HEALTH & LIFESTYLE

ગેમિંગની લત એક માનસિક રોગ છે એનાથી બચવું ખૂબ જરૂરી છે

પાંચ વર્ષથી લઈને ૬૦ વર્ષના લોકો મોબાઇલ, વિડિયોગેમ કે કમ્પ્યુટર પર ગેમ રમતા જોવા મળે છે. જોકે અમુક લોકો માટે આ ફક્ત શોખ પણ નહીં લત બની જાય છે જેને લીધે તેમના રોજિંદા જીવનમાં અડચણો શરૂ થાય છ ...

કેવી રીતે ઓળખશો ડિપ્રેસ્ડ વ્યક્તિને?

એકના એક શબ્દોનો વારંવાર થતો ઉપયોગ, વાણી કે વર્તનમાં આવેલું અણધાર્યું પરિવર્તન, શરીર તથા પેટની ભૂખમાં થયેલી આકસ્મિક વધઘટ પણ કેટલીક વાર ડિપ્રેશન તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ અને આવાં ડિપ્ ...

લાંબા સમયથી ચાલ્યો આવતો ઍસિડિટીનો પ્રૉબ્લેમ કૅન્સર નોતરી શકે છે

લગભગ બધાને જ એ થાય છે. ઍસિડિટીને કારણે આવતા ખાટા ઓડકારને લીધે અન્નનળીનું કૅન્સર થવાનું રિસ્ક વધી જાય છે. ખાસ કરીને જ્યારે આ તકલીફ લાંબા ગાળાથી હોય ત્યારે. વિજ્ઞાન આ સાબિત કરી ચૂક્યું છે ત ...

મહિલાઓ પોતાનું ધ્યાન રાખતાં ક્યારે શીખશે?

મહિલાઓ ઘરના કામમાં જેટલી ચીવટ રાખે છે એટલી હેલ્થની કેમ નથી રાખતી? ડાયટ પ્રત્યેની બેદરકારીનાં ગંભીર પરિણામો આવી શકે છે ...

તમે બ્લડ-પ્રેશરની દવા લો છો કે બ્લડ-પ્રેશર સારું થવાની?

અફકોર્સ બીમારીને સારી કરવાની દવા જ આપણે લેતા હોઈએ, પણ બોલીએ છીએ શું? બોલચાલમાં તાવની દવા લીધી, ડાયાબિટીઝની દવા લીધી જેવા શબ્દો પણ તમારી તંદુરસ્તીને પાછળ ઠેલવાનું કામ કરી શકે છે એવું ન્ય ...

અંગત ક્ષણોનો આનંદ શું તમારા માટે માથાના દુખાવામાં પરિણમે છે?

સેકસ-હેડેક તરીકે ઓળખાતી આ સમસ્યા ઘણાં કપલ્સમાં હવે સામાન્ય બની રહી છે. સંશોધકોએ માથાના આવા દુખાવા પાછળનાં કારણો શોધી કાઢ્યાં છે. ચાલો, આજે એ વિષય પર વાત કરીએ ...

બન્ને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ એકસાથે કરાવાય કે નહીં?

૬૨ વર્ષનાં સરોજબેનને ઘૂંટણની તકલીફ છેલ્લાં આઠ-નવ વર્ષથી હતી. ...

શિયાળામાં તમારું બાળક વારંવાર કરે છે પથારી ભીની?

પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં ક્યારેક આવું થાય એ ખાસ ચિંતાજનક નથી, પરંતુ જો એનાથી મોટી વયે વારંવાર રાતે ઊંઘમાં યુરિન થઈ જવાની તકલીફ હોય તો જરૂર ડૉક્ટરને કન્સલ્ટ કરવા ...

કઠોળ અને ધાન્યને ફણગાવીને વાપરશો તો ૧૦ ટકા વધુ પોષણ મળશે

તમારી ડેઇલી ડાયટમાં એક વાર વિવિધ પ્રકારનાં સ્પ્રાઉટ્સનો સમાવેશ કરશો તો રોગપ્રતિકારક શક્તિ સુધરશે, વેઇટલૉસમાં મદદ થશે, ત્વચા-વાળ સુંદર થશે ...

ખીચડી ચડે કે સૂપ-સૅલડ?

જો ડિનરમાં બેમાંથી કોઈ એક ચીજની પસંદગી કરવાનું કહેવામાં આવે તો આ બેમાંથી હેલ્ધી ઑપ્શન કયો? ચાલો જાણીએ કે સ્વાદ, સંતુષ્ટિ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ડિનર-ડિશ તરીકે શું ઉત્તમ છે ...

ડૅન્ડ્રફનો શું ઇલાજ છે ઍલોપથી, હોમિયોપથી અને નેચરોપથીમાં?

વિન્ટરમાં વકરતો માથાનો ખોડો દૂર કરવા માટે પરંપરાગત ઉપચાર-પદ્ધતિઓને કઈ રીતે અપનાવી શકાય અને ડૅન્ડ્રફ થવા પાછળનાં કારણોમાં આ પદ્ધતિઓ વચ્ચે કેવા મતભેદ છે એ પણ જાણીએ ...

શું પુરુષોમાં વંધ્યત્વનું પ્રમાણ વધી રહ્યું છે?

તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષોમાં ઇન્ફર્ટિલિટીમાં વધારો થયો છે, દર પાંચ પુરુષમાંથી એક આ સમસ્યાથી પીડાય છે અને દસ નિ:સંતાન દંપતીમાંથી ત્રણ કેસમાં પુરુષ ...

ઠંડીમાં પીઓ લીલી ચા, ફુદીનો, તુલસી, આદુંનું હર્બલ ડ્રિન્ક

શિયાળામાં શરીરમાંથી નકામાં દ્રવ્યોને ઉત્સર્જિત કરીને એને સાફસૂથરું રાખવા માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાચનતંત્ર તથા શ્વસનતંત્રને મજબૂત કરવા માટે ગરમ પાણી ને રોજિંદા જીવનમાં ...

જાણો છો? જમ્યા પછી કાંકરી ગોળ આદર્શ ડિઝર્ટ છે

ઠંડીની સીઝનમાં શરીરને વધુ એનર્જીની જરૂર પડતી હોવાથી ગળપણ ખાવાનું મન વધુ થાય છે. રોજિંદી રસોઈમાં પણ ખાંડને બદલે ગોળનું ગળપણ ઉમેરવું વધુ ઉચિત છે. ગોળ કે ગોળવાળી સ્વીટ પોષણ અને પાચન બન્ને ...

સંબંધો સાચવવા હોય તો જીભને ચોખ્ખી રાખવી અને શરીર સાચવવું હોય તો દાંત

ફ્લૉસિંગ તરીકે ઓળખાતી આ દૈનિક ક્રિયા માટે ડેãન્સ્ટસ્ટો સલાહ આપતા રહે છે, પણ નવાઈની વાત એ છે કે ભારતમાં ૮૭ ટકા લોકોએ ફ્લૉસિંગ કર્યું જ નથી. આ પ્રક્રિયા શું છે અને એ કેમ જરૂરી છે એ આજે જાણીએ ...

સંપૂર્ણ અને સંતુલિત મેનુ બનાવવા શું ધ્યાન રાખવું?

હોલગ્રેન, શાકભાજી, ફળો, દાળ-કઠોળ અને ડ્રાયફ્રૂટ્સ બધાંનો સમાવેશ થાય એવો હોલિસ્ટિક દિવસના ચાર ટંકનો ચાર્ટ નક્કી કરવો જરૂરી છે. સાથે પરિવારના સભ્યોની વય અને પ્રવૃત્તિના આધારે આગવી જરૂરિ ...

પ્લાસ્ટિક સર્જરીની દુનિયામાં પુરુષોની એન્ટ્રી વધી

વિદેશમાં લિપ-ફિલર સર્જરી પુરુષોમાં આકર્ષણ જમાવી રહી છે, જ્યારે ભારતમાં નાકને અણીદાર બનાવવા અને મૅન-બૂબ્સ રિમૂવ કરાવવા તરફ વધારે ઝુકાવ ...

રાતે અંધારામાં સ્માર્ટફોન વાપરવાનું કેટલું સેફ?

આજની જીવનશૈલીમાં આ સાધનો ખૂબ ઉપયોગી છે એની ના નથી, પરંતુ જ્યારે એનો બેફામ ઉપયોગ થવા લાગે છે ત્યારે એ જોખમી બની જાય છે ...

સૉરાયસિસના ઇલાજ માટે જરૂરી છે શરીરની સાથે-સાથે મનનો પણ ઇલાજ

આ ડિસ્ટર્બન્સ શારીરિક, માનસિક અને કેટલીક વાર આત્મિક પણ હોઈ શકે છે. આ ડિસ્ટર્બન્સને ઠીક નહીં કરીએ ત્યાં સુધી આ રોગ ઠીક નહીં થઈ શકે. ભલે ચામડી પર આ રોગ દેખાય, પરંતુ એનાં મૂળિયાં ઘણાં અંદર હોય ...

તમારા ઘૂંટણને ડૅમેજ કરતાં પાંચ સામાન્ય પરિબળો કયાં છે?

આજકાલ ઘૂંટણની તકલીફ સામાન્ય બનતી જાય છે. ની-રિપ્લેસમેન્ટ સર્જરી પણ સામાન્ય બનતી જાય છે. ઘૂંટણ ડૅમેજ થવા પાછળનાં આમ તો ઘણાં કારણો હોઈ શકે, પરંતુ આજે જાણીએ પાંચ સામાન્ય કારણો જેને લીધે ઘૂં ...

Page 7 of 92

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK