ASTROLOGY

જાણો તા, 19-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

છેલ્લા કેટલાક સમયથી તમે જેની કલ્પના કરેલી એ તમે પોતાના માટે આજે ગિફ્ટ કરશો. થોડા સમય પહેલાં તમે કરેલા રોકાણમાંથી તમને ડબલ પ્રૉફિટ મળશે. ...

Read more...

જાણો તા, 18-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

ઝડપથી કામ પૂરું કરવાના ચક્કરમાં આવશ્યક્તા કરતાં વધારે કામ પૂરું કરી દેશો, જેથી આશ્ચર્ય થશે. ...

Read more...

જાણો તા, 17-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

પરિવારના એક મોટી ઉંમરના સદસ્યને સમજવાને કારણે પારિવારિક એકતા જળવાઈ રહેશે. તમને મળેલી એક જૉબ-ઑફર ખૂબ ઊંચી કક્ષાની હશે. ...

Read more...

જાણો તા, 16-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

ભગવાન પર શ્રદ્ધા રાખીને દિવસો પસાર કરવાને કારણે બ્રહ્માંડમાં પૉઝિટિવ વાઇબ્સ તમારી મદદ કરવા તત્પર બન્યા છે. ...

Read more...

જાણો તા, 13-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

તમારા જીવનમાં પ્રવેશેલા નવા પ્રેમને કારણે જીવનમાં શાંતિ, સધ્ધરતા અને સંતોષની લાગણી અનુભવશો. ફ્લો સાથે વહો. ...

Read more...

જાણો તા, 12-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

અત્યારે અસ્પષ્ટ જણાઈ રહેલા સંજોગોમાં તમે તમારા અંગત અનુભવોને આધારે જ આગળ વધો એ યોગ્ય ગણાશે. ...

Read more...

જાણો તા, 10-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

કોઈ પણ જાતની મગજમારી કે ખોટા મતભેદથી દૂર રહેવા માટે દરેક વાતને થોડા હળવાશથી લેવી કે એની અવગણના કરવાનો નિર્ણય સારો છે. ...

Read more...

જાણો તા, 09-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

કામને લગતી દરેક પૂર્વતૈયારીઓમાં એક લિમિટ બાંધો અને એ ધ્યાન રાખો કે જરૂરી કરતાં વધુ સમય એમાં ન વેડફાય. ...

Read more...

જાણો તા, 08-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

એક સેન્સેટિવ બાબતની ચર્ચા ખૂબ વિશ્વસનીય વ્યક્તિ સાથે કરશો, પરંતુ તમે કોઈ નિર્ણય પર પહોંચો એ પહેલાં જ એ બાબતનો અચાનક ઉકેલ આવી જશે. ...

Read more...

જાણો તા, 06-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

ઉતાવળું વર્તન કે ક્રિયા ટાળો અને શાંતપણે વિચારી ડહાપણભર્યો નિર્ણય લો. એક બહુ જ સરસ કારણને લીધે મુસાફરીમાં વિલંબ થયો છે. ...

Read more...

જાણો તા, 05-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

અત્યારે સખત મહેનતનું કર્મચક્ર ચાલી રહ્યું છે અને પ્રયત્ન કરો કે તમે તમારાથી બનતું બેસ્ટ આપી શકો. ...

Read more...

જાણો તા, 04-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

તમને એક ખાસ વ્યક્તિ પાસેથી મળેલો એક પ્રેમસભર મેસેજ તમારા મૂડને એકદમ બનાવી દેશે. ખરાબ મૂડથી શરૂ થયેલો ધીમે-ધીમે સારો બનતો જશે. ...

Read more...

જાણો તા, 03-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

પરિવાર સાથેનો બૉન્ડ વધુ મજબૂત બનશે અને પરસ્પરની ગેરસમજણ સંતોષજનક રીતે ઉકેલાઈ જશે. ગૂંચવણભર્યો સમય હવે પૂરો થાય છે. ...

Read more...

જાણો તા, 02-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

પોતાનો વ્યવસાય ધરાવતા લોકોએ નવી ડીલ ફાઇનલ કરતાં પહેલાં બે-ત્રણ પ્રવાસ કરવા પડશે. ...

Read more...

જાણો તા, 01-07-2012 નું આપનું ભવિષ્ય

 

 

હકારાત્મક માનસિકતાને કારણે કુદરતી સપોર્ટ મળવાથી વિચારધારા સ્પષ્ટ બનશે. જેને લીધે બુદ્ધિપૂર્વક નર્ણિયો લઈ શકશો. ...

Read more...

જાણો તા, 29-06-2012 નું આપનું ભવિષ્ય

 

 

યોગ્ય સમયે યોગ્ય વાત કરવાથી જ ધાર્યું પરિણામ મેળવી શકાય છે, જેમાં તમે કમ્ફર્ટેબલ ન હો અને કોઈ પરિણામની આશા ન હોય એવા કામથી દૂર રહેજો. ...

Read more...

જાણો તા, 28-06-2012 નું આપનું ભવિષ્ય

અત્યાર સુધી તમે જેને ધ્યાનમાં નહોતો લીધો એવો એક છેલ્લી ઘડીનો પર્યાય ખરેખર ભારે મૂંઝવણ ઊભી કરશે. ...

Read more...

જાણો તા, 27-06-2012 નું આપનું ભવિષ્ય

 

 

મનને શાંત રાખો. માફ કરો અને ભૂલી જાઓ. નવા પૉઝિટિવ કર્મચક્રને એન્જૉય કરો. નવા કૉન્ટ્રૅક્ટને કારણે નવો બિઝનેસ મળશે અને શહેરની બહારનું ટ્રાવેલિંગ પણ વધી જશે. ...

Read more...

જાણો તા, 26-06-2012 નું આપનું ભવિષ્ય

 

 

તમે કેવું પર્ફોમ કરો છો અને એનું પરિણામ કેવું આવે છે એના પર ભવિષ્યમાં તમને મળનારા કામનો આધાર છે. ...

Read more...

જાણો તા, 25-06-2012 નું આપનું ભવિષ્ય

 

તમે કરેલી સખત મહેનતને પરિણામે જ આજે તમને એક ખૂબ મહત્વનો પ્રોજેક્ટ મળશે. બે મહત્વના નિર્ણયોને લીધે તમારી લાઇફમાં સંતુલન આવશે. ...

Read more...

Page 78 of 79

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK