શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારા જીવનમાં સાનુકૂળ ઘટનાઓ બનશે.

astrop

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારા જીવનમાં સાનુકૂળ ઘટનાઓ બનશે. તમારે ફક્ત યોગ્ય સ્થાને લક્ષ આપવું. ગણેશજી કહે છે કે તમે કોઈ સંબંધને મજબૂત બનાવવાના મોકાની રાહ જોઈ રહ્યા હો તો આજે એના માટે યોગ્ય સમય છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનાં કામો પાર પાડવાનું તમારા માટે ડાબા હાથનો ખેલ બની જશે. તમારી મીઠી વાણીનો એટલો પ્રભાવ પડશે કે બિઝનેસના સોદાઓ સહેલાઈથી પાર પડશે અને તમે સફળતાનો સ્વાદ ચાખશો. દિવસ વધવાની સાથે-સાથે વસ્તુઓમાંથી તમારો રસ ઓછો થતો જશે. વધુપડતા લાગણીશીલ બનવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે મહત્વપૂર્ણ મીટિંગોમાં લોકોને એક છોડીને બીજો મુદ્દો પકડવા નહીં દો એવું ગણેશજી કહે છે. કામના સ્થળે કાર્યો પાર પાડવા માટે તમે માનસિક રીતે વધુપડતા સક્રિય થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે ટૂંકા ગાળાનાં મોટા ભાગનાં લક્ષ્યો સુધી પહોંચી શકશો અને ત્યાર બાદ લાંબા ગાળાનાં આયોજનો પર ધ્યાન આપવાનું શરૂ કરી દેશો એવું ગણેશજી કહે છે. તમે થોડાં લક્ષ્યો પાર પાડ્યાં હોવાથી કદાચ ફુરસદની પ્રવૃત્તિઓ પાછળ અમુક સમય ગાળશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે સ્વજનોની નિકટ રહેશો. તેઓ તમારી લાગણીઓને સમજી શકશે. તેમના સંગાથે રહીને તમને પ્રસન્નતા વર્તાશે. જો તમે કોઈ વસ્તુ પામવા ઇચ્છતા હો તો એ પ્રાપ્ત કરી શકાશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે પરિવારની રોટી, કપડાં, મકાનની જરૂરિયાતો તો પૂરી કરી દીધી છે; પરંતુ આજે તમે તેમને એશઆરામની વસ્તુઓ અપાવવાનો વિચાર કરશો. કોઈ નવી દિશા વિચારવી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે નહીં થાય તો ક્યારેય નહીં થાય એવી સ્થિતિમાં તમે ભવિષ્યના ઉદ્દેશો સાકાર કરવા માટે સમજદારીપૂર્વક વિચાર કરશો. તમે નક્કી કર્યા પ્રમાણે જ બધું થશે અને તમારાં આયોજનો પાર પડશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે સંબંધોમાં જાદુઈ પરિવર્તન લાવશો. આ જાદુઈ છડીથી સંબંધોના સેતુ બાંધજો એવું ગણેશજી કહે છે. તમારે કદાચ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તમે હિંમતપૂર્વક પગલાં ભરો એવી શક્યતા છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


જો તમે ખેલકૂદમાં રસ લેતા હશો તો આજે વિજયી બનવાની શક્યતા ગણેશજી દર્શાવે છે. દિવસના પાછલા ભાગમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જોકે એનાથી વધારે તકલીફ નહીં થાય.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી સવાર રોજ સારી ઊગે અને તમે પોતાની તથા આસપાસની પરિસ્થિતિને સુધારી લેવામાં સફળ થાઓ એવું જરૂરી નથી. આજે તમે ઉલ્લાસિત મૂડમાં રહેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ સફળ થવા માટેનો છે. કોઈ પણ ગેમમાં મિત્રોને અથવા સમયમર્યાદામાં કામ પૂરું કરવા હરીફોને પડકાર ફેંકજો. આજનો દિવસ તમારો જ છે એમ સમજો. તમારી સુપરહીરો જેવી રીતભાતને લીધે તમારી છાપ બદલાઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ તમારા માટે જોઈએ એટલો સાનુકૂળ નથી. તમને અસલામતીની ભાવના સતાવશે. જોકે તમારે દુખી થઈ જવાની ઉતાવળ નહીં કરવી, કારણ કે સાંજનો સમય સુખનો હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK