જાણો તમારું રાશિ ભવિષ્ય

આ દુનિયામાં સારાં પરિવર્તને લાવવાની અદમ્ય ઇચ્છા સાથે તમે નવા-નવા આઇડિયા લઈ આવશે

astro


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગ્રહેની અસર તળે તમે આજે આખે દિવસ નાણાકીય બાબતે અને બચત પર ધ્યાન આપશે. જેકે તમારે પ્રિયકર જેડે પણ થેડે સમય ગાળવાને પ્રયાસ કરવે. આગામી સપ્તાહ : તમે અત્યાર સુધી કરેલી મહેનતનું પ્રેત્સાહક ફળ મળવા લાગશે અને તેથી તમે સપરિવાર ઉજવણી પણ કરી શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમને પ્રવાસે જવાની તીવ્ર ઇચ્છા થશે અને એના માટે તમે ઝીણવટભર્યું પ્લાનિંગ કરવા લાગશે. બહાર ફરવા પણ જવું એવું ગણેશજી કહે છે. આગામી સપ્તાહ: આજને દિવસ વિદ્યાર્થીઓ માટે ઘણે જ લાભદાયક છે. તેમની ગ્રહણશક્તિ અનેકગણી વધી જવાથી તેઓ સહેલાઈથી ભણી શકશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજને દિવસ તમારા માટે વધારે અર્થપૂર્ણ કે ઉત્પાદક નહીં હેય. આમ છતાં તમે બપેરના સમયે પેતાના માટે પુષ્કળ સમય ફાળવી શકશે. આગામી સપ્તાહ : આજે તમે પેતાના વિચારે અને શક્તિઓને કામધંધા પ્રત્યે વાળશે અને પહેલાં કરતાં વધુ પરિશ્રમ કરશે. તમે કરેલી મહેનતનું ફળ જલદી મળી જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે નવી શેધખેળ કરવામાં બાજી મારી જશે એવું ગણેશજી કહે છે. તમને સફળતા જરૂર મળશે, પણ જે તમે નવેદિત હશે તે અમુક સમસ્યાઓ નડી શકે છે. આગામી સપ્તાહ : આ સપ્તાહે તમને પેતાની વ્યવસાયી કે અંગત કાબેલિયતે દર્શાવવાની તક મળવાની શક્યતા છે.

લિયે (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે પારિવારિક સ્તરે તમને સમસ્યાઓ નડી શકે છે; પરંતુ તમારે એમના તરફ દુર્લક્ષ કરવાને બદલે એમને સામને કરવે, કારણ કે દુર્લક્ષ કરવાથી કેઈ ફાયદે નહીં થાય. આગામી સપ્તાહ : કેઈ ભલે માણસ, જે તમારે મિત્ર કે પરિચિત હેઈ શકે, તમને કારકર્દિીને લગતું માર્ગદર્શન આપશે. આ સલાહસૂચને તમારા માટે યેગ્ય હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે કેઈ પણ પ્રકારને પૂવર્‍ગ્રહ પાળવે નહીં અને સહિષ્ણુ બનવું એવી ગણેશજીની સલાહ છે. તમે આસપાસ પ્રેમ શેધવાને પ્રયાસ કરશે. આગામી સપ્તાહ : તમે ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ મળવાની આ સપ્તાહથી શરૂઆત થશે. નાણાકીય મેરચે કેઈ મેટું પરિવર્તન આવવાની શક્યતા દેખાતી નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટેબર)


ગણેશજી કહે છે કે આજે તમારે સામાજિક મેભે વધશે. નવે બિઝનેસ કરવા માટે કે નેકરી બદલવા માટે દિવસ શુભ છે. આગામી સપ્તાહ : આ અઠવાડિયે તમે ખર્ચ કરીને મિત્રેની સામે દેખાડે કરવાના મૂડમાં હશે. જેકે વધુપડતે ખર્ચ થઈ જાય નહીં એ વાતની તકેદારી લેવી.

સ્કૉર્પિયે (૨૩ ઑક્ટેબરથી ૨૨ નવેમ્બર)


તમારી ધીરજની કસેટી કરે એવી કેટલીક પરિસ્થિતિઓનું આજે નર્મિાણ થશે, પરંતુ તમારે એ બધી જ સમસ્યાઓને હલ લાવવાના પ્રયાસ કરવા. આગામી સપ્તાહ : કારકર્દિી સંબંધી બાબતેમાં તમને અનેક સમસ્યાઓ નડવાની શક્યતા છે. તમે પેતાનાં લક્ષ્યે સિદ્ધ નહીં કરી શકે, પરંતુ માણસ મહેનત કરે તે બધું પામી શકે છે એ વાત યાદ રાખવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ધાર્મિક વલણ ધરાવશે. હળવું અને વાદ્યસંગીત સાંભળવાથી તમારા મગજની તણાયેલી નસે શાંત પડશે. તમને ફરીથી નાના થઈ જવાનું મન થશે. આગામી સપ્તાહ : જે તમે કેઈ મેટે નાણાકીય નિર્ણય લેવાનું વિચારી રહ્યા હે તે હાલ પૂરતું એ ટાળવે. બિઝનેસમેને લાભદાયક કરાર કરી શકશે.  

કૅપ્રિકેર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


અધૂરાં કાર્યે તરફ આંખ આડા કાન કરવા નહીં. એ બધાં વહેલી તકે પતાવી દેવાં, જેથી તમને પેતાની જરૂરિયાતે અને જવાબદારીઓને સ્પક્ટ ખ્યાલ આવે. આગામી સપ્તાહ : જીવનમાં હંમેશાં મેટા ઉતાર-ચડાવ આવતા હેય છે. ક્યારેક સુખ તે ક્યારેક દુખ આવે છે. આ સપ્તાહે તમને આવે જ અનુભવ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આ દુનિયામાં સારાં પરિવર્તને લાવવાની અદમ્ય ઇચ્છા સાથે તમે નવા-નવા આઇડિયા લઈ આવશે. આગામી સપ્તાહ : તમારા પર ઓચિંતે ખર્ચ આવી પડવાને લીધે બચતની રકમ ઓછી પડી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવે એવું ગણેશજી કહે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમને સમસ્યાઓથી દૂર ભાગી જવાનું મન થશે, પરંતુ એમને મક્કમપણે સામને કરવાનું અને વિખવાદેને હલ લાવવાનું તમારા હિતમાં રહેશે. આગામી સપ્તાહ : પ્રિયકર જેડે સરસ મજાને સમય ગાળીને પરસ્પર સમજણ કેળવવી. આમ કરવાથી તમે નિરાશાથી દૂર રહી શકશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK