FASHION & BEAUTY

લખનવી કે ચિકનકારી?

લખનવી અને ચિકનકારી એમ જુદાં-જુદાં નામોથી ઓળખાતા ડ્રેસનું નામ એક જ છે - લખનવી ચિકનકારી ...

Read more...

ફૉરએવર ફેવરિટ શૉર્ટ્સ

શૉર્ટ્સ ગરમીમાં પહેરવાનો બેસ્ટ ઑપ્શન છે. જીન્સ જ્યારે પહેરીનેથાકી જવાય ત્યારે એેને ઘરે જ કાપી એમાંથી મનપસંદ માપનાં શૉર્ટ્સ બનાવતા, પરંતુ હવે માર્કેટમાં ઘણા ઑપ્શન ઉપલબ્ધ છે. જેમ કે ડેન ...

Read more...

બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ દીપિકા

દીપિકા પાદુકોણે અલગ-અલગ પ્રકારની ભૂમિકા નિભાવી પોતાની જાતને પુરવાર તો કરી જ છે તેમ જ તે કોઈ પણ સ્ટાઇલનાં કપડાં પણ એટલી જ સુંદરતાથી કૅરી શકે છે. આનું શ્રેય જાય તેના મૉડલ-ફિગરને. આ ફોટોમાં ...

Read more...

પંજાબ દી ફૂલકારી

ફૂલકારી શું છે એ બહુ ઓછાને ખબર હોય છે. ચાલો સમજીએ ફૂલકારી શું છે અને કેવી રીતે પહેરી શકાય

...
Read more...

લિનન ફૉર ક્લાસ, નૉટ ફૉર માસ

લિનન બહુ ઓછાની પસંદગી હોય છે, માટે જ એમ કહેવાય કે લિનન આમ જનતા માટે નથી ...

Read more...

યુથ આઇકન આલિયા

આલિયા ભટ્ટ એ એક યુથ આઇકન છે એમ કહી શકાય. આલિયાનો લુક એક ફ્રેશ લુક છે અને એમ પણ કહી શકાય કે તે એક ટ્રેન્ડસેટર છે. ...

Read more...

કૂલ સમર વેઅર

ઉનાળો ચાલુ થતાં જ શું પહેરવું એની મૂંઝવણ ચાલુ થઈ જાય છે. ટિપિકલ કૉટન કુરતીને બાજુ પર મૂકી કંઈક અલગ ટ્રાય કરીએ ...

Read more...

સોનમ કપૂરે પહેરેલા આ ડ્રેસમાં શું ખાસ છે? આવો પોશાક તમે કઈ રીતે પહેરી શકો?

આ ફોટોમાં જે ડ્રેસ તેણે પહેર્યો છે એ દૂરથી ડ્રૉપ શોલ્ડર ડ્રેસ લાગે છે, પરંતુ ધ્યાનથી જોયા બાદ ખ્યાલ આવે છે કે તેણે શિફૉનનો વન-પીસ ડ્રેસ પહેર્યો છે. ...

Read more...

ક્લાસિક કન્સેપ્ટ બ્લૅક ઍન્ડ વાઇટ

કપડાંની સ્ટાઇલ ચેન્જ થાય, કલર-કૉમ્બિનેશન સીઝન પ્રમાણે બદલાય; પરંતુ બ્લૅક ઍન્ડ વાઇટ કલર ક્યારેય આઉટ ઑફફૅશન થતા નથી, કારણ કે બ્લૅક ઍન્ડ વાઇટ ક્લાસિક કન્સેપ્ટ છે ...

Read more...

કલરફુલ મોજડી

મોજડી હૅન્ડમેડ છે. મોજડી ખાસ કરીને જયપુરની વખણાય છે અને  એમાં ઘણીબધી વરાઇટી આવે છે
...

Read more...

આઇલાઇનરના નવા ટ્રેન્ડ

હવે અહીં બ્લૅકની સાથે વાઇટ ઉપરાંત મલ્ટિપલ રંગો અને ડિઝાઇનવાળું આઇલાઇનર પણ પૉપ્યુલર બની રહ્યું છે. તો આવો આજે આ ટ્રેન્ડ્સને અનુસરવાનાં સીધાંસાદાં સ્ટેપ્સ સમજી લઈએ... ...

Read more...

બ્લૅકહેડ્સમાંથી મુક્તિ મેળવવાનાં સચોટ સૂચનો

બ્લૅકહેડ્સ. આ એક એવી સમસ્યા છે જે સ્ત્રી હોય કે પુરુષ બન્નેને સમાન પ્રમાણમાં સતાવતી હોય છે. વળી આ એક એવી સમસ્યા છે જે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો જીવનભર સતાવતી રહે છે. તો આવો આજે આ સમસ્યાન ...

Read more...

આફ્ટરઑલ છે નાકનો સવાલ

યસ, આજકાલ આ નાકનો સવાલ બહુ મહત્વનો બન્યો છે બ્યુટી-ફીલ્ડમાં. નૉન-સર્જિકલ એવી નોઝ-લિફ્ટિંગની ટ્રીટમેન્ટ માટેની અવેરનેસ વધી છે. નાકની સુંદરતા વધારતી આ ટ્રીટમેન્ટની ખૂબી-ખાસિયતો પર એક નજર ...

Read more...

શું તમને લિપસ્ટિક લગાડવાની સાચી રીત આવડે છે ખરી?

લિપસ્ટિક મોટા ભાગની મહિલાઓનું ફેવરિટ સૌંદર્ય-પ્રસાધન હોય છે. ઘણી મહિલાઓ એવી પણ હોય છે જેમના ડ્રેસિંગ-ટેબલમાં અસંખ્ય લિપસ્ટિક સ્થાન શોભાવતી હોય છે. એમ છતાં તેઓ એના યોગ્ય ઉપયોગ તથા લગાડવ ...

Read more...

એક અનોખો લુક આપે છે બૂટ્સ

શરત માત્ર એટલી કે કઈ ટાઇપનાં બૂટ્સ ક્યાં અને કેવી રીતે પહેરવાં એની સમજણ હોવી જોઈએ ...

Read more...

વિન્ટરમાં સ્કિનકૅર માટે શું કરશો?

ઠંડીમાં ત્વચાની સુરક્ષા શું કામ જરૂરી છે એના પર ફોકસ કરીએ, સાથે જ ત્વચાની સંભાળ લેવા માટે આવશ્યક સરળ અને પ્રૅક્ટિકલ ઉપાય જાણીએ ...

Read more...

સ્લો પણ સ્ટેડી બ્લૉક-પ્રિન્ટિંગ

બ્લૉક-પ્રિન્ટિંગ એ ટેક્સટાઇલનો એક પ્રકાર છે. બ્લૉક-પ્રિન્ટિંગ હાથ વડે કરવામાં આવે છે માટે એ સ્લો પ્રોસેસ ગણાય છે. હાથ વડે એટલે કે લાકડાના બ્લૉક વડે કપડા પર ડિઝાઇન કરવામાં આવે છે ...

Read more...

ડ્રેસને નવો લુક આપો ડ્રૉપ શોલ્ડર ડ્રેસથી

ડ્રૉપ શોલ્ડર ડ્રેસ એટલે જે શોલ્ડરથી ડ્રૉપ થાય. આવા ડ્રેસ ખાસ કરીને હાઈ નેક અથવા ક્લોઝ નેકમાં હોય છે, જ્યારે ડ્રેસની નેકલાઇન જો નૉર્મલ હોય અને જો શોલ્ડર ડ્રૉપ કરવામાં આવે તો બરાબર ફિટિંગ ...

Read more...

લગ્નનું આણું કઈ રીતે તૈયાર કરવું?

આ પ્રશ્ન દરેક યુવતીને મૂંઝવતો હશે. ક્યાંથી શરૂઆત કરવી, કઈ-કઈ વસ્તુઓ લેવી અને ક્યાંથી? આ બધાનો એક જ જવાબ કે પહેલાં લિસ્ટ બનાવો. લિસ્ટ એટલે? લિસ્ટ એટલે જે વસ્તુઓ ખરીદવાની છે એની યાદી બનાવવી. ...

Read more...

થર્ટીફર્સ્ટ નાઇટની પાર્ટી માટે કેવો મેકઅપ કરશો?

૩૧ ડિસેમ્બરની રાત સામે આવીને ઊભી રહી ગઈ છે. આ રાતે તમે પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જવાનો પ્લાન બનાવી જ રાખ્યો હશે. આવી પાર્ટીમાં તમે તમારી હાજરીથી સૌકોઈને મોહિત કરી લેવા માગતાં ...

Read more...

Page 2 of 72

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK