વાસ્તુ ટિપ્સઃ આ દિશામાં કોમ્પ્યુટર રાખવાથી કરિયરમાં થશે ગ્રોથ

ઘર કે ઓફિસની દિશા યોગ્ય હશે, તો આખો દિવસ કામ પુરુ કરવામાં મન લાગશે

111


દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ-ચેન ઈચ્છે છે. જો કે સુખી રહેવા માટે જરૂરી છે કે દૈનિક જીવનમાં ઉપયોગી આવતી ચીજવસ્તુઓ યોગ્ય હોય. આજની જરૂરિયાતો મુજબ સૌથી વધુ ઉપયોગી કમ્પ્યુટર અને મોબાઈલ છે. જો તમે મોબાઈલ પર વધુ ઈન્ટરનેટ વાપરો છો તો વાસ્તુ મુજબ નોર્થ-ઈસ્ટ દિશામાં કામ કરવું જોીએ. અથવાતો દક્ષિણથી પશ્ચિમ દિશા તરફના વિસ્તારમાં કામ કરવું જોઈએ

કામમાં વધશે એકાગ્રતા

જો ઘર કે ઓફિસની દિશા યોગ્ય હશે, તો આખો દિવસ કામ પુરુ કરવામાં મન લાગશે. આ જ રીતે કમ્પ્યુટર પણ આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ચૂક્યુ છે. જો કમ્પ્યુટર ઘરમાં છે અને તેના દ્વારા જ તમે કામ કરો છો તો કમ્પ્યુટર દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ રાખી કામ કરવું લાભદાયક છે. પછી ભલે તે બાળકો માટે હોય કે બાળકો તેનો ઉપયોગ કરતા હોય. આ દિશામાં કમ્પ્યુટર રાખવાથી બાળકોના અભ્યાસમાં લાભ થશે. અહીં કામ કરવાથી બાળકોની એકાગ્રતા વધશે.

112


આ પણ વાંચોઃ વાસ્તુ ટીપ્સઃ સવારે ઉઠીને તરત અરીસામાં ન જુઓ, ખરાબ જશે દિવસ


સકારાત્મક વિચારો

જે વ્યક્તિઓ પોતાના કરિયરને લઈ ભ્રમમાં રહે છે, તેમના માટે પણ આ સ્થાન લાભદાયક છે. જો આવા લોકો ઉત્તર દિશામાં પોતાનું કમ્પ્યુટર રાખીને કામ કરે છે તો તેમની વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. હા અહીં ટીવી ન હોય તો સારી વાત છે. આ દિશામાં કોઈ મ્યુઝિક સિસ્ટમ પણ ન રાખવી જોઈએ. તેનાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફના તરંગો યોગ્ય રીતે કામ કરશે.

114


પૂર્વ દિશામાં ન રાખો કોમ્પ્યુટર

જો ઘર કે ઓફિસમાં સંગીતનો ઉપયોગ થતો હોય, તો પૂર્વથી ઉત્તર પૂર્વ દિશા સાથ આપે છે. અહીં લાગેલું કમ્પ્યુટર તેમના માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકો ડાન્સ કે સિંગિંગમાં રસ ધરાવે છે કે આ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છે છે, તો આ દિશા કરિયર પ્રત્યે નવી વિચારધારા શરૂ કરવામાં સહાયક બને છે.

પૂર્વ અને તેની આસપાસની દિશામાં લાગેલું કમ્પ્યુટર અને ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનું દિશા ક્ષેત્ર સારું નથી હોતું. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ દિશા યોગ્ય નથી. દક્ષિણથી પૂર્વ તરફના વિસ્તારમાં લાગેલા કોમ્પ્યુટર પર બેસવાથી કોઈ પણ વ્યક્તિ આર્થિક બાબતો પર વધુ વિચારે છે.


આ પણ વાંચોઃ આ પાંચ ઉપાય દ્વારા ઘરમાંથી દૂર કરો નકારાત્મક ઉર્જા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK