HEALTH & LIFESTYLE

કિડની ડિસીઝ થવાનું રિસ્ક ૨-૭ ટકા જેટલું વધી જાય છે ઓબેસિટીને કારણે

આ ગંભીર અસરોમાં કિડની-પ્રૉબ્લેમ એક મહત્વની અસર છે, જેને કારણે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આજે વર્લ્ડ કિડની ડે પર જાણીએ ઓબેસિટી અને કિડની ડિસીઝ વચ્ચેનો સંબંધ ...

સ્ત્રીઓને સૂવા દો

વધારે નહીં, પણ ઍવરેજ વીસ મિનિટ જેટલી ઊંઘ સ્ત્રીને પુરુષ કરતાં વધુ જોઈએ છે. પરંતુ હકીકત એ છે કે આપણી સ્ત્રીઓને જરૂરી એવી ૮ કલાકની રાતની ગાઢ ઊંઘ મળતી નથી, જેને લીધે ઊંઘ-સંબંધિત પ્રૉબ્લેમ્સ ...

આંખની એક્સરસાઇઝ વડે વિઝન વધારો ને રોગ મટાડો

આપણે શરીરના દરેક સ્નાયુને એક્સરસાઇઝ આપવાનું વિચારીએ છીએ, પરંતુ આંખ વિશે વિચારતા નથી. આંખ પણ સ્નાયુઓથી બનેલું શરીરનું એક એવું અંગ છે જેને એક્સરસાઇઝની જરૂર છે. આંખની એક્સરસાઇઝ દ્વારા આં ...

કબજિયાતના ૪૨ ટકા દરદીઓની તકલીફનું કારણ છે ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રૉમ

જ્યારે પૉટી કરવા માટે પ્રેશર આવે અને તમે ટૉઇલેટમાં બેસો પણ પૉટી પાસ થાય જ નહીં અને અંદર ભરાઈ રહે એ પ્રકારની કબજિયાત જો તમને હોય તો એનું કારણ છે ઑબ્સ્ટ્રક્ટેડ ડીફિકેશન સિન્ડ્રૉમ. આ તકલીફ ...

તમારા બાળકને લગભગ દર મહિને શરદી-ઉધરસ રહે છે?

એકથી પાંચ વર્ષનાં બાળકોને જ સૌથી વધુ પ્રૉબ્લેમ ...

હાર્ટના દરદીઓ જાણી લો કઈ રીતે કરશો એક્સરસાઇઝ

ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર પાસેથી જાણીએ આ એક્સરસાઇઝ માટેની ગાઇડલાઇન્સ. શું કરવું, કેટલું કરવું, કઈ રીતે કરવું એ બધું જ જાણીને, સમજીને એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. ...

હાર્ટના દરદીઓ માટે અત્યંત જરૂરી છે નિયમિત એક્સરસાઇઝ

હાર્ટ-અટૅક આવ્યા બાાદ તેમને લાગે છે કે હવે તેઓ કમજોર થઈ ગયા છે. હકીકત એ છે કે એ કમજોરી દૂર કરવા, અટૅક કે સર્જરી પછીની રિકવરી માટે અને ફરીથી બીજો હાર્ટ-અટૅક ભવિષ્યમાં ન આવે એ માટે હાર્ટના દર ...

કૅન્સરમાં ઘણી મદદરૂપ થઈ શકે છે હોમિયોપથી

પરંતુ હોમિયોપથી પણ આમાં ઘણી મદદરૂપ થઈ શકે છે. કીમોથેરપીની સાઇડ-ઇફેક્ટ્સ ઓછી કરવાથી લઈને સર્જરીની જરૂર જ ન રહે એવા ચમત્કાર પણ એ કરી શકે છે. ઘણા કેસમાં તો ઍલોપથીની મદદ વગર જ કૅન્સર મટાડી શક ...

સખત ઍસિડિટી હોય, સતત ઊલટી થાય અને ખોરાક ગળેથી નીચે ન ઊતરે ત્યારે

હાલમાં મુંબઈમાં જ બે કેસ બન્યા, જેમાં ૧૪ વર્ષના છોકરાને અને ૨૬ વર્ષની સ્ત્રીને આ તકલીફ સામે આવી હતી અને સર્જરીથી તેમને ઠીક કરવામાં આવ્યાં હતાં. અકેલેઝિયામાં અન્નનળીના સ્નાયુઓ જાડા થઈ જ ...

નબળી યાદશક્તિ માટે જવાબદાર છે અપૂરતી ઊંઘ

જો તમે ઇચ્છતા હો કે તમારી યાદશક્તિ સારી બને તો રાતની પૂરતી ઊંઘ લો ...

સ્ત્રીનાં એગ્સની હેલ્થને ખરાબ કરનારાં પરિબળો કયાં-કયાં છે?

નહીંતર ઇન્ફર્ટિલિટી અને અર્લી મેનોપૉઝ જેવી તકલીફો આવી શકે છે. તાજેતરમાં એક રિસર્ચ અનુસાર ભારે વજન ઊંચકતી અને નાઇટ શિફ્ટ કરતી મહિલાઓનાં એગની હેલ્થ પર અસર પડે છે. નિષ્ણાતો પાસેથી જાણીએ બ ...

મુંબઈમાં વધી રહ્યા છે પેટના કૅન્સરના કેસ

મુંબઈવાસીઓનું બદલાયેલું ખાનપાન, વધતી ઓબેસિટી અને કુટેવો આ પાછળ જવાબદાર હોઈ શકે છે. આ એ પરિબળો છે જેના પર કાબૂ લઈને આપણે પેટના કૅન્સરનું રિસ્ક ઘટાડી શકીએ છીએ ...

જ્યારે બાળક ભૂલથી કોઈ બાહ્ય પદાર્થ ગળી જાય ત્યારે

નાનાં બાળકોમાં આ આદત ખાસ જોવા મળે છે, પરંતુ એને લીધે ઘણી વખત બાળકો સિક્કો, સોય કે નાની ગોળ બૅટરી જેવી વસ્તુઓ ગળી જાય છે. અત્યારે મુંબઈમાં એક વર્ષનું નાનું બાળક ગણપતિનું પેન્ડન્ટ ગળી ગયું ...

૧થી ૧૪ વર્ષનાં ૨૨ કરોડ ભારતીય બાળકોને છે કરમિયા થવાનું રિસ્ક

કરમિયા સામાન્ય બીમારી છે, પરંતુ એને કારણે બાળક કુપોષણ અને એનીમિયાનો શિકાર થઈ શકે છે. આપણાં બાળકોને હેલ્ધી રાખવા માટે દર ૬ મહિને કૃમિ હોય કે ન હોય દવા પીવડાવી દેવી જોઈએ ...

તમને હર્નિયા થાય તો ઑપરેશન ટાળો નહીં

જે વ્યક્તિઓ નિદાન થતાંની સાથે ઑપરેશન નથી કરાવતી એમને ભવિષ્યમાં ઇમર્જન્સી ચોક્કસ આવે છે અને જો બેદરકારી દાખવવામાં આવે તો હર્નિયાને લીધે જીવ જોખમમાં મુકાઈ શકે છે. આજે જાણીએ આ રોગ વિશે ...

ડાયાબિટીઝથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ?

ગઈ કાલે આપણે જોયું કે ડાયાબિટીઝથી છુટકારો મેળવવો અઘરો  છે, પણ અશક્ય નથી. આજે સમજીએ કે આ અઘરું કાર્ય કઈ રીતે શક્ય બને છે. કયાં-કયાં પરિબળો છે જેને ધ્યાનમાં લેવાં જરૂરી છે. રસ્તો કઠિન છે અને ...

ડાયાબિટીઝથી છુટકારો મેળવવો સો ટકા શક્ય છે

જે સૂચવે છે કે ડાયાબિટીઝથી છુટકારો મેળવવો મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. ચોક્કસ એમાં એ સૌથી મહત્વનું છે કે એને રિવર્સ કરવાના પ્રયત્નો જેટલા જલદી શરૂ થાય એટલી જ એમાં સફળતા મળવાની શક્યતા વધ ...

મહિલાઓમાં વધતું ફેફસાના કૅન્સરનું પ્રમાણ ચિંતાજનક છે

નિષ્ણાતોના મત મુજબ સ્ત્રીઓમાં સ્મોકિંગના વધતા પ્રમાણને કારણે અને પૅસિવ સ્મોકિંગનો ભોગ બનવાને કારણે તેમનામાં ફેફસાના કૅન્સરનું પ્રમાણ વધ્યું હોઈ શકે છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ રો ...

બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે પણ વ્યક્તિને અલ્સર થઈ શકે છે

આ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન શરીરમાં વધુ ઍસિડિટી માટે જવાબદાર બને છે અને સમયસર ઇલાજ ન મળતાં અલ્સરમાં પરિણમે છે એટલું જ નહીં, આ બૅક્ટેરિયા ગૅસ્ટ્રિક કૅન્સરનું રિસ્ક પણ વધારે છે. જો તમારી સતત ર ...

ડૉક્ટરે લખી આપેલી ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓના નામે તમે ગભરાઓ છો?

૨૦૧૬માં સાઇકિયાટ્રિસ્ટ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓમાં ૨૦૧૫ કરતાં ૧૪ ટકાનો વધારો જોવા મળ્યો. ડૉક્ટરોના મતે આ દવાઓ ડિપ્રેશન જ નહીં, અનેક તકલીફોના ઇલાજ માટે ઘણી જ ઉપયોગી ...

Page 6 of 80

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK