HEALTH & LIFESTYLE

સૉરાયસિસના ઇલાજ માટે જરૂરી છે શરીરની સાથે-સાથે મનનો પણ ઇલાજ

આ ડિસ્ટર્બન્સ શારીરિક, માનસિક અને કેટલીક વાર આત્મિક પણ હોઈ શકે છે. આ ડિસ્ટર્બન્સને ઠીક નહીં કરીએ ત્યાં સુધી આ રોગ ઠીક નહીં થઈ શકે. ભલે ચામડી પર આ રોગ દેખાય, પરંતુ એનાં મૂળિયાં ઘણાં અંદર હોય ...

તમારા ઘૂંટણને ડૅમેજ કરતાં પાંચ સામાન્ય પરિબળો કયાં છે?

આજકાલ ઘૂંટણની તકલીફ સામાન્ય બનતી જાય છે. ની-રિપ્લેસમેન્ટ સર્જરી પણ સામાન્ય બનતી જાય છે. ઘૂંટણ ડૅમેજ થવા પાછળનાં આમ તો ઘણાં કારણો હોઈ શકે, પરંતુ આજે જાણીએ પાંચ સામાન્ય કારણો જેને લીધે ઘૂં ...

વટાણા, તુવેર, વાલ, ચોળી કે લીલા ચણા જેવાં લીલાં બીજ ખાવાના ફાયદા છે અઢળક

ખાસ કરીને શાકાહારી લોકોએ શિયાળામાં આ બીજનો ફાયદો પૂરી રીતે ઉઠાવવો જોઈએ. આજે જાણીએ આ જાતજાતનાં બીજ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એની કેટલીક નવી રેસિપીઝ ...

ઍસિડિટીનો ઇલાજ ગોળીઓથી ન કરો

દવાઓ ખાધા કરવાથી એ ઠીક થતો નથી. સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે ઍસિડિટી કયાં કારણોસર થઈ છે અને એ કારણોને પહેલાં દૂર કરવાની જરૂર રહે છે. આ જ એનું કાયમી સૉલ્યુશન છે ...

આ શિયાળે અજમાવો ઘરગથ્થુ ઉપચાર

શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી જ ઘર-ઘરમાં બધાને આ તકલીફો શરૂ થઈ ગઈ છે ત્યારે જાણીએ કેટલાક ખૂબ જઅસરકારક ઘરગથ્થુ ઉપચાર ...

શિયાળામાં મૉર્નિંગ વૉક કરવા નીકળાય કે નહીં?

અહીં હતો શબ્દ એટલે વાપરવામાં આવી રહ્યો છે કે સમય બદલાઈ ગયો છે. શિયાળાની જ નહીં કોઈ પણ સવારે વૉક કરવા ન જવું એવું નિષ્ણાતોનું કહેવું છે, કારણ કે મુંબઈમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને આખા દિવસ ...

મહિલાઓને મેનોપૉઝ જ્યારે આવે એ પહેલાંના સમયમાં આવી શકે છે બૉડીપેઇનની સમસ્યા

આ દુખાવો હાડકાં, સાંધા કે સ્નાયુ કોઈ પણ જગ્યાએ આવી શકે છે. આ દુખાવો જીવનભર રહેતો નથી, એ જતો રહે છે. ફક્ત હૉર્મોનલ બદલાવ જ નહીં, મેનોપૉઝને કારણે દેખાતાં બીજાં લક્ષણોને કારણે પણ  આ દુખાવામા ...

થોડોક દુખાવો થાય અને તમે પેઇનકિલર ખાવા લાગો છો?

આજકાલ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું પેઇન સહન નથી કરવું હોતું અને એને કારણે નાનીઅમથી તકલીફમાં પણ પેઇનકિલર ખાવા લાગે છે. નૉનસ્ટેરૉઇડલ ઍન્ટિઇન્ફ્લૅમેટરી ડ્રગ્સ જેને NSAID કહે છે એ દરેક મ ...

શિયાળામાં ન્યુમોનિયા થવાનું રિસ્ક વધુ રહે છે

આમ તો ન્યુમોનિયા કોઈ પણ ઋતુમાં થતો રોગ છે, પરંતુ શિયાળામાં એ વધુ જોવા મળે છે. એનું કારણ શું છે એ આજે જાણીએ અને સામાન્ય કફનું હાઇજીન જાળવીને એને ફેલાતો અટકાવીએ. શિયાળો આવી ગયો છે ત્યારે નાન ...

બ્લૉકેજ હોય ત્યારે શું કરાવશો? ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી?

જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ એક મહત્વનો નિર્ણય હોય છે. આ નિર્ણય કેવળ ડૉક્ટરો નથી લેતા, તેઓ દરદીનો કે તેના પરિવારનો મત પણ માગતા હોય છે. ...

સીતાફળ ભાવે છે, પરંતુ મન મારીને ખાતા નથી?

સીતાફળમાં શુગર વધુ છે એટલે ડાયાબિટીઝના દરદીઓ ન ખાઈ શકે. સીતાફળ કફ કરે છે, એની તાસીર ઠંડી છે. આ બધાની વચ્ચે હકીકત એ છે કે સીતાફળમાંથી ઘણુંબધું પોષણ મળે છે. તો કઈ રીતે એ ખાવું કે એનાથી નુકસાન ...

સમય કરતાં વહેલા આવી ગયેલા બાળકના ઉછેર અને પોષણ માટે વધારે ધ્યાન આપવાની જરૂર

આ ઉછેર કઈ રીતે કરવો, બાળકના પોષણ માટે શું ધ્યાન આપવું, તેના શારીરિક અને માનસિક માઇલસ્ટોન શું હોય અને એ બાબતે શું કાળજી રાખવી એ જો પહેલેથી સમજવામાં આવે તો તાજેતરના સર્વે મુજબ બાળકના વિકાસ ...

કિશોર વયની છોકરીઓની લાઇફ-સ્ટાઇલ પર ધ્યાન આપવું જરૂરી

તાજેતરમાં થયેલા સર્વે મુજબ ૧૧થી ૧૯ વર્ષની છોકરીઓમાં ૭૦ ટકા છોકરીઓ પર લાઇફ-સ્ટાઇલ ડિસીઝ જેમ કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ કે હૉર્મોનલ પ્રૉબ્લેમ જેમ કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્ર ...

પાળતુ ડૉગ રાખવાથી હાર્ટ-ડિસીઝનું રિસ્ક ઘટે છે

શું તમે ડૉગપ્રેમી છો? તો તમારે ડૉગ જરૂર પાળવો જોઈએ. પાળેલા પ્રાણીને સાચવવા માટે જરૂરી ઍક્ટિવિટી તમે કરતા રહો તો હૃદયરોગથી દૂર રહી શકશો. સ્વીડનની ઉપ્સલા યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવુ ...

રાત્રે આચરકૂચર ખાવાની આદત પડી શકે છે મોંઘી

રાત્રે ખા-ખા કરવાની આદત, જેને મિડનાઇટ મન્ચિંગ કહે છે એ આદત આજકાલ સામાન્ય બનતી જાય છે. આ મન્ચિંગનું કારણ શું છે, શા માટે અડધી રાત્રે ક્રેવિંગ જાગે છે અને એને અટકાવવા શું કરવું એ આજે સમજીએ ...

ઍન્ટિબાયોટિક કઈ રીતે વાપરવી એ તમને આવડે છે?

જ્યાં દવાઓ રોગ પર કામ જ નહીં કરે અને સામાન્ય ડાયેરિયા કે તાવથી પણ લોકો મરશે. આવું ન થાય એ માટે ઍન્ટિબાયોટિક દવાઓનો યોગ્ય ઉપયોગ કરતાં આપણે શીખીએ એ જરૂરી છે. હાલમાં વર્લ્ડ ઍન્ટિબાયોટિકઅવે ...

COPDના જે ૧૦ દરદી મૃત્યુ પામે છે એમાંથી ૯ સ્મોકર્સ હોય છે

છતાં એને મૅનેજ કરવા માટે ઇલાજ છે. આંકડાઓ મુજબ ભારતમાં ૩ ટકાથી લઈને ૮ ટકા જેટલા પુરુષોમાં આ રોગ જોવા મળે છે, જ્યારે અઢીથી લઈને સાડાચાર ટકા જેટલી સ્ત્રીઓમાં પણ આ રોગનું પ્રમાણ જોવા મળે છે. આ ...

દુનિયામાં છે ૧૯૯ મિલ્યન સ્ત્રીઓને ડાયાબિટીઝ

અને ૨૦૪૦ સુધીમાં આ આંકડો ૩૧૩ મિલ્યન સુધી પહોંચશે એવું અનુમાન છે. આજે વર્લ્ડ ડાયાબિટીઝ ડેના દિવસે જાણીએ સ્ત્રીઓમાં આ રોગને લઈને કયા પ્રકારનું રિસ્ક રહે છે. એની સાથે-સાથે એ પણ જાણીએ કે સ્ત ...

વરસાદ જતો રહ્યો, પરંતુ મચ્છર ઓછા થતા જ નથી ત્યારે ખાસ જરૂર છે વધારે સતર્ક રહેવાની

એક સમય હતો જ્યારે વરસાદ પતી જાય પછી મચ્છરો અને એને સંબંધિત બીમારીઓ દેખાવાનું બંધ થઈ જતું હતું, પરંતુ આ વર્ષે હજી પણ મચ્છરો એટલા જ દેખાઈ રહ્યા છે અને એને સંબંધિત ડેન્ગી અને મલેરિયાના કેસ પ ...

૧૫-૨૦ વર્ષની ઉંમરે શેનું સ્ટ્રેસ પજવે છે?

ભણતર, કરીઅર, સંબંધો, સમાજ વગેરે તેમના જીવનમાં સ્ટ્રેસ લાવે છે. આજે ડોકિયું કરીએ આ યુવાનોના જીવનમાં અને જાણીએ કે તેમને કયા પ્રકારનું સ્ટ્રેસ છે અને એ બાબતે આપણે શું મદદ કરી શકીએ ...

Page 8 of 92

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK