તમારા નિર્ણય પર રાહુ કરે છે અસર, આ છે કંઈક અશુભ થવાના સંકેત

રાહુલનો પ્રભાવ સદાય અશુભ નથી હોતો

rahu



રાહુનું પોતાનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. આ એક છાયા ગ્રહ છે, પરંતુ છાયા ગ્રહ હોવા છતાંય તે તમારી કુંડળી પર ઘણો પ્રભાવ પાડે છે. રાહુલનો પ્રભાવ સદાય અશુભ નથી હોતો. આજના સમયમાં ઘણી ટેક્નોલોજી એવી છે, જેના પર રાહુનો પ્રભાવ પડે છે. એટલે આપણે તેને કાયમ માટે અશુભ ન માની શકીએ. હા, કેટલીકવાર તે એવી બીમારી જરૂર આપે છે, જેનું નિવારણ લાંબા સમયે આવે. તેની દશા/અંતર્દશા વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત રહે છે. વ્યક્તિ કેટલાક એવા નિર્ણય લે છે. જેનાથી તેને ભવિષ્યમાં પસ્તાવો થાય છે.

રાહુના પ્રભાવને દૂર કરવા માટે રાહુ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ રાત્રે કરવો જોીએ અને શનિવારથી જાપની શરૂઆત કરવી જોઈએ.

રાહુના અશુભ હોવાનો સંકેત


જો તમારી કુંડળીમાં રાહુ દોષ છે, તો તમને માનસિક તણાવ, આર્થિક નુક્સાન, પોતાની ક્ષમતાને લઈ ગેરસમજ, વાતે વાતે ગુસ્સે થવું, ખરાબ બોલવું, વ્યક્તિગત વાતચીતમાં અપશબ્દોનો ઉપયોગ કરવા લાગો છો. સાથે જ જો તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ અશુભ હોય તો તમારા હાથના નખ આપોઆપ તૂટે છે.

રાહુ માટે આ મંત્રનો કરો જાપ

ह्रीं अर्धकायं महावीर्य चंद्रादित्य विमर्दनम्.
सिंहिका गर्भ संभूतं तं राहुं प्रणमाम्यहम्.

ऊँ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम:..

ऊँ शिरोरूपाय विद्महे अमृतेशाय धीमहि तन्नो राहु प्रचोदयात्.

આ મંત્રનો જાપ તમારે રાતના સમયે કરવો જોઈએ. ઘરના મંદિરમાં કાલભૈરવ કે પછી શિવજીની પૂજા કરો. અહીં આપેલા મંત્રના જાપને રાત્રે 18 હજાર વખત અને 40 દિવસ સુધી સત કરવો જોઈએ. આ ઉપરાંત રાહુના કેટલાક અન્ય મંત્ર પણ છે.

રાહુનો વૈદિક મંત્ર

ऊँ कयानश्चित्र आभुवदूतीसदा वृध: सखा . कयाशश्चिष्ठया वृता .           

રાહુનો તાંત્રોક્ત મંત્ર

ऊँ ऎं ह्रीं राहवे नम:

ऊँ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम:

ऊँ ह्रीं ह्रीं राहवे नम:

નામ મંત્ર

ऊँ रां राहवे नम:

राहु का पौराणिक मंत्र –

ऊँ अर्धकायं महावीर्य चन्द्रादित्यविमर्दनम .

सिंहिकागर्भसंभूतं तं राहुं प्रणमाम्यहम ..

આ ચીજવસ્તુઓ કરી શકો છો દાન

રાહુ માટે ગોમેદ, સોનું, સીસું, તલ, તલનું તેલ, વાદળી કાપડ, કાળા ફૂલ, તલવાર, ધાબળા, ઘોડા, સૂપ સહિતની ચીજવસ્તુઓ દાન કરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK