સાંજે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ, બગડી શકે છે ભાગ્ય

આમ તો દાન કરવાને ધર્મમાં પુણ્યનું કામ મનાયું છે. પરંતુ કેટલીક એવી ચીજવસ્તુઓ પણ છે, જેનું સૂર્યાસ્ત સમયે દાન કરવાથી તમને મુશ્કેલી થઈ શકે છે. આવું કરવાથી તમારી આર્થિક હાલત કથળે છે.


DAN


ચાલો જાણીએ કઈ છે એ ચીજવસ્તુઓ, જેને સૂર્યાસ્ત સમયે દાન ન કરવી જોઈએ.

1. દહીંનો સંબંધ શુક્ર સાથે મનાયો છે. તો શુક્રને સુખ અને વૈભવના કારક મનાય છે. એટલે સૂર્યાસ્ત સમયે કોઈને દહીં આપવાથી સુખ અને વૈભવ ઘટે છે.

DAHI


2. સાંજના સમયે ડુંગળી-લસણથી બચો. તેમનો સંબંધ કેતુ સાથે મનાયો છે. કેતુ ગ્રહને ખરાબ તાકાતનો સ્વામી મનાયો છે. સાથે જ તેનો સંબંધ કાળા જાદુ સાથે પણ છે. એટલે સાંજે ડુંગળી, લસણ આપવા સારો સંકેત નથી.

3. સાંજના સમયે લોકો ઘરનો મુખ્ય દરવાજો ખોલે છે. મનાય છે કે આ સમયે ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. તેવામાં સાંજના સમયે કોઈને ધન આપવું એ પણ લક્ષ્મીને વિદાય આપવી મનાય છે.

4. જેમનો ગુરુ બળવાન અને શુભ છે તેમણે ગુરુવારે કોઈને પણ હળદર ન આપવી જોઈએ. ખાસ કરીને સાંજના સમયે. આ દિવસે હળદર આપવાથી ગુરુ નબળો પડે છે. , સાથે જ ધન અને વૈભવ પણ ઘટે છે.

HALDI


5. પુરાણો અનુસાર દૂધનો સંબંધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે રહ્યો છે. એટલે જ સાંજના સમયે કોઈને દૂધ આપવું યોગ્ય નથી. માન્યતા છે તેનાથી બરકત નથી આવતી. ઘરમાં સુખ શાંતિ માટે સાંજે દૂધનું દાન ન કરો. તેનાથી શનિદેવની તમારા પર કૃપા બની રહેશે.


આ પણ વાંચોઃવાસ્તુ ટિપ્સઃ આ 5 કારણોને કારણે ઘરમાં નથી ટક્તી લક્ષ્મી, કરો આ આસાન ઉપાય

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK