ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

તમે કેટલાક લોકો વિશે અમુક શંકા-કુશંકાઓ મનમાં રાખશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી ઊર્મિઓ મિત્રો, સહયોગીઓ, સંબંધીઓ અને ખાસ તો તમારા પરિવારજનોને સ્પર્શી જશે. તમે અખૂટ પ્રેમ આપશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે કેટલાક લોકો વિશે અમુક શંકા-કુશંકાઓ મનમાં રાખશો. એને બાદ કરતાં આજનો દિવસ સાનુકૂળ છે. પરિવારજનોને સ્નેહ દર્શાવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


સ્વજનો જોડે મિની વેકેશન પર જવાની તમારી ઇચ્છા આજે પૂરી થશે. એમાંય સારી વાત તો એ છે કે તમારી પાસે નાણાંની પૂરતી સગવડ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો આખો દિવસ તમે અધૂરાં ઘરગથ્થુ કાર્યો પૂરાં કરવામાં વિતાવશો, પરંતુ તમારું મગજ તો કારર્કિદીના વિચારોમાં પરોવાયેલું રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પોતાની ભૂલોનો તરત જ સ્વીકાર કરવાની હિંમત તમારામાં ભરપૂર પ્રમાણમાં ભરેલી છે. આજે તમે આવી જ રીતે કેટલીક ભૂલોનો સ્વીકાર કરશો. ભુલાઈ ગયેલા મિત્રો સાથે ફરી સંપર્કમાં આવવા સારો દિવસ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા જીવનમાં આજે કોઈક નાટ્યત્મક પરિવર્તન આવવાની શક્યતા છે. એને કારણે તમારો દૃષ્ટિકોણ સકારાત્મક બની જશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


સ્વજનો અને પરિવારજનો સાથેની નિકટતા વધશે. તમને જીવનસાથીનો ભરપૂર સધિયારો પ્રાપ્ત થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે કોઈક નકારાત્મક ઘટનાથી તમારો જુસ્સો તૂટી જશે અને આત્મવિશ્વાસ ખાડે જશે. શ્રદ્ધા રાખવી, ગાડી ટૂંક સમયમાં પાટે ચડી જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે પ્રામાણિક અને નિખાલસ વ્યક્તિ છો. એનાથી લોકોમાં પ્રિય થઈ રહેશો. તમે જીવનસાથીની જરૂરિયાતો પૂરી કરવા પર લક્ષ આપશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


સંજોગો મુશ્કેલ બને ત્યારે તમે દિશાવિહીન બની જાઓ છો. જો તમે શાંતચિત્ત રહેશો તો કપરી પરિસ્થિતિ પણ આસાન બની જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી. આજે તમે એમ કરશો અને પોતાની અખૂટ શક્તિઓને જોઈને આર્યચકિત થઈ જશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે નાણાકીય કાર્યોમાં વ્યસ્ત રહેશો. પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સમજ આજે તમને પ્રાપ્ત થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK