HEALTH & LIFESTYLE

કામના વધુ કલાકો કરે છે હાર્ટ પર અસર

આજકાલ દિવસના ૧૨-૧૪ કલાક કામ કરતા લોકોની સંખ્યા વધતી જાય છે. વર્ક-કલ્ચર વધુ ને વધુ ડિમાન્ડિંગ બનતું જાય છે, જેને લીધે કામ જીવનનું પર્યાયવાચી બની ગયું છે. હાલમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્ય ...

ચોમાસામાં ભજિયાં ખાવાં હેલ્ધી કે અનહેલ્ધી?

તળેલા ખોરાકને અનહેલ્ધી માનતા હો તો આટલું જરૂર જાણો કે તેલ એક ઉપયોગી વસ્તુ છે અને દરેક તળેલો પદાર્થ અનહેલ્ધી નથી. પરંતુ તમે શું તળીને ખાઓ છો અને કઈ રીતે તળીને ખાઓ છો એના પર નક્કી થાય છે કે એ ...

ચોમાસામાં માંદા ન પડવું હોય તો યાદ રાખવા જેવા ૧૦ ડુઝ ઍન્ડ ૧૦ ડોન્ટ્સ

શરદી, ખાંસી, થ્રોટ ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, ઍસિડિટી, ટાઇફૉઇડ, ડિસેન્ટ્રી કે કૉલેરા જેવા રોગોથી બચવું હોય તો શું ધ્યાનમાં રાખવું એ જાણી લો ...

વધતી ઉંમર સાથે આવતાં કયાં લક્ષણો નૉર્મલ છે ને કયાં નથી

વધતી ઉંમરની અસર શરીર પર ચોક્કસ થાય જ છે. આ અસર જતાવવા શરીર અમુક ચિહ્નો બતાવે છે. એ ઓળખવાં જરૂરી છે સાથે એ પણ સમજવું જરૂરી છે કે વધતી ઉંમરે આવતાં બધાં જ લક્ષણો પાછળ ફક્ત ઉંમર જવાબદાર નથી હોત ...

શું તમારા ભૂલકાને ગોળમટોળ ફાંદ છે?

નાનાં બાળકો ફાંદ સાથે જ જન્મે એ નૉર્મલ છે, પરંતુ એક વખત ચાલવાનું શરૂ કરે એટલે એ ફાંદ જતી રહેવી જોઈએ. જો એ ફાંદ રહી જાય તો એ નૉર્મલ નથી અને એ બાબતે ગંભીર થવાની જરૂર છે. નાનાં બાળકોમાં સેન્ટ્ર ...

સૂકી ઉધરસને અવગણવાનું પડી શકે ભારે

સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનથી લઈને ટીબી અને કૅન્સર સુધીના રોગોમાં આ લક્ષણ જોવા મળે છે એટલું જ નહીં, એનો સમય પર ઇલાજ શરૂ ન કરો તો સૂકી ઉધરસને લીધે માથું, પીઠ અને છાતીનો દુખાવો થઈ શકે છે. ઘણા સંવ ...

ડાયટ વડે માઇગ્રેન જેવી તકલીફો દૂર થઈ શકે છે

ઘાટકોપરમાં રહેતી ૨૩ ર્વષની રીતુ જેઠવાની આઠ ર્વષ જૂની માઇગ્રેનની તકલીફ ડાયટ વડે દૂર થઈ છે. માઇગ્રેન અને ડાયટનો સંબંધ ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે. નિષ્ણાત અનુસાર માઇગ્રેન જેને પણ હો ...

ખરાબ ગળું, શરદી અને તાવને સામાન્ય વાઇરલ સમજીને અવગણો નહીં

એ સ્વાઇન ફ્લુ હોઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ટીબીના દરદીઓ, ડાયાબિટીઝ અને કુપોષણના શિકાર લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમણે આ ચિહ્નોને અવગણવાં નહીં, ડૉક્ટર પાસે ચોક્કસ જવુ ...

સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીને દૂર કરવાનો અકસીર ઉપાય છે અનુલોમ-વિલોમ પ્રાણાયામ

યંગસ્ટર્સ હોય, બાળકો હોય કે વૃદ્ધો; આજની જીવનશૈલીમાં સ્ટ્રેસ, ડર, ઉચાટ, બેચેની અને પૅનિક અટૅક્સનું પ્રમાણ અનેકગણું વધ્યું છે ત્યારે નિયમિત આ પ્રાણાયામને રોજિંદા જીવનમાં વણી લેવામાં આવ ...

શું મોમોઝ હેલ્ધી નથી?

થોડાક દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરના એક વિધાનસભ્યે આ ફેમસ તિબેટિયન ફાસ્ટ ફૂડને કિલર ગણાવીને એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી માગણી કરી હતી. બીજા એક અભ્યાસમાં અન્ય સ્ટ્રીટ-ફૂડની જેમ મોમોઝમા ...

આ દાદાજીના બધા જ દાંત ૮૧મા વર્ષે પણ અકબંધ છે

મળો મુલુંડમાં રહેતા તરવરિયા બિપિન શાહને ...

બાળકની હાઇટ સારી વધે એ માટે શું કરવું?

જો તમારા બાળકનાં કદકાઠી ઊંચાં હોય એવું તમે ઇચ્છતા હો તો છેક કિશોરાવસ્થામાં જાગવાથી ફાયદો નથી થતો. બાળપણથી જ દરેક તબક્કે યોગ્ય માત્રામાં ઊંચાઈ વધે એ માટે કાળજી રાખવી જરૂરી ...

ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?

આવો અભ્યાસ કૅનેડાના સંશેાધકોએ કર્યો છે. જોકે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે વનસ્પતિજન્ય દૂધ કે ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ ઓવરઑલ સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. અલબત્ત, એ દેશી ગાયનું દૂ ...

વેરિકોઝ વેઇન્સમાં જો સમયસર ઇલાજ ન કર્યો હોય તો ગંભીર કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે

આ એક સામાન્ય તકલીફ છે, જે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘણા લોકોને આ તકલીફથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમુક લોકોમાં આ તકલીફ અત્યંત પીડાદાયક પણ બની રહે છે. જો સમયસર ઇલાજ ન કરાવો તો અમુક કેસમાં એ ઘ ...

ફાંગી આંખની તકલીફ વયસ્કને આવે ત્યારે

મોટી ઉંમરે પણ ફાંગી આંખ આવી શકે છે. સોમાંથી ચાર વયસ્ક લોકો ફાંગી આંખ ધરાવે છે ત્યારે જાણીએ કે વયસ્કમાં જોવા મળતી ફાંગી આંખની તકલીફ પાછળ કયાં-કયાં કારણો જવાબદાર છે ...

મેનોપૉઝ માટે પહેલેથી કઈ રીતે તૈયાર થશો?

૪૦ વર્ષની ઉંમરથી જ જો સ્ત્રી મેનોપૉઝ માટે તૈયાર હોય તો તે એનાં લક્ષણોની તીવ્રતાને ઘટાડી શકે છે અને એને કારણે આવતી મુશ્કેલીઓને સહન કરવાને બદલે એનું નિદાન મેળવી શકે છે. આ તૈયારીમાં મેનોપૉ ...

ની-રિપ્લેસમેન્ટ સર્જરી પહેલાં વેઇટલૉસની શું જરૂર?

જેમને ઘૂંટણની તકલીફ છે એવા લોકો માટે આમ પણ વજન ઉતારવું અઘરું છે. એટલે મોટા ભાગના લોકો હતાશ થઈને આ દિશામાં પ્રયત્ન છોડી દે છે. હાલમાં પાર્લામાં રહેતાં અલકા જોશીએ આ સર્જરી માટે દોઢ મહિનામા ...

તમારું બ્લડ-ગ્રુપ O છે? તો તમને હાર્ટ-ડિસીઝનું જોખમ ઓછું છે

આપણા આખા શરીરને ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડવાનું કામ હૃદયનું છે. ...

ડાયાબિટીઝના દરદીઓએ પોતાના મોઢા કરતાં પગને વધુ વખત જોવા જોઈએ

આવું કહે છે ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના સાઉથ-ઈસ્ટ એશિયા પ્રદેશના ચૅરમૅન ડૉ. અનિલ ભોરાસકર. લગભગ ૧૫ ટકા ડાયાબિટીઝના દરદીઓને જીવન દરમ્યાન ડાયાબેટિક ફુટ-અલ્સર થાય છે. એને રોકવા માટે જર ...

મોઢામાં જ્યારે દુખાવો અને બળતરા થાય

આ રોગમાં જીભ, તાળવું અને હોઠમાં બળતરા કે દુખાવો થઈ શકે છે. આવું થતું હોય ત્યારે આ દરદીઓ ખોરાક વ્યવસ્થિત લઈ નથી શકતા અને તેમને સાવ ફીકો ખોરાક લેવો પડે છે. છતાં ચિહ્નોમાં રાહત નથી થતી. આ પરિસ ...

Page 1 of 80

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »