાડી ર ...

બાળકને સેરિબ્રલ પૉલ્ઝી જેવા રોગથી બચાવવા માટે આપણે કયા પ્રયત્નો કરી શકીએ?

આ રોગ બાળકમાં કાયમી શારીરિક અને માનસિકતા અક્ષમતા માટે જવાબદાર બને છે. ભારતમાં દર ૧૦૦૦ બાળકોએ ૩ બાળકો આ રોગનો શિકાર છે ત્યારે જાણીએ કે કઈ-કઈ સાવચેતી રાખવાથી આપણે બાળકને આ રોગથી બચાવી શકી ...

આજના યુવાનો ધાર્મિક નથી પણ સ્પિરિચ્યુઅલ છે

આજે લાખો યુવાનો આ માર્ગે ચાલી પડ્યા છે. આજે તેમના જીવનમાં ડોકિયું કરીને જાણીએ કે યુવાનો આ માર્ગ કેમ પસંદ કરી રહ્યા છે અને એનાથી તેમને શું લાભ થઈ રહ્યો છે ...

દર દસમાંથી બે બાળકો ઓછા વજનનાં જન્મે છે

હાલમાં બહાર પડેલો સર્વે કહે છે કે ભારતમાં ઓછા વજન સાથે જન્મનારાં બાળકોના મૃત્યુઆંકમાં છેલ્લાં ૧૫ વર્ષમાં વધારો થયો છે. ૩૭ અઠવાડિયાંની પ્રેગ્નન્સી પછી જ્યારે બાળક જન્મે ત્યારે અઢી કિલ ...

શું બાળકને માંદગીથી દૂર રાખી શકાય?

૬ મહિનાથી લઈને બે વર્ષ સુધીના બાળકનો ખોરાક સંપૂર્ણ હોય તો તેની ઇમ્યુનિટી ડેવલપ થાય છે અને તે માંદું પડતું અટકે છે. ખોરાક ઇમ્યુનિટી ડેવલપ થવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. સાંતાક્રુઝમ ...

જો તમને સૉફ્ટ ડ્રિન્ક્સ પીવાની આદત હોય તો ઇન્ફ્યુઝ્ડ વૉટર ટ્રાય કરો

જેમને સૉફ્ટ ડ્રિન્ક્સ પીવાની આદત હોય તેમને એ અનહેલ્ધી આદત છોડવા માટે ઇન્ફ્યુઝ્ડ વૉટર ઘણાં મદદરૂપ થઈ શકે છે. પાણીમાં ફ્રૂટ, વેજિટેબલ, લીલાં પાન કે સૂકો મસાલો કંઈ પણ નાખીને બનતાં આ ફ્લેવર ...

પગથિયાં ચડવાનો શોખ હોય તો ચડતાં પહેલાં આટલું વાંચો

હાર્ટ ડે પર જો એવું નક્કી લીધું હોય કે હવે ગમે ત્યાં જવું હોય, લિફ્ટ નહીં જ વાપરું અને પગથિયાં ચડીને જ જઈશ તો પહેલાં થોભો અને આ વાંચો. ઘૂંટણનો અતિ ઉપયોગ તમારા ઘૂંટણને કાયમી ડૅમેજ કરી શકે છે ...

સારા-ખરાબની ઓળખાણ (લાઇફ કા ફન્ડા)

ગુરુ દ્રોણાચાર્યે વર્ષભરનું શિક્ષણ પૂરું થતાં બધા શિષ્યોની પરીક્ષા રાખી. ...

કઈ રીતે રાખશો તમારા દિલને હેલ્ધી?

આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે હાર્ટ-હેલ્થ વિશે વાત કરીએ. દિલની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે. જો આપણે દિલને સાચવીશું તો દિલ પણ આપણને સાચવી લેશે. મૂળભૂત બાબતોને સમજી એને નિયમોમાં ઢાળીને અનુસ ...

ઑલ્ઝાઇમર્સના દરદીની ઘરે સંભાળ રાખવી સહજ નથી, પ્રેમ અને સમર્પણની સાથે જ સમજદારી પણ અગત્યની છે

ઑલ્ઝાઇમર્સના એક દરદીને ઘરમાં સાચવવો ઘણું અઘરું છે, છતાં આપણે ત્યાં સ્ટ્રૉન્ગ ફૅમિલી-સિસ્ટમને કારણે મોટા ભાગના દરદીઓનું ધ્યાન ઘરના લોકો જ રાખતા હોય છે જે સરળ તો નથી જ. હાલમાં વર્લ્ડ ઑલ્ઝ ...

ખોરાકમાં નજીવા બદલાવ તમને આપી શકે છે ઘણા હેલ્ધી ફાયદાઓ

યોગ્ય ડાયટ એ પોતાનામાં એક અત્યંત વ્યાપક વિષય છે. શું ખાવું, કેટલું ખાવું અને ક્યારે ખાવું આ પ્રશ્નોમાં મૂંઝાવાને બદલે શરૂઆત અમુક નાના-નાના ફેરફારોથી કરી શકાય છે. જો એ ફેરફારો કરીશું તો એ ...

હેલ્ધી લાઇફની શરૂઆત કઈ રીતે કરશો?

નાના-નાના બદલાવને જો તમે અપનાવશો તો મોટાં પરિણામો સુધી પહોંચી શકશો. શરૂઆતમાં ભરાતી આ પા-પા પગલીઓ એક દિવસ તમને દોડતા અને કૂદતા પણ કરી શકે છે. જાણીએ કેટલીક સરળ અને સહજ હેલ્થ-ટિપ્સ જેને આપણે ...

લાઇફ-સ્ટાઇલ પરિવર્તનથી કૉલેસ્ટરોલ વધુ હોય તો એ પાછું જઈ શકે છે

કૉલેસ્ટરોલ જેવી તકલીફમાં ફક્ત ગોળીઓ લીધા કરવાને બદલે થોડીક મહેનત કરી લાઇફ-સ્ટાઇલ સુધારી એક્સરસાઇઝ-ડાયટ પર ધ્યાન આપીને, ઊંઘ ઠીક કરીને ઘણાં સારાં પરિણામો મેળવી શકાય છે. ...

નવરાત્રિના નવ દિવસ પાણી વધુ પીઓ

આવા સમયે સ્નાયુ ખેંચાઈ જવાની તકલીફ ઘણી થતી હોય છે. એને ટાળવા ભરપૂર પાણી પીવું જરૂરી છે. આ સિવાય નવરાત્રિમાં બીજું શું ધ્યાન રાખવું જેનાથી હેલ્થ પર અસર ન થાય એ આજે જાણી લઈએ ...

નરેન્દ્ર મોદીની જેમ તમે પણ નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરતા હો તો શું ધ્યાન રાખશો?

આ દિવસોમાં જ્યારે ઉપવાસ કરો ત્યારે એ તમારા શરીરને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે છે કે નહીં અથવા તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે એ ધ્યાનમાં લેવું જરૂરી છે. ક્યારે ખાવું, શું ખાવું અને બીજું ...

ડૉક્ટર, નવરાત્રિમાં પિરિયડ્સ ન આવે એવું કંઈક કરોને

સ્ત્રીનિષ્ણાતો પાસે આવી ઇન્ક્વાયરીનું પ્રમાણ વધ્યું છે. નવ દિવસ ગરબા રમવામાં માસિક ચક્ર આડે ન આવે એ આશયથી મનફાવે એમ ગોળી લેવાના નુકસાન પર વાત કરીએ અને એની સાચી રીત પણ જાણીએ ...

ડેન્ગી ગંભીર રૂપ ધારણ કરે ત્યારે

છેલ્લા થોડા જ સમયમાં ડેન્ગીને લીધે મૃત્યુ થયાના પણ સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે જાણીએ કે આ સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન કઈ રીતે અને કોના માટે ઘાતક સાબિત થઈ શકે છે. અહીં સમજવાનું એ છે કે આ ...

Page 10 of 92

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK