મંગળવારે આ 3માંથી કરો કોઈ એક ઉપાય, થશે બજરંગબલીની કૃપા

જો તમને કષ્ટોથી છૂટકારો નથી મળી રહ્યો તો સંકટમોચન હનુમાનજી તમને સંકટથી દૂર કરશે. એના માટે મંગળવારે કોઈ ઉપાય કરવાના રહેશે, જેમાં બજરંગબલી પ્રસન્ન થશે.

hanuman

3 સરળ ઉપાય

1. મંગળવારના દિવસે પીપળના 11 પાન લેવા. એને સાફ પાણીથી પવિત્ર કરીને ધોઈ લેવા અને કંકુથી એના પર રામ રામ લખવું. એની એક માળા બનાવવી અને નજીકના હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીને પહેરાવી દેવી. દર મંગળવારે હનુમાન મંદિર જઈને બનારસી બાન ચઢાવવા. આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા બની રહેશે અને બગડેલાા કામ પણ પૂરા થતા નજર આવશે.

2. હનુમાનજીને ખુશ કરવા માટે મંગળવારે સવારે સ્નાન કરી લેવું. લાલ વસ્ત્ર ધારણ કરીને ઓછામાં ઓછા 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. એના પછી તાંબુ, સોનું, કેસર, ઘઉં, લાલ ગુલાબ અથવા સિંદૂરનું દાન કરો. તમે તમારી ક્ષમતા અનુસાર દાન કરી શકો છો. એનાથી હનુમાન ખુશ થાય છે.

આ પણ વાંચો : વાસ્તુની દિશા પ્રમાણે આ છે દેવતાઓ

3. જે લોકોને શનિએ હેરાન કર્યો છે એમના માટે અસરકારક સાબિત થશે. એવા લોકોએ મંગળવારના દિવસે કાળા અડદ અથવા કોલસાની એક પોટલી બનાવી એમાં 1 રૂપિયાનો સિક્કો રાખવો જોઈએ. આ પોટલીને ઉપરથી 7 વાર ઉતારીને નદીમાં પ્રવાહિત કરી દેવું. એના પછી હનુમાન મંદિર જઈને રામ નામનો જપ કરે. તમારા ઉપર શનિનો ખરાબ પ્રભાવ દૂર થશે.

આ પણ વાંચો : ગણેશજીને દુર્વા ચડાવવાથી કેમ મળે છે વિશેષ કૃપા ?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK