HEALTH & LIFESTYLE

હારકર જીતને વાલે કો બાઝીગર કહતે હૈં

માણસને હારતાં આવડે પછી જીત તેને હાથવગી જ હોય છે. બીજાને જિતાડવામાં જે આનંદ મળે છે એ પોતાને મળેલા વિજયમાં મળવો મુશ્કેલ છે. લાઇફમાં હારવાનું સદ્ભાગ્ય જેને નથી મળતું એવા લોકોએ આખરે જીતનો ...

શું તમે બહાનાબાજ છો?

કોઈ પણ કામને ટાળવા માટે હંમેશાં કંઈ બહાનું આપવાની આદત લોકો પર તમારી ખોટી ને ખરાબ છાપ પાડી શકે છે.મારું ઘડિયાળ બંધ થઈ ગયું એટલે મને સમયનો ખ્યાલ ન રહ્યો, બીજા કામમાં બિઝી હતી એટલે તારી ચીજો ...

79 વર્ષે પણ હરકિસનદાસ કાંદિવલીથી ચર્નીરોડની મુસાફરી એન્જોય કરે છે

પીક-અવર્સમાં મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એટલે લોઢાના ચણા ચાવવા, એ વાત આપણેસૌ જાણીએ છીએ. ભલભલા મજબૂત યુવાન માણસને પણ પીક-અવર્સમાં લોકલ ટ્રેનમાં ચડતાં-ઊતરતાં દમ નીકળી જાય છે, ૭૮ વર ...

શું હૃદયરોગ નિવારવો શક્ય છે?

આજે વર્લ્ડહાર્ટ ડે છે ત્યારે એ માટે જાગૃત થઈ જવું જોઈએ. અવયવગત તકલીફ હોય તો કદાચ ન નિવારી શકાય, પણ લાઇફસ્ટાઇલને સુધારીને કેટલાંક શારીરિક પૅરામીટર્સ કન્ટ્રોલમાં રાખીને જરૂર હાર્ટ ડિસી ...

બીપી કે ડાયાબિટીઝ નથી છતાં રાત પડે એટલે વિઝનમાં તકલીફ પડે છે

મારી ઉંમર ૩૮ વર્ષ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ચશ્માં પહેરું છું. બન્ને બાજુ માઇનસ છ નંબર છે. સિલિન્ડર ઍન્ગલ પણ છે. મેં લગભગ પાંચ વરસ લાઇટિંગ અને વેલ્ડિંગનું કામ કર્યું. જોકે એને કારણે આંખને તકલ ...

બનાવવાના હતા લાડુ, પણ ચાસણી કડક થઈ જતાં બની ગઈ સુખડી, એ ખાવાનું રિસ્ક કોઈએ ન લીધું

ઘાટકોપરમાં રહેતાં વાગડ વીસા ઓસવાળ સમાજનાં રીટા છેડાએ આઠ વર્ષની નાની ઉંમરથી જ કિચનમાં પ્રયોગો કરવાનું શરૂ કર્યું હતું અને એને જ કારણે આજે તેઓ રસોઈમાં માસ્ટર બની ગયાં છે. તેમનું કહેવું ...

૧૧ વર્ષની ઉંમરે ઍક્સિડન્ટ થવાથી હું પિતા બની શકું એમ નથી, ગર્લફ્રેન્ડને લગ્નની ના પાડું છું

મારી ઉંમર ૨૯ વર્ષની છે. જન્મ્યો ત્યારે તો નૉર્મલ જ હતો, પણ અગિયાર વર્ષની ઉંમરે મારું જીવન બરબાદ થઈ ગયું. એ વખતે મારો ઍક્સિડન્ટ થયેલો. બીજી બધી ઇન્જરી તો રુઝાઈ ગઈ, પણ ગુપ્ત ભાગમાં વાગેલું એ ...

વજન ખૂબ જ ઓછું છે અને જન્ક ફૂડ ખાવા છતાંય વધતું નથી, શું કરવું?

મારી ઉંમર ૨૬ વર્ષની છે. પહેલેથી જ મારો બાંધો ખૂબ પાતળો છે. વજન કેમેય નથી વધતું. ખૂબ પાતળી હોવાને કારણે લગ્નમાં તકલીફ પડી રહી છે. હું જન્ક ફૂડની શોખીન છું પણ મારાથી એ બધું વધારે ...

હૃદયરોગના નિદાનનાં પાંચ પ્રાથમિક પરીક્ષણો

હૃદયની ચકાસણી કરતી કેટલીક ટેસ્ટ દર બે વર્ષે કરાવી લેવી જોઈએ. એનાથી તકલીફને શરૂઆતના તબક્કામાં જ પારખી શકાશે અને સારવાર પણ ઝડપી બનશે. દિલને તપાસવાની કેટલીક પ્રાઇમરી ટેસ્ટ્સ વ ...

સ્ત્રીનું કામ સ્ત્રી જ કરી શકે, પુરુષ માટે એ સહેલું નથી

હોમ-મૅનેજર એટલે કે પત્ની જ્યારે ઘરમાં હોય ત્યારે પતિને એહસાસ પણ નથી હોતો કે ઘરનાં કેટલાંબધાં કામ હોય છે જે દરરોજ પત્ની ખૂબ જ કુશળતાપૂર્વક કરતી હોય છે, પરંતુ એ જ કામ માત્ર થોડ ...

શું ખાવું, ક્યારે અને કેટલું ખાવું એની ખબર હોય તો હેલ્થ બરાબર જળવાય

સ્ટાર વનની ટીવીસિરિયલ ‘દિલ મિલ ગએ’થી પૉપ્યુલર થયેલો ટીવીસ્ટાર કરણસિંહ ગ્રોવર ફિટનેસની બાબતમાં કંઈક આવું જ માને છે. ‘કિતની મસ્ત હૈ ઝિંદગી’થી કરીઅર શરૂ કરનારા કરણે ૧૫થી વધુ સ ...

ગર્ભાશય અડધાથીયે નાનું હોવાથી ૧૭ વર્ષની ઉંમર સુધી માસિક નથી આવ્યું

સવાલ : મારી દીકરીની ઉંમર ૧૭ વર્ષ છે. હજી સુધી તેને માસિક નથી આવ્યું. છએક મહિના પહેલાં ડૉક્ટરને બતાવેલું તો તેમણે માસિક ચાલુ કરવાની દવાઓ આપી. છ મહિના સુધી લેવા છતાં પિરિયડ્સ ચાલ ...

તંદુરસ્તી-તાજગી જોઈતી હોય તો ભોજન સમયે માત્ર ભોજન કરજો

ડાઇનિંગ ટેબલનું સ્ટેટસ વ્યાસપીઠ કરતાં એક દોરો પણ નીચું નથી હોતું. વ્યાસપીઠ પર બેઠેલો આદમી જો સાãkવક વિચારોનો જ પ્રચારક હોય તો એ દ્વારા શ્રોતાઓની માનસિક તંદુરસ્તી જળવાય છે. એ ...

સિગારેટ અને ધુમાડો

શિયાળાની કડકડતી ઠંડી હાડ થિજાવી દેતી હતી. દાંતની કડેડાટી બોલાવી દેતી હતી. આવી ઠંડીમાં પણ એક હોડી પ્રયાણ કરવા તૈયાર થઈને ઊભી હતી. પ્રવાસીઓએ પોતપોતાની બેઠક સંભાળી લીધી અને હોડી ...

લગ્ન કરીને આવ્યે પાંચ વરસ થયાં છે એ છતાં હજીયે સાસુ-સસરા ઓરમાયું વર્તે છે

લગ્નને પાંચ વરસ થયાં છે ને બે વરસનો દીકરો પણ છે. કદાચ અમારાં લગ્ન મારાં સાસુ-સસરાને પસંદ નથી છતાં દીકરાની મરજી આગળ ઝૂક્યાં છે. લગ્નને પાંચ વરસ થઈ ગયાં, પણ હજી તેમણે મને સ્વીકાર ...

જો એક આગ બને તો બીજાએ પાણી બનવું

લગ્નજીવનમાં મોટે ભાગે પતિ લીડ રોલ ભજવતો હોય છે. પતિની આજ્ઞા-હુકમ શિરોમાન્ય ગણાય છે, પરંતુ વાલકેશ્વર-મલબાર હિલ પર રહેતું લાડ વૈષ્ણવ જ્ઞાતિનું આ દંપતી એવું છે જેમાં બન્ને સમાન ...

અપરિણીતો કરતાં પરિણીતો કસરત કરવામાં વધુ અનિયમિત

બ્રિટનના ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ખબર પડી છે કે સિંગલ વ્યક્તિઓ કરતાં પરિણીતો કસરત કરવામાં વધારે અનિયમિત છે. આ સર્વેક્ષણનો અભ્યાસ કરત ...

રોજિંદા આહારમાં સિંગદાણાનું સેવન ખૂબ જ ફાયદાકારક

તાજેતરમાં અમેરિકામાં થયેલા એક સંશોધન પ્રમાણે આહારમાં સિંગદાણાનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરને ભારે ફાયદો થાય છે. સિંગદાણામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ‘ઈ’, ફોલેટ, નિએસીન, ...

બેસ્ટ ફ્રેન્ડ સાથે સમય પસાર કરવાથી બાળકોનું સ્ટ્રેસ લેવલ ઘટે

આજકાલ નાનાં બાળકો પણ સ્ટ્રેસનો શિકાર બની રહ્યાં છે ત્યારે હાલમાં બાળકો પર થયેલા એક સંશોધનના તારણ પરથી ખબર પડી છે કે જે બાળકો પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે સારોએવો સમય પસાર કરે છે ...

અસ્થમાગ્રસ્ત બાળકો માટે વિટામિન ‘ડી’ની કમી ભયાનક

જર્નલ ઑફ રેસ્પિરેટરી ઍન્ડ ક્રિટિકલ કૅર મેડિસિનમાં અપાયેલી માહિતી પ્રમાણે જે બાળકો અસ્થમાથી પીડાતાં હોય તેમના શરીરમાં જો વિટામિન ‘ડી’નું પ્રમાણ કોઈક કારણસર ઓછું થઈ જાય તો ...

Page 91 of 92

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK