વાસ્તુ ટિપ્સઃ જો બેડરૂમમાં છે વોશિંગ મશીન તો લવ લાઈફ પર થઈ શકે છે અસર

ઘરમાં રહેલી તમામ ચીજવસ્તુઓની પોતાની એક દિશા હોય છે

11


કહેવાય છે કે આપણે ઘરમાં જે જગ્યાએ સામાન રાખીએ છીએ, તે વ્યવસ્થાની અસર આખા જીવન પર પડે છે. કેટલાક ઘરમાં હંમેશા કોઈને કોઈ બાબતે ઝઘડા થાય છે, તો કેટલાક ઘરમાં લોકો બીમાર રહે છે. આ તમામ બાબતનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે.

આજે અમે તમને કેટલીક એવી વાત જણાવીશું જે ધ્યાનમાં રાખીને તમે વાસ્તુ દોષથી બચી શકો છો. આ 5 એવા વાસ્તુ દોષ છે, જેનાથી ઘરમાં અશાંતિ રહે છે.

1. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરનો મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો બીજા દરવાજા કરતા નાનો હોય તો આર્થિક તંગી રહી  શકે છે.


આ પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સઃઘરના આ ખૂણા ક્યારેય ન રાખો ખાલી, ધનની થઈ શકે છે અછત


2. સૂર્યોદય સમયે ઘરની બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે.

22


3. ઘરનો મુખ્ય દરવાજો ક્યારેય કાળા રંગનો ન હોવો જોઈએ. વાસ્તુ પ્રમાણે આ કારણે પરિવારના મુખ્ય વ્યક્તિને દગો, અપમાન કે નુક્સાન સહન કરવું પડી શકે છે.

4. ઘરના દરવાજા પાછળ કોઈ પ્રકારનું હથિયાર કે ડંડો ન રાખવો જોઈએ. આવું કરવાથી ઘરના સભ્યો વચ્ચે ઝઘડા થતા રહે છે.

5. ઘરમાં ક્યારેય બેડરૂમમાં વૉશિંગ મશીન ન રાખવું જોઈએ. આમ કરવાથી લવ લાઈફમાં મુશ્કેલી આવે છે.



આ પણ વાંચોઃ વાસ્તુઃ ઘર કે દુકાનમાં કેમ મંદિર હોવું છે જરૂરી ?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK