HEALTH & LIFESTYLE

ફિઝિયોથેરપી વિશે સામાન્ય ગેરમાન્યતાઓને ઓળખો

ફિઝિયોથેરપીનો મૂળ હેતુ એ હોય છે કે એ દરદીના હલનચલનને બળ આપે અને તેની બંધાઈ ગયેલી જિંદગીને જેટલી થઈ શકે એટલી મુક્ત કરીને લાઇફ-સ્ટાઇલ સુધારે. પરંતુ આ થેરપી વિશે હજી પણ કેટલીક ગેરમાન્યતાઓ ...

કૅન્સરથી મૃત્યુ પામનારા લોકોમાં ૨૭ ટકાને હોય છે ફેફસાંનું કૅન્સર

સ્મોકિંગ આ રોગ પાછળનું મુખ્ય કારણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોગ નૉન-સ્મોકર્સમાં પણ જોવા મળી રહ્યો છે. આજે આપણે જાણીએ આ રોગનાં કારણો અને ગંભીરતા ...

બાળકોને કયાં-કયાં કારણોસર આવી શકે છે દાંતની તકલીફો?

જોકે આજકાલ બાળકોમાં દાંત સંબંધિત તકલીફોનું પ્રમાણ વધી રહ્યું છે. જે અંગને જીવનભર સાચવવાનું છે એ અંગમાં નાનપણથી જ તકલીફો આવે એ યોગ્ય ન ગણાય. નાની ઉંમરમાં આવતી આ તકલીફો પાછળનાં અમુક સામાન ...

દર ૩૫૦૦ છોકરામાંથી એક છોકરાને થતો જિનેટિક રોગ ડ્યુશન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

આ રોગને કારણે આ છોકરાઓના સ્નાયુઓ ધીમે-ધીમે નબળા પડતા જાય છે; જેને કારણે ૧૦ વર્ષે તેઓ વ્હીલચૅર પર આવી જાય છે, ૧૫ વર્ષે પથારીવશ થઈ જાય છે અને ૨૦-૨૫ વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામતા હોય છે. આ ...

ડ્યુશન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામેની અમારી લડત

જેનો કોઈ ખાસ ઇલાજ છે જ નહીં એવો આ રોગ ધરાવતાં બાળકો અને તેમના પેરન્ટ્સની આ રોગ સામેની લડત કેટલી કપરી છે એ જાણવા માટે મળીએ વેદાંત શાહ અને ખુશ કાપડિયા નામનાં બે ગુજરાતી બાળકોનાં માતાપિતાન ...

ડાયટમાં ચીટિંગ કરો ત્યારે

ખોરાક પર કન્ટ્રોલ સારી વસ્તુ છે, પરંતુ એક ટંક એ કન્ટ્રોલ છોડીને મનમરજી પ્રમાણે ખાઈ લેવું એ પણ હેલ્થનો જ એક ભાગ છે; કારણ કે એ ફ્રીડમને કારણે મનમાં જે આનંદ થાય છે એ સંપૂર્ણ હેલ્થ તરફ દોરી જાય ...

ગૅસ અને કબજિયાતની તકલીફ પાછળનું કારણ શું છે એ પહેલાં જાણી લો

જો તમારા સ્નાયુઓ ખાસ કરીને આંતરડાં નબળાં થઈ ગયાં હોય તો આ તકલીફ આવી શકે છે. આવા સંજોગોમાં રેચક પદાર્થો તકલીફને દૂર કરવાને બદલે વધારે છે. દાદરમાં રહેતા ૫૮ વર્ષના વાડીલાલ મારુ છેલ્લાં ૧૨-૧ ...

ઓબેસિટીનો ઇલાજ કરવામાં વાર ન લગાડો

ડાયટ અને એક્સરસાઇઝની મદદથી વજન ઉતારવું હોય અને સર્જરીથી  બચવું હોય તો વહેલા જાગો. જો તમારું વજન ૧૦૦ કિલો કે  એથી વધુ પહોંચી ગયું હોય તો સર્જરી પણ સારો ઑપ્શન છે,  કારણ કે એ તમને બીજા રો ...

ડિજિટલ ગેમ્સ સ્ટ્રેસ-બસ્ટર કે સ્ટ્રેસ-બૂસ્ટર?

બ્રિટન અને તાઇવાનના સંશોધકોએ કરેલા એક અભ્યાસ મુજબ કોઈ પણ ડિજિટલ સાધનો પર રમવામાં આવતી ગેમ્સ યંગસ્ટર્સમાં ઍન્ગ્ઝાયટી અને સ્ટ્રેસ-લેવલ વધારવાનું કામ કરી રહી છે. ...

એપિલેપ્સીમાં ઘણી વખત જરૂર પડે છે સર્જરીની

અમુક કેસમાં બાળક મોટું થાય અને એની સાથે જ એ બંધ થઈ જાય છે તો અમુક કેસમાં દવાઓની જરૂર પડે છે. જોકે અમુક કેસ એવા હોય છે જેમાં સર્જરી અનિવાર્ય થઈ પડે છે. આજે જાણીએ યુગાન્ડાસ્થિત ઋષિ ભટ્ટના કેસ ...

તમે સ્ત્રી છો એ જ સૌથી મોટું રિસ્ક છે બ્રેસ્ટ-કૅન્સર થવા માટેનું એટલે સાવચેત રહો

હાલમાં વર્લ્ડ બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ ચાલી રહ્યો છે ત્યારે જાણીએ આ રોગનું નિદાન જલદી કઈ રીતે શક્ય બને છે અને એને માટે શું સાવચેતી રાખવી જરૂરી છે ...

બ્રેકફાસ્ટ બનાવવાનો સમય નથી એટલે બ્રેકફાસ્ટ નથી કરતા?

સમય નથી એને કારણે ઊઠ્યા પછીના ત્રણ-ચાર કલાક સુધી તમે કંઈ નહીં ખાઓ તો ચોક્કસ એની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. આજે જાણીએ જાણીતા ડાયટિશ્યન્સ પાસેથી કે જ્યારે સમય ન હોય ત્યારે બ્રેકફાસ્ટ કઈ ...

ઑસ્ટિઓપોરોસિસને લીધે થતું ફ્રૅક્ચર અટકાવવા શું કરીશું?

ઉંમરને કારણે જ્યારે હાડકાં નબળાં પડે ત્યારે જો વડીલો કોઈ પણ કારણસર પડી જાય તો તેમને તરત જ ફ્રૅક્ચર થઈ જાય છે અને આ ફ્રૅક્ચરને રિપેર કરવું શક્ય નથી એટલું જ નહીં, આ પ્રકારનાં ફ્રૅક્ચર વ્યક ...

કોણે વધાર્યું છે પુરુષોનું BP?

ભારતનાં સોળ રાજ્યોના દોઢ લાખથી વધુ લોકો પર દેશની અગ્રણી સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન્સે કરેલા અભ્યાસ પરથી ગયા મહિને જાહેર કરેલો રિપોર્ટ કહે છે કે મહિલાઓની તુલનાએ પુરુષોમા ...

નવા વર્ષે સંકલ્પ લઈએ કે ખોટી આદતો છોડીને એક સ્વસ્થ જીવન અપનાવીશું

કોઈ વ્યક્તિ એવી નથી જે જાણતી ન હોય કે આ આદતો તેમના માટે કેટલી ખરાબ છે. એમ છતાં તે એની બંધાણી બની જતી હોય છે. આ દિવાળીએ ઘરની સફાઈ તો કરી, પરંતુ બેસતા વર્ષે આપણે આપણા શરીરની અંદર ઘર કરી ગયેલો આ ...

દિવાળીમાં શુગર-ફ્રી મીઠાઈ પર તૂટી પડો એ પહેલાં આ વાંચો

ફક્ત ડાયાબિટીઝના દરદીઓ જ નહીં, આજકાલ હેલ્થ માટે વિચારતી દરેક વ્યક્તિને લાગે છે કે દિવાળી પર મીઠાઈ ખાવી હોય તો શુગર-ફ્રી મીઠાઈ જ ખાવાની; પરંતુ હકીકત એ છે કે એ પણ પ્રમાણ કરતાં વધી જાય તો એ હે ...

ફટાકડાના ધૂમધડાકા વચ્ચે જ્યારે જીવન જોખમાય છે ત્યારે

આજે ધનતેરસની સાથે-સાથે વર્લ્ડ ટ્રૉમા દિવસ પણ છે. ભારતમાં લાખો લોકો ટ્રૉમા એટલે કે અચાનક આવતી ઇન્જરીને કારણે મૃત્યુ પામે છે અને એમાં દિવાળી પર ફોડાતા ફટાકડા પણ મોટો ભાગ ભજવે છે. દિલ્હીમા ...

સ્પાઇનની હેલ્થને જાળવવામાં ખૂબ ઉપયોગી છે યોગ

સ્ટ્રેસ, ખોટું પૉર અને ખોટી રીતે વજન ઉપાડવાને લીધે સ્પાઇન-હેલ્થને નુકસાન પહોંચે છે. જે વ્યક્તિ યોગ નિયમિતપણે કરતી હોય એની સ્પાઇન-હેલ્થ અત્યંત સારી હોય છે, કારણ કે યોગને લીધે સ્ટ્રેસ મૅન ...

ખોરાકમાં બચો ખોટાં કૉમ્બિનેશનોથી

જેમ કે દૂધ અને દહીં. ખોરાકની જુદા-જુદી તાસીર અનુસાર કૉમ્બિનેશન નક્કી થાય. જો વિરુદ્ધ ગુણધર્મો હોય તો એ બન્ને વિરુદ્ધ આહાર ગણાય. આવા પદાર્થો સાથે ખાવાથી શરીરને નુકસાન થાય છે. જાણીએ એવાં કે ...

સવારે ઊઠો ત્યારે સાંધા જકડાયેલા હોય અને પેઇન થતું હોય તો...

બને કે આ દુખાવા પાછળ રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસ જવાબદાર હોય. આ રોગનું નિદાન ઍવરેજ બે વર્ષ મોડું થાય છે, જેને કારણે વ્યક્તિના સાંધા હંમેશ માટે ડૅમેજ થઈ શકે છે એટલું જ નહીં, વ્યક્તિને જીવનભરની ખ ...

Page 9 of 92

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK