વાસ્તુ ટિપ્સઃઘરના આ ખૂણા ક્યારેય ન રાખો ખાલી, ધનની થઈ શકે છે અછત

વાસ્તુ પ્રમાણે ઘરમાં કેટલીક ચીજો દિશા પ્રમાણે રાખવાથી તેની અસર તમારા જીવન પર પણ પડે છે


HOUSE


દરેક વ્યક્તિ ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીનો વાસ ઈચ્છે છે. તેના માટે લોકો જાતભાતના ઉપાય પણ અજમાવે છે. કેટલાક લોકો પૂજા પાઠ, હવન તો કેટલાક લોકો ઘરમાં વાસ્તુનું આયોજન કરે છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં કેટલીક ચીજો દિશા પ્રમાણે રાખવાથી તેની અસર તમારા જીવન પર પણ પડે છે.

1. ડ્રેસિંગ ટેબલ સાથે અરીસો ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ તરફ હોવો જોઈએ.



2. કબાટ બેડરૂમની ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ. ટીવી, હિટર અને એસી દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હોવું જોઈએ.



3.ભણવાની જગ્યા પૂર્વ અને અને બેડરૂમની પશ્ચિમ તરફ હોવી જોઈએ. તો ભણતા સમયે મોઢુ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. બેડરૂમમાં સેફ કે તિજોરી દક્ષિણની દિવાલ સાથે રાખવી જોઈએ. ખુલવાના સમયે તિજોરીનો દરવાજો ઉત્તર તરફ ખુલવો જોઈએ. જેનાથી ધનની અછત નહીં છે.


આ પણ વાંચોઃ જાણો કઈ વસ્તુના દાનથી મળે છે કેવું ફળ


4. દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ખૂણો ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. આ ખૂણા ખાલી રાખવા પર ધનની અછત હોઈ શકે છે.



5. બેડરૂમની સાથે સાથે બાથરૂમ, રૂમની પશ્ચિમ કે ઉત્તરમાં હોવું જોઈએ.



6. સૂતા સમયે સારી ઉંઘ આવે તે માટે માથુ પૂર્વ કે દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ.


આ પણ વાંચોઃ  વાસ્તુ ટિપ્સઃકિચનમાં કરો આ ઉપાય, પરિવાર રહેશે સ્વસ્થ



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK