આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે પારિવારિક બાબતો સમસ્યાઓ સર્જે એવી શક્યતા છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


કામકાજ અને મોજમજાનું મિશ્રણ કરવાની તમારી આવડતને લીધે તમે સંખ્યાબંધ લોકોને મળી શકશો અને તમારો સમય રસપ્રદ રહેશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે પારિવારિક બાબતો સમસ્યાઓ સર્જે એવી શક્યતા છે. જોકે તમારો જીવનસાથી તમને સહયોગ આપશે અને સંતુલન જાળવી રાખવામાં મદદ કરશે. આ સહકારનો યોગ્ય બદલો પ્રેમથી વાળજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે રોજિંદા જીવનની ઘટમાળમાંથી બહાર નીકળવા માટે પોતાનાથી બનતો દરેક પ્રયાસ કરશો. તમે ઉત્સાહ વધે એવું કંઈક કરવા મથશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી પદાર્થપાઠ શીખજો અને ફરી વાર એવી જાળમાં ફસાઓ નહીં એની તકેદારી લેજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા ગતિશીલ વ્યક્તિત્વ અને મજબૂત મનોબળને લીધે તમે ઘણું પ્રાપ્ત કરી શકશો. તમારી ધારણા કરતાં વધારે શિરપાવ મળશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારામાં સકારાત્મક ઊર્જા‍નો ઊભરો આવશે. એનો સદુપયોગ પ્રિયકર જોડે સાહસયાત્રામાં કરજો. તમને આર્ય થાય એવું કંઈક બનવાનું છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


પોતાની ઊણપો તરફ દુર્લક્ષ કરીને અન્ય લોકોની કમીઓની ટીકા કરવાનું બંધ કરો. સાંજનો સમય મિત્રોના સંગાથે વીતવાથી તમારો મિજાજ સુધરી જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


હાલનો સમય રસપ્રદ છે. એમાં તમને માર્ગદર્શન આપનારી તમારી છઠ્ઠી ઇãન્દ્રયનો સદુપયોગ કરવો. તમારાં આયોજનો ભલે ઝીણવટભર્યાં હોય, જે વિચારોનું સૌથી વધુ મહત્વ હોય એનો જ અમલ કરવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


સંબંધોની બાબતમાં, ખાસ કરીને પ્રિયકર જોડેના સંબંધમાં સાચવીને ચાલવું. દલીલબાજી ટાળવી અને પ્રિયકર તરફ પૂરતું ધ્યાન આપવું અને તેમની કાળજી લેવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે આર્થિક નુકસાન સહન કરવાની માનસિક તૈયારી રાખવી. જો તમે સ્ટૉકમાર્કેટમાં હો કે સટ્ટાકીય વેપાર કરતા હો તો આવું કંઈક બનવાના ચાન્સિસ વધારે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે સમયમર્યાદાની અંદર કામ પૂરાં કરવા માટે દિલોજાનથી મહેનત કરશો, છતાં તમારા પ્રયાસ અપૂરતા ઠરશે. તમારે બૉસને કોઈક તો ખુલાસો આપવો જ પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


નવાં સાહસોનો પ્રારંભ કરવા અને આયોજનોનો અમલ કરવા દિવસ સાનુકૂળ છે. આ પ્રક્રિયામાં તમારે લોકોની શુભેચ્છાઓ પામવાનો પ્રયાસ કરવો, કારણ કે એનું મૂલ્ય અદકેરું હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK