HEALTH & LIFESTYLE

જમતાં પહેલાં હાથ ધોયા કે?

આ શનિવારે ગ્લોબલ હૅન્ડ-વૉશિંગ ડે છે. નામ મુજબ જ બાળકોને રેગ્યુલર હાથ ધોવાનું મહત્વ સમજાવવા માટે આ દિવસ ૨૦૦૮ની સાલથી ઊજવવાનું શરૂ થયું છે. ચેપી રોગોની બાબતમાં એક નાનકડી ભૂલ પણ રોગોના ફે ...

આ ભાઈ રસોડામાં ગયા વગર રહી જ નથી શકતા

એટલું જ નહીં, પત્ની અને પુત્રવધૂ હોવા છતાં સવારનો નાસ્તો અને સાંજનું જમવાનું પણ તેઓ જાતે જ બનાવે; ભલે પછી ઑફિસથી ઘરે આવવામાં ગમે એટલું મોડું થયું હોય. બોરીવલીમાં રહેતા જગદીશ રાઠોડના આવા ...

બે વરસની દીકરી ખાવાનું ઓછું ખાય છે?

મારી દીકરી બે વરસની થઈ. પહેલેથી જ તેને બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી હતી. છેક નવમા મહિના પછી તેને બહારનું ખાવાનું આપવાનું શરૂ કરેલું. જોકે હજીયે તે બહારનું ખાવાનું ખૂબ ઓછું ખાય છે. સવારે અને બપ ...

મારા કિચનના પ્રયોગો : ...અને મીઠો હલવો બની ગયો તીખો

વાગડ વીસા ઓસવાળ જૈન સમાજનાં અને ઘાટકોપરમાં રહેતાં વર્ષા ગડાને રસોઈ ઉપરાંત ભાતભાતની ચીજો બનાવવાનો શોખ છે. તેઓ કહે છે, ‘કોઈ પણ વસ્તુ શીખવી હોય તો એમાં રસ હોવો જરૂરી છે. જે વસ્તુમાં રસ હોય ...

બાળકોને આર્થ્રાઈટિસ ન થાય એવો ભ્રમ ન રાખવો

આજે વર્લ્ડ આર્થ્રાઇટિસ ડે છે. ખાસ કરીને પ્રૌઢાવસ્થા પછી વકરતો આ રોગ બાળવયમાં પણ થાય છે અને એને કારણે સાંધાઓની ફ્લેક્સિબિલિટી ઘટી જતાં અનેક શારીરિક અક્ષમતાઓ આવી શકે છે. જેટલું વહેલું ન ...

બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે ડિપ્રેશન માટેની સી-પ્રામ દવા લઈ શકાય?

મારી વાઇફની ઉંમર ૩૧ વર્ષ છે. તેને લગ્ન પછી વારંવાર ડિપ્રેશનના હુમલા આવતા હતા. એ વખતે ડૉક્ટરે સી-પ્રામ દવા લેવાનું કહેલું. બે વરસ  પહેલાં બધું સારું થઈ ગયું. એ પછી તો તેને પ્રેગ્નન્સી રહી ...

શૉપિંગ કરવા જાઓ ત્યારે ક્રેડિટ કાર્ડ સાથે ન રાખવું

‘ચંદ્રગુપ્ત મૌર્ય’ સિરિયલમાં રાજકુમારી મૃગનયનીનું પાત્ર ભજવતી નાનકડી, ક્યુટ યશશ્રી મસૂરકર જ્યારે પણ સમય મળે ત્યારે શૉપિંગ કરવાની ખૂબ શોખીન  છે, પણ જ્યારે સમય મળે ત્યારે તે મહિનાઓ અન ...

આ છ ચીજો ખાઈ-પીને વજન ઉતારો

પાતળા થવું હોય તો ફ્રૂટ્સ, વેજિટેબલ્સ, પીણાં, મસાલા, સિરિયલ્સ અને જૂસમાં કઈ ચીજો લેવી કે જેથી શરીરની વધારાની ચરબી બર્ન થવામાં મદદ થાય એ જાણીએ. વજન ઘટાડવું હોય તો શું-શું નહીં ખાવું એની ચર ...

પહેલાં ટીબી હતો, હવે માસિક ખૂબ ઓછું આવે છે અને વજન ઘટી ગયું છે

મારી ઉંમર ૨૮ વર્ષ છે. મને પંદર વર્ષ પહેલાં ફેફસાંનો ટીબી થયો હતો અને એની ટ્રીટમેન્ટ પણ પૂરી કરી હતી. ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં છે અને હજી બાળક નથી. મને પિરિયડ્સ દરમ્યાન માત્ર બે-ચાર ટીપાં ...

બહારની વેધર અને મેં લીધેલા ફૂડ પર મારો વર્ક-આઉટ ડિપેન્ડ કરે છે : ગુલ

મને નથી લાગતું કે ઝીરો વેસ્ટ થવું એટલે ફિટનેસ. ફિટનેસ એટલે હેલ્થ પર્ફેક્ટ રહે એ. વિના કારણે કોઈ એકસ્ટ્રા ફૅટ બૉડીમાં રહે નહીં એ ફિટનેસમાં ખાસ જોવું જોઈએ. શેપ અને પૅક્સ સેકન્ડરી છે. જે લો ...

ચાર વરસથી ખૂબ ઍસિડિટી રહે છે; ગુસ્સો, અકળામણ અને બેચેની રહ્યા કરે છે

મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને છેલ્લાં ચારેક વરસથી ખૂબ ઍસિડિટીની તકલીફ રહે છે. ઊંઘ પૂરતી નથી થતી, સતત વ્યાકુળતા અનુભવાય છે. ખાવામાં ખૂબ ધ્યાન રાખું છું. મારે ખૂબ ચિંતાવાળું કામ રહે છે. બરાબર ક ...

બાળકના જન્મ વખતે ગર્ભનાળ સાચવી લો

એમાંથી નીકળેલાં લોહી અને ટિશ્યુ મા અને સંતાન બન્નેને ભવિષ્યમાં અસાધ્ય રોગોની સારવારના કામમાં આવી શકે છે. આજે વિશ્વભરમાં સ્ટેમ સેલ અવેરનેસ ડે ઊજવાઈ રહ્યો છે ત્યારે સ્ટેમ સેલ થેરપીથી ક ...

ગુપ્તાંગ પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થાય છે અને દવા પછી પણ નથી મટતી

મારી ઉંમર ૨૬ વર્ષ છે. મને વારંવાર ગુપ્તાંગમાં ઇન્ફેક્શન થઈ જાય છે ને આજુબાજુમાં ઝીણી-ઝીણી ફોલ્લીઓ થાય છે. પહેલાં મારી અને હસબન્ડ બન્નેની દવા થઈ હતી. છતાં મને ફરીથી ઇન્ફેક્શન થયું હતું. એ ...

ચશ્માંની ફ્રેમ તો પસંદ કરી, પણ લેન્સ કયા લેશો?

મોટા ભાગે સ્પેક્ટેકલ્સની ડિઝાઇન પસંદ કરવામાં કલાકો ગાળીએ છીએ, પરંતુ લેન્સની ચૉઇસ કરવા માટે જરાય વિચારતા જ નથી. તમે કેવા દેખાશો એના કરતાં તમારી આંખને પ્રોટેક્શન કેટલું મળશે એ પહેલાં જુ ...

માર્કેટિંગનું કામ છે, પણ મોંમાંથી વાસની તકલીફથી શરમાવું પડે છે

લાંબા સમય સુધી ખાધું ન હોય ત્યારે પણ મોંમાંથી વાસ આવે છે. એનાથી બચવા માટે પેપરમિન્ટ ચગળું છું. જોકે જેવી પેપરમિન્ટ ખલાસ થાય એટલે ફરી વાસ આવવા લાગે છે. પ્રોફેશનલ જગ્યાઓએ જવાનું હોય ત્યાર ...

સ્માઇલ પ્લીઝ

જો દાંતની ચમક જાળવી રાખવી હોય તો કેટલીક આદતોને આપવી પડશે તિલાંજલિ. જ્યારે તમે લોકોને મળો ત્યારે સામેવાળી વ્યક્તિ સૌથી પહેલાં તમારી સ્માઇલ નોટિસ કરે છે એટલે જરૂરી છે કે તમારી સફેદીની ચ ...

ગયાં હતાં ગરબે ઘૂમવા અને પડી ગયાં પ્રેમમાં

નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ સાથે પ્રેમની સરગમ રેલાવનારા લોકો પણ છે. અહીં પ્રસ્તુત છે બે એવી લવસ્ટોરી જેમાં નવરાત્રિના ગ્રાઉન્ડ પર થયેલી મુલાકાત લગ્નમાં પરિણમી ગઈ. આવો નજર કરીએ એવા જ ક ...

“એક્સ્ટ્રા એનર્જીને બર્ન કરવાની તૈયારી સાથે ગમે તે ખાઓ”

ટીવી કલાકાર આશિષ શર્મા સાથે કરવામાં આવી ફિટનેસ અંગેની થોડી વાતચીત જેમાં આશિષે આપી મહત્વની ટીપ્સ. એનડીટીવી-ઇમૅજિન પર આવતી સિરિયલ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ના ચંદ્રગુપ્ત એટલે કે આશિષ શર્માએ પ ...

ફૅમિલીમાં ૭૦ ટકા લોકોને હાર્ટની તકલીફ છે તો શું મને પણ થઈ શકે છે?

મારી ઉંમર ૪૮ વર્ષ છે. ડાયાબિટીઝ છે પણ કોઈ જાતની દવા વિના જ અન્ડર કન્ટ્રોલ છે. બ્લડપ્રેશરની તકલીફ માટે રોજ બીપીની ગોળી લેવી પડે છે. જોકે મને લાંબું ચાલવાથી હાંફ ચડી જાય છે. ખાસ કરીને દાદરા ...

વારંવાર પેઇનકિલર્સ લેવાની ટેવ પડી છે?

સરદર્દ, કમર દર્દ, શરદી-તાવને કારણે શરીરમાં કળતર હોય કે પછી પેટમાં ઝીણું-ઝીણું દુખતું હોય, બધાનો ઉકેલ એક પેઇનકિલરથી આવી જાય છે. પેઇનકિલર્સનું ચલણ જોખમી ગણી શકાય એ હદનું વધી રહ્યું છે. બ્ર ...

Page 90 of 92

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK