વાસ્તુ ટિપ્સઃ આ 5 કારણોને કારણે ઘરમાં નથી ટક્તી લક્ષ્મી, કરો આ આસાન ઉપાય

વાસ્તુ શાસ્ત્ર અુસાર જો ઘરના કોઈ પણ હિસ્સામાં વાસ્તુ દોષ હોય, તો ઘરમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ આવે છે, અને ધનની હાનિ થાય છે.

VASTU



વાસ્તુ શાસ્ત્ર અુસાર જો ઘરના કોઈ પણ હિસ્સામાં વાસ્તુ દોષ હોય, તો ઘરમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ આવે છે, અને ધનની હાનિ થાય છે. વાસ્તુમાં દક્ષિણ, ઉત્તર-પશ્ચિમ, અને ઉત્તર-પૂર્વને પૈસાની દિશા મનાઈ છે. જો આ દિશામાં કોઈ દોષ હોય તો ઘરમાં રહેતા વ્યક્તિઓને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

1. વાસ્તુમાં ઉત્તર-પૂર્વ છે ધનની દિશા. જે ઘરમાં આ દિશામાં ગંદકી હોય, ત્યાં ક્યારેય પૈસા ટક્તા નથી. હંમેશા કોઈને કોઈ રીતે ધનની હાનિ થાય છે.

2. જે ઘરમાં ઊત્તર-પૂર્વમાં અંધારુ રહે છે, જ્યાં પણ સતત ધનનો વ્યય થાય છે. ઘરના આ ખૂણામાં લક્ષ્મીનું નિવાસ સ્થાન મનાયુ છે.

3. વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશા યમની દિશા મનાઈ છે, એટલે આ દિશામાં તિજોરી ન રાખવી જોઈએ.

4. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ક્યારેય રસોડું ન બનાવવું જોઈએ. આ દિશામાં રસોડું હોય તો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

5. ઘરની વચ્ચે ભારે સામાન, સીડીઓ, શૌચાલય હોય તો તમામ પ્રકારની આર્થિક અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડે છે. આ જગ્યાને બદલવી જોઈએ.


આ પણ વાંચોઃસાંજે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ, બગડી શકે છે ભાગ્ય

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK