જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજનો દિવસ પ્રસન્નતાપૂર્ણ અને સાર્થક ઠરશે. તમારા મગજમાં આઇડિયાનું મહાપૂર આવશે એટલું જ નહીં,


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ પ્રસન્નતાપૂર્ણ અને સાર્થક ઠરશે. તમારા મગજમાં આઇડિયાનું મહાપૂર આવશે એટલું જ નહીં, એમનો અમલ કરવા માટેની તકો અને પ્રેરણા પણ તમને મળી રહેશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


વિદેશમાં ઉચ્ચાભ્યાસ માટેનાં આયોજનો ઘડવા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઘણો જ સારો છે. દિવસ સાનુકૂળ હોવાથી એનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પારિવારિક બાબતોમાં ગૂંથાયેલા રહેશો. સંતાનો તથા જીવનસાથી જોડે સરસ મજાનો ભરપૂર સમય પસાર કરી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા મગજમાં અદ્ભુત વિચારો આવશે. સદ્નસીબે તમને એમનો અમલ કરવા માટેની પૂરતી તકો પણ મળી રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે કોઈક વાતમાં ગૂંચવાયેલા હશો અને એને પગલે દિશાવિહીન સ્થિતિમાં હશો તથા કામકાજ પર લક્ષ કેન્દ્રિત નહીં કરી શકો. ચિંતા કરવી નહીં, આવું થોડો વખત જ ચાલશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


પ્રેમમાં પડેલી વ્યક્તિઓના જીવનમાં અણધારી ઘટનાઓ બનશે. જોકે એમાં ગભરાવા જેવું નથી. મોજ કરો, જીવનની મજા માણો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન જરાક નકારાત્મક છે. આથી કામના સ્થળે થોડી સમસ્યાઓ નડવાની શક્યતા છે. દરેક બાબતે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો. સાંજ સુધીમાં બધાં સારાંવાનાં થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પોતાની સારી છાપ પાડવા માટે પ્રયાસ કરશો. તમારા મગજની ફળદ્રુપતાને લીધે અવનવા વિચારો આવશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારે ક્યારેક સિનિયરો સાથે તો ક્યારેક જુનિયરો સાથે અનેક સ્થળે સત્તાવાર મીટિંગોમાં જવાનું થશે. પાયાના સ્તરે કામ કરનારા લોકો પાસેથી સૂચનો ગ્રહણ કરવાનું તમારા માટે લાભપ્રદ ઠરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે કારકિર્દી ઘડવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા હશો ત્યારે મિત્રો અને પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે કઈ રીતે કામ કરશો તો તમને લાભ થશે એ બોધપાઠ આજે તમને શીખવા મળશે. આથી આ જ વાતને લક્ષમાં રાખીને ચાલવું. બાકી બધું તો સમયનો બગાડ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


વિશ્વાસુ માણસો તમારો ઉત્સાહ વધારી દેશે અને તમને નૈતિક ટેકો આપશે. મહેનત કરવાનું છોડતા નહીં. એનાં સારાં ફળ મળવાની તૈયારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy