વાસ્તુ ટિપ્સઃ ભૂલથી પણ આ 5 ચીજો ન આપો ગિફ્ટ, બગડી શકે છે સંબંધો

એવી પાંચ ચીજો, જે ગિફ્ટ આપવાથી તમારા સંબંધો બગડી શકે છે

GIFT



આપણે બધા સ્પેશિયલ ઓકેશન પર એકબીજાને ગિફ્ટ આપતા હોઈએ છીએ. લગ્ન હોય, બર્થ ડે હોય, તહેવાર હોય કે બીજો કોઈ અવસર. દરેક વ્યક્તિ શુભકામના અને સારી ભાવના સાથે જ ગિફ્ટ આપે છે. પરંતુ ફેંગશુઈ અને વાસ્તુમાં એવી પાંચ ચીજો વિશે કહેવાયું છે, જે ગિફ્ટ આપવાથી તમારા સંબંધો બગડી શકે છે. સાથે જ તમારે આર્થિક નુક્સાન પણ ભોગવવું પડી શકે છે.

1. પાણીથી સંબંધિત ચીજ કે શો પીસ


હંમેશા લોકો પાણી વહે તેવા શો પીસ જેવી આઈટમ ગિફ્ટ કરે છે. વાસ્તુ અનુસાર આવી ચીજ ગિફ્ટ આપવાથી સામેવાળા વ્યક્તિને પૈસાની અછત કે આર્થિક નુક્સાનનો સામનો કરવો પડે છે.

2. પ્રોફેશનને લગતી ચીજ

કોઈ પણ અવસર પર પોતાના પ્રોફેશનને લગતી ચીજ ક્યારેય ગિફ્ટ ન કરવી જોઈએ. દુકાન કે પ્રોફેશનને લગતી ચીજ ગિફ્ટ કરવાથી વ્યવસાયમાં નુક્સાનનો સામનો કરવો પડે છે.

3. ભગવાનની મૂર્તિ કે ફોટો

વાસ્તુ અનુસાર ભગવાનની મૂર્તિ કે ફોટા ગિફ્ટ ન કરવા જોઈએ, કારણ કે તેને રાખવાની અને પૂજા કરવાની નક્કી રીત હોય છે. એટલે તેને જાતે જ ખરીદવી જોઈએ.


આ પણ વાંચોઃ વાસ્તુઃજો આ દિશામાં છે ટીવી, તો વધી શકે છે સ્ટ્રેસ


4. અણીદાર ચીજ

વાસ્તુ અનુસાર અણીદાર ચીજ જેમ કે છરી, તલવાર વગેરે ગિફ્ટ ન આપવા જોઈએ. આવી ગિફ્ટથી બેડ લક વધે છે.

5. રુમાલ અને પરફ્યુમ

કોઈ પણ ઓકેશન પર રૂમાલ ક્યારેય ગિફ્ટ ન આપવો જોઈએ. વાસ્તુ પ્રમાણે રૂમાલ ગિફ્ટ કરવાથી લોકો વચ્ચે નકારાત્મક ઉર્જા ફેલાય છે. અને સંબંધો પર ખરાબ અસર પડી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK